જામકંડોરણા નુ સ્થાનીક નમાલુ તંત્ર ને કારણે વખતોવખત લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. જે જગ જાહેર છે. સફાઈવેરો ઉઘરાવવા પાણીદાર અધીકારીઓ સવલતો આપવામા કેમ…
View More જામકંડોરણાના ગોકુલધામમાં ઉભરાતી ગટરની ગંદકી અને બદબુદાર પાણીથી લોકો પરેશાનCategory: સૌરાષ્ટ્ર
ગોંડલનાં અગ્રણી વેપારીના પત્નિનું મુંબઈ ટ્રેન અકસ્માતમાં મૃત્યુ
ગોંડલનાં અગ્રણી વેપારીનાં પત્નિનું મુંબઈ પાલઘર રેલ્વેસ્ટેશન પર ટ્રેનમાં ચડતી વેળા સર્જાયેલ અકસ્માતમાં મૃત્યુ થતા પરિવાર શોકમગ્ન બન્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલનાં જાણીતા વૈભવ…
View More ગોંડલનાં અગ્રણી વેપારીના પત્નિનું મુંબઈ ટ્રેન અકસ્માતમાં મૃત્યુરિક્ષામાં બેટરીની આડમાં લઇ જવાતો 1248 બોટલ દારૂ પકડાયો
દારૂૂના ધંધાર્થીઓ દારૂૂની હેરાફેરી કરવા નીતનવા કીમિયા અજમાવતા રહે છે આજે વાપીથી ખાનગી બસમાં વાહન બેટરીના પાણીના પાર્સલની આડમાં 1248 બોટલ દારૂૂ મંગાવ્યો હતો જે…
View More રિક્ષામાં બેટરીની આડમાં લઇ જવાતો 1248 બોટલ દારૂ પકડાયોગાંધીધામ રેલવે સ્ટેશન પરિસરમાં પૈસાની લેતી-દેતી મામલે શ્રમિકની હત્યા
શહેરના રેલવે મથકનાં સંકુલમાં બહાર જવાના ગેટ નજીક એક મહિનાની મજૂરીના નીકળતા પૈસાની લેતીદેતી મુદ્દે ઉશ્કેરાયેલા શખ્સે ઉત્તરપ્રદેશના મુસ્તાક સરાજુદ્દીન અંસારી (ઉ.વ.40)ને આડેધડ માર મારી…
View More ગાંધીધામ રેલવે સ્ટેશન પરિસરમાં પૈસાની લેતી-દેતી મામલે શ્રમિકની હત્યાજીવાપરમાં તાલિબાની સજામાં આડાસંબંધનો ગુનો નોંધાયો
વાડી માલિક અને મજૂરની પત્નીને માર મારવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી : મહિલાના પતિ અને પરિવારના સભ્યો સહિત 27 વિરૂધ્ધ પોલીસ ફરિયાદ…
View More જીવાપરમાં તાલિબાની સજામાં આડાસંબંધનો ગુનો નોંધાયોધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર બંધ ટ્રક પાછળ અન્ય ટ્રક ઘુસી જતા આગ ફાટી નીકળી, ચાલક ભડથું
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ગઈકાલે રાત્રે ગંભીર ઘટના બની હતી. બંધ ટ્રક પાછળ અન્ય ટ્રક ઘુસી જતા ધડાકાભેર આગ લાગી હતી જેને લઈ ટ્રકમાં સવાર ચાલક…
View More ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર બંધ ટ્રક પાછળ અન્ય ટ્રક ઘુસી જતા આગ ફાટી નીકળી, ચાલક ભડથુંમોરબીમાં યુવાનને હથિયાર બતાવી મોબાઈલ-ચેન-રોકડની ચલાવાયેલી લૂંટ
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે ધોળા દિવસે લૂંટના બનાવ સામાન્ય બની ગયા છે આજે શહેરના લખધીરપુર રોડ પર સાંજના સુમારે બાઈકમાં આવેલ…
View More મોરબીમાં યુવાનને હથિયાર બતાવી મોબાઈલ-ચેન-રોકડની ચલાવાયેલી લૂંટદ્વારકામાં ગૌમાંસ ઝડપાતા હિન્દુ સંગઠનો અને સાધુ-સંતોની રેલી
પવિત્ર યાત્રાધામ દ્વારકા નજીક રૂૂપેણ બંદર વિસ્તારમાંથી તાજેતરમાં અંદાજે 50 કિલો ગૌ માંસ સાથે ત્રણ શખ્સોને દ્વારકા પોલીસે ઝડપી પાડ્યા બાદ સમગ્ર પંથકના ગૌપ્રેમીઓમાં આક્રોશ…
View More દ્વારકામાં ગૌમાંસ ઝડપાતા હિન્દુ સંગઠનો અને સાધુ-સંતોની રેલીફિલ્મ અભિનેત્રી નોરા ફતેહીને તમારા ઘરે લાવીશું! ગાંધીધામના વેપારી સાથે ટોળકીની 16.50 લાખની ઠગાઈ
શહેરમાં એક વેપારીને મુંબઇમાં પોલીસના કેસમાં ફસાવવાની તથા તમારા ઘરે ફિલ્મી અભિનેત્રી નોરા ફતેહી આવશે તેમ કહી લાલચ આપી, પ્લેનની ટિકિટના પૈસા માગી તેમજ ડ્રગ્સના…
View More ફિલ્મ અભિનેત્રી નોરા ફતેહીને તમારા ઘરે લાવીશું! ગાંધીધામના વેપારી સાથે ટોળકીની 16.50 લાખની ઠગાઈસોમનાથમાં કાલે ઘુઘવશે શ્રધ્ધાળુઓનો મહાસાગર, સજ્જડ સુરક્ષા
વહેલી સવારે 4 વાગ્યે દર્શન ખુલશે, સવારે 8:30 વાગ્યે ટ્રસ્ટ દ્વારા ધ્વજારોહણ, 10 વાગ્યે પાઘ શોભાયાત્રા પોલીસ દ્વારા બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ, 500થી વધુ જવાનો…
View More સોમનાથમાં કાલે ઘુઘવશે શ્રધ્ધાળુઓનો મહાસાગર, સજ્જડ સુરક્ષા