સુપર માર્કેટ સહિતના 12 એકમોને ફૂડ લાઇસન્સની નોટિસ

ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીના 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, 2 સ્થળેથી પામોલીન તેલ અને નમકીનના સેમ્પલ લેવાયા રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે…

ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીના 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, 2 સ્થળેથી પામોલીન તેલ અને નમકીનના સેમ્પલ લેવાયા

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના ગોર્વધન ચોક થી માધવપાર્ક ગેટ સુધીના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 12 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાદ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી. તેમજ પામોલીન તેલ અને નમકીનના સેમ્પલ લઇ લેબમાં પૃથ્થકરણ અર્થે મોકલી આપ્યા હતા.

ફૂડ વિભાગ દ્વારા (01)ક્રિષ્ના ડેરી ફાર્મ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)તુલસી પ્રોવિઝન સ્ટોર- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)શ્રી ગોકુલ પાર્લર- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)શ્રી દ્વારકેશ સુપર માર્કેટ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)મહાકાળી પાણીપુરી- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)ખોડલ સોડા શોપ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)ઉમા પ્રોવિઝન સ્ટોર- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)અંબે લાઈવ વેફર્સ – લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)ક્રિષ્ના પાણીપુરી- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)અક્ષર પ્રોવિઝન સ્ટોર- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)અક્ષર ડેરી ફાર્મ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (12)ઘનશ્યામ ડેરી ફાર્મ (13)ૠઉં 05 ફેન્સી ઢોસા (14)ન્યુ ઓનલી ઢોસા (15)મેરીન મેડીસીન્સ (16)રજવાડી આઇસ્ક્રીમ (17)ગોપાલ ડેરી ફાર્મ (18)શ્રી ખોડલ પ્રોવિઝન સ્ટોર (19)વૃંદાવન ડેરી ફાર્મ (20)ભોલે ખમણ ખીરુંની ચકાસણી કરવામાં આવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *