ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમ પર BCCI મહેરબાન, 58 કરોડનું ઇનામ

  ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ટાઈટલ જીત્યું. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને ટુર્નામેન્ટમાં એક પણ…

View More ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમ પર BCCI મહેરબાન, 58 કરોડનું ઇનામ

IPL 2025, કોલકાતા-લખનઉની મેચ કોલકાતાને બદલે ગુવાહાટીમાં રમાશે

6 એપ્રિલની મેચનું સુરક્ષાના કારણોસર સ્થળ બદલાયું     ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની શરૂૂઆત 22 માર્ચથી થઈ રહી છે. આ 18મી સીઝનની ફાઈનલ મેચ 25…

View More IPL 2025, કોલકાતા-લખનઉની મેચ કોલકાતાને બદલે ગુવાહાટીમાં રમાશે

સ્લો ઓવર રેટ માટે કેપ્ટન પર પ્રતિબંધ નહીં લાગે

કાલથી IPL ના પ્રારંભ પહેલાં કેપ્ટન અને મેનેજર્સની ખાસ મીટિંગમાં નવા નિયમો લાગુ   IPL 2025ની શરૂૂઆતથી 48 કલાક પહેલા BCCI એ મુંબઈમાં તમામ કેપ્ટન્સને…

View More સ્લો ઓવર રેટ માટે કેપ્ટન પર પ્રતિબંધ નહીં લાગે

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના થયાં છૂટાછેડા, હાઈકોર્ટના આદેશ પર ફેમિલી કોર્ટનો નિર્ણય

  ટીમ ઈન્ડિયાના સ્પિનર્સ યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. ચહલ અને ધનશ્રીના લગ્ન ડિસેમ્બર 2020માં થયા હતા. હવે, લગ્નના લગભગ 4…

View More યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના થયાં છૂટાછેડા, હાઈકોર્ટના આદેશ પર ફેમિલી કોર્ટનો નિર્ણય

ફૂટબોલ સ્ટાર સુનિલ છેત્રીની શાનદાર વાપસી, માલદીવ સામે વિજય

  ભારતીય ફૂટબોલના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક સુનિલ છેત્રી ફરી એકવાર ભારતીય ટીમમાં વાપસી કરી છે. તાજેતરમાં જ તેણે નિવૃત્તિ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી અને…

View More ફૂટબોલ સ્ટાર સુનિલ છેત્રીની શાનદાર વાપસી, માલદીવ સામે વિજય

CSK સામેની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવ રમશે

    IPL 2025 ની શરૂૂઆત 22 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (છઈઇ) વચ્ચેની મેચથી થવા જઈ રહી છે. જોકે, મુંબઈ…

View More CSK સામેની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવ રમશે

કેપ્ટન તરીકે પંતને સૌથી વધુ અને રહાણેને સૌથી ઓછો મળશે પગાર

    IPL-2025માં 27 કરોડથી 1.5 કરોડ સુધી કેપ્ટનના પગાર, શનિવારથી રમતના મહાઉત્સવનો પ્રારંભ   IPL 2025 શરૂૂ થવામાં હવે ખૂબ જ ઓછો સમય બાકી…

View More કેપ્ટન તરીકે પંતને સૌથી વધુ અને રહાણેને સૌથી ઓછો મળશે પગાર

યોગી આદિત્યનાથે ઋષભ પંતને ભગવાન રામની મૂર્તિ ભેટ આપી

    IPLના પ્રારંભ પહેલાં તમામ ખેલાડી, સપોર્ટ સ્ટાફ યોગીને મળ્યા IPL 2025 22 માર્ચથી શરૂૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચ RCB vs KKR…

View More યોગી આદિત્યનાથે ઋષભ પંતને ભગવાન રામની મૂર્તિ ભેટ આપી

299નું રિચાર્જ કરો, IPL ની મોજ માણો, રિલાયન્સ જિયોની ઓફર

  ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL ) 2025ની શરૂૂઆત પહેલાં રિલાયન્સ જિયોએ ક્રિકેટ ચાહકોને મોટી ભેટ આપી છે. કંપનીએ એક નવો ધમાકેદાર પ્લાન રજૂ કર્યો છે,…

View More 299નું રિચાર્જ કરો, IPL ની મોજ માણો, રિલાયન્સ જિયોની ઓફર

IPLની પ્રથમ મેચમાં હાર્દિક કેપ્ટન નહીં, મેચ પણ નહીં રમે

    ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન માટે રણશિંગુ ફૂંકાઈ ગયું છે. IPL 2025 ની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર…

View More IPLની પ્રથમ મેચમાં હાર્દિક કેપ્ટન નહીં, મેચ પણ નહીં રમે