શહેરની ભાગોળે મોરબી રોડ પર બેડી ચોકડી પાસે ગત રાત્રે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોત. જેને પગલે બંને વાહનોના ચાલક વચ્ચે જાહેરમાં મારામારી થઇ હતી. કાર ચાલકે ટ્રકના ચાલકને માર માર્યો હતો. બનાવને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. બાદમાં પોલીસ દોડી આવી બંને ચાલકોને કાયદેસર કાર્યવાહી કરવાનું સમજાવી રવાના કર્યા હતા.
બેડી ચોકડી પાસે ટ્રક અને કારચાલક વચ્ચે મારામારી
શહેરની ભાગોળે મોરબી રોડ પર બેડી ચોકડી પાસે ગત રાત્રે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોત. જેને પગલે બંને વાહનોના ચાલક વચ્ચે જાહેરમાં મારામારી…
