સિંહના પણ ટોળા હોય…

કહેવત છે કે સિંહના ટોળા ન હોય, પરંતુ સૌરાષ્ટ્રમાં હવે સિંહની વસતી જ એટલી થઇ ગઇ છે કે, સિંહ પણ ટોળામાં જોવા મળે છે. ભાવનગરના…

કહેવત છે કે સિંહના ટોળા ન હોય, પરંતુ સૌરાષ્ટ્રમાં હવે સિંહની વસતી જ એટલી થઇ ગઇ છે કે, સિંહ પણ ટોળામાં જોવા મળે છે. ભાવનગરના ડેપ્યુટી ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ સાદીક મુંજાવરે પાલિતાણા વિસ્તારમાંથી 19 સિંહનો ફોટોગ્રાફ કિલક કર્યો છે. સિંહનો આ સૌથી મોટો સમુહ હોવાનો દાવો કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *