જામજોધપુરમાં દલિત વિરોધી ટીપ્પણી કરતા શખ્સ સામે કાર્યવાહી કરવા માંગ

જામનગર જિલા ના ધ્રાંગડા ગામના વલ્લભભાઈ વિરજીભાઈ ગડારા દલિત વિરોધી ગેરબંધારણીય શબ્દ બોલતા વિડીયામાં નજરે પડે છે અને આ વિડીયો પણ વાયરલ થાય છે આ…

જામનગર જિલા ના ધ્રાંગડા ગામના વલ્લભભાઈ વિરજીભાઈ ગડારા દલિત વિરોધી ગેરબંધારણીય શબ્દ બોલતા વિડીયામાં નજરે પડે છે અને આ વિડીયો પણ વાયરલ થાય છે આ શખ્સ છેલ્લા ઘણા સમયથી દલિત વિરોધી કૃત્પ કરે છે.

અને વર્ષોથી સરકારી જમીનમાં પરવાના વગર ગેરકાયદેસર માટીનું ખોદાણ કરીવેચાણ પણ કરતા હોય દલિત સમાજ વિસદ્ધ ગેરબંધારણીય શબ્દ બોલતા હોય કાયદેસરની કાનુની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે આ મુદે જામજોધપુર અનુસુચિત જાતિ સમાજના ઉપપ્રમુખ રમેશભાઈ મકવાણાએ પણ આકરી કાર્યવાહીની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *