ભારતની સ્ટાર મહિલા વેઈટલિફ્ટર, મીરાબાઈ ચાનુ, છેલ્લા કેટલાક વર્ષોથી માનસિક અને શારીરિક તણાવનો સામનો કરી રહી છે. પેરિસ ઓલિમ્પિક્સમાં અને તે પહેલાં, 2023 એશિયન ગેમ્સમાં…
View More મીરાબાઇ ચાનુએ 199 કિલો વજન ઉંચકી જીત્યો સિલ્વરCategory: Sports
વાઇસ કેપ્ટન બનવાથી ખુદ રવિન્દ્ર જાડેજા પણ આશ્ર્ચર્યમાં
વેસ્ટ ઈન્ડીઝ સામેની સીરિઝમાં રવિન્દ્ર જાડેજાને એક મહત્વની જવાબદારી સોંપાઈ ત્યારે સૌ કઈને આશ્ચર્ય થયું હતું, પરંતુ હવે એવી વાત સામે આવી રહી છે કે…
View More વાઇસ કેપ્ટન બનવાથી ખુદ રવિન્દ્ર જાડેજા પણ આશ્ર્ચર્યમાંએશિયા કપની ટ્રોફી જોઇતી હોય તો ICC ઓફિસે આવીને લઇ જાવ
મેં BCCIની કોઇ માફી માગી નથી, નકવીની નવી હરકત ભારતે એશિયા કપ જીતી લીધો પરંતુ ટ્રોફીનો મુદ્દો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો, ભારતે…
View More એશિયા કપની ટ્રોફી જોઇતી હોય તો ICC ઓફિસે આવીને લઇ જાવનામિબિયા ચોથી વખત ટી-20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયો
આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ આફ્રિકા રિજનલ ફાઈનલમાં નામિબિયાનું જોરદાર પ્રદર્શન ચાલુ રહ્યું હતું. ટીમે ફાઈનલમાં તાંઝાનિયાને હરાવીને 2026 ટી-20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું…
View More નામિબિયા ચોથી વખત ટી-20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયોસિરાજ-બુમરાહ છવાયા, પ્રથમ ટેસ્ટમાં વિન્ડિઝ 162 રનમાં ઓલ આઉટ
સિરાજે ચાર, બુમરાહે ત્રણ, કુલદીપ યાદવે બે અને સુંદરે એક વિકેટ ઝડપી, તેજનારીરનો વિન્ડિઝ ઇલેવનમાં સમાવેશ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની…
View More સિરાજ-બુમરાહ છવાયા, પ્રથમ ટેસ્ટમાં વિન્ડિઝ 162 રનમાં ઓલ આઉટમોહસીન નકવી સામે BCCI ટ્રોફી ચોરીનો કેસ કરશે?
ટ્રોફી પરત આપવા 72 કલાકની મર્યાદા આપી છે એશિયા કપ ટ્રોફીને લઈને ચાલી રહેલો વિવાદ હવે દુબઈ પોલીસ સુધી પહોંચવાનો છે. મીડિયા રિપોર્ટ્સ સૂચવે છે…
View More મોહસીન નકવી સામે BCCI ટ્રોફી ચોરીનો કેસ કરશે?પુરુષોની જેમ ભારતીય મહિલા ટીમ પણ પાકિસ્તાન સાથે હાથ નહીં મિલાવે
એશિયા કપ દરમિયાન ભારતીય પુરુષ ટીમે લીધેલા વલણને અનુસરીને, હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમ પણ 5 ઓક્ટોબરે કોલંબોમાં બંને ટીમો વચ્ચે ટક્કર થશે…
View More પુરુષોની જેમ ભારતીય મહિલા ટીમ પણ પાકિસ્તાન સાથે હાથ નહીં મિલાવેવૈભવ સૂર્યવંશીનો વધુ એક રેકોર્ડ, અન્ડર 19માં બીજી ઝડપી સદી ફટકારી
બુધવારે ભારતીય બેટિંગ પ્રતિભાશાળી ખેલાડી વૈભવ સુર્યવંશીએ બ્રિસ્બેનના ઇયાન હીલી ઓવલ ખાતે ભારત અંડર-19 અને ઓસ્ટ્રેલિયા અંડર-19 વચ્ચેની પ્રથમ યુથ ટેસ્ટના બીજા દિવસની રમત દરમિયાન…
View More વૈભવ સૂર્યવંશીનો વધુ એક રેકોર્ડ, અન્ડર 19માં બીજી ઝડપી સદી ફટકારીટીમ ઇન્ડિયાને કયારે મળશે ટ્રોફી? ACC મીટિંગ બાદ પણ કોકડું ગુંચવાયેલું
ACC એ પાંચ દેશોને બેઠક યોજી વિવાદ ઉકેલવા કહ્યું એશિયા કપ 2025 ફાઇનલમાં ભારતની પ્રભાવશાળી જીત બાદ, ટ્રોફી અને મેડલને લઈને ચાલી રહેલો વિવાદ હજુ…
View More ટીમ ઇન્ડિયાને કયારે મળશે ટ્રોફી? ACC મીટિંગ બાદ પણ કોકડું ગુંચવાયેલુંઆવતીકાલથી ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે અમદાવાદમાં પ્રથમ ટેસ્ટ મેચ
શુભમન ગીલ પ્રથમ વખત ભારતની ધરતી પર સુકાની પદ નિભાવશે: ટીમમાં કે.એલ રાહુલ, યશસ્વી જયસ્વાલનુ પુનરાગમન આવતીકાલથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે ભારત-વેસ્ટ ઇંડિઝ વચ્ચે…
View More આવતીકાલથી ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે અમદાવાદમાં પ્રથમ ટેસ્ટ મેચ