દ્વારકા જગત મંદિરે શ્રીજીના પરમ વૈષ્ણવ શ્રી જયભોલે ગ્રુપ – અમદાવાદના દીપેશભાઈ પટેલ તથા ગ્રુપ દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશજીને હાલ ચાલી રહેલ યુદ્ધમાં દરેક ભારતીય સુરક્ષીત રહે તેવા હેતુથી પંચધાતુંમાંથી બનાવવામાં આવેલ ગરુડ ઘંટ અર્પણ કરવામાં આવ્યો.
દ્વારકાધીશને ગરુડ ઘંટ અર્પણ કરવામાં આવ્યો
દ્વારકા જગત મંદિરે શ્રીજીના પરમ વૈષ્ણવ શ્રી જયભોલે ગ્રુપ – અમદાવાદના દીપેશભાઈ પટેલ તથા ગ્રુપ દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશજીને હાલ ચાલી રહેલ યુદ્ધમાં દરેક ભારતીય…
