ગોપીનાથ ગ્રુપ 2005 થી ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં EICHER, MAHINDRA, ASHOK LEYLAND ,TVS જેવી નામાંકીત ઓટોમોબાઇલ કંપની સાથે કામ કરે છે જે હવે વિનફાસ્ટ EV કાર ને રાજકોટ તથા સૌરાષ્ટ્રમાં ઓથોરાઈઝ્ડ ડીલર તરીકે લઈને આવ્યા છે.
રાજકોટના ગોંડલ ચોકડી ખાતે તારીખ 26/03/2026 પવિત્ર રામનવમી ના દિવસે વિનફાસ્ટ ઈન્ડિયા CEO મિ.તપન ઘોષ દ્વારા ગોપીનાથ મોટર, વિનફાસ્ટ રાજકોટ ના શોરૂૂમ નું GRAND ઓપનિંગ કરવામાં આવ્યું હતું.
Vinfast એ વિયતનામ બેઝ કંપની છે જે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ઓટોમોબાઇલ કંપનીઓમાંની એક છે જે સંપૂર્ણ ઇલેક્ટ્રિક વાહન (ઊટ) કાર, ટુ વ્હીલર અને બસ નું ઉત્પાદન કરે છે , જે પોતાના બિઝનેસને વધુ વિસ્તરણ માટે તામિલનાડુમાં ચાલુ વર્ષમાં 50000 કાર મેન્યુફેક્ચરિંગ થઈ શકે તેવો 100 એકરમાં વિશાળ પ્લાન્ટ શરૂૂ કરેલ છે જે તેનું લાંબા ગાળાનું વિઝન બતાવે છે.
ભારતમાં હાલ કોમ્પેક્ટ SUV VF6 અને પ્રીમિયમ SUV VF7 એમ બે મોડલ લોંચ કરેલ છે, જેને ભારત એન કેપ (ઇ ગઈઅઙ) દ્વારા 5 સ્ટાર સેફટી રેટિંગ મળેલ છે.તેમજ આવતાં વર્ષ માં MPV LIMO GREEN 7 SEATER ,VF 3 અને VF 5 જેવા મોડલ લોન્ચ કરવા જઈ રહી છે.
તદુપરાંત પોતાના ગ્રાહકને વધુ ફાયદો મળે તે માટે માર્ચ 2029 સુધી દરેક કાર ને ફ્રી ચાર્જિંગ નો લાભ આપે છે. કંપની આગામી મહિનાઓમાં દેશભરમાંV-Green ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવાની યોજના સાથે વ્યાપક ચાર્જિંગ નેટવર્ક વિકસાવી રહી છે.
ગોપીનાથ મોટરના મેનેજિંગ ડિરેક્ટર ગૌતમભાઈ પટેલ તથા ડિરેક્ટર પ્રજેશભાઇ પટેલ એ રાજકોટ સૌરાષ્ટ્રની લક્ઝરીપ્રિય જનતાને શોરૂૂમ ની મુલાકાત લેવા હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે. વિનફાસ્ટ કારની વધુ વિગત તથા બુકિંગ માટે મોબાઈલ નંબર 9998244512 / 9998344512 પર સંપર્ક કરી શકાય છે.
