ખંભાળિયા તાલુકાના સુતારીયા ગામે રહેતા રાણાભાઈ ડોસાભાઈ ચૌહાણ નામના 61 વર્ષના વૃદ્ધ એક આસામીની વાડીએ કડિયાકામ કરી રહ્યા હતા, ત્યારે તેમના પર તોતિંગ પથ્થર (બેલુ) પડતા તેમને મોઢાના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર જગદીશભાઈ રાણાભાઈ ચૌહાણએ અહીંની પોલીસને કરી છે.
સુતારિયા ગામે કડિયાકામ કરતા વૃદ્ધ પર બેલુ પડતા મૃત્યુ
ખંભાળિયા તાલુકાના સુતારીયા ગામે રહેતા રાણાભાઈ ડોસાભાઈ ચૌહાણ નામના 61 વર્ષના વૃદ્ધ એક આસામીની વાડીએ કડિયાકામ કરી રહ્યા હતા, ત્યારે તેમના પર તોતિંગ પથ્થર (બેલુ)…