વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ – રાજકોટ દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની 41મી ભવ્ય ધર્મસભા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા પૂર્વે 4 સપ્ટેમ્બરના…
View More શુક્રવારે જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા: ભક્તિના રંગે રંગાશે રાજકોટCategory: સૌરાષ્ટ્ર
કાલાવડમાં કોંગ્રેસનું રસ્તા રોકી વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં દારૂૂબંધી હોવા છતાં કથિત નકલી દારૂૂના સેવનથી 13 થી 14 જેટલા યુવાનોના મૃત્યુ થયાના અહેવાલને પગલે આજે કાલાવડ શહેરમાં કાલાવડ કોંગ્રેસ પરિવાર દ્વારા રસ્તા…
View More કાલાવડમાં કોંગ્રેસનું રસ્તા રોકી વિરોધ પ્રદર્શનસુરતથી ભાવનગર આવતી મહિલાની બેગમાંથી 24.59 લાખના દાગીના-રોકડની ચોરી
ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં બનેલી લાખો રૂૂપિયાની ચોરીની ઘટનાનો ભેદ ગારિયાધાર પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે કલ્પેશ નાનું મકવાણા ઉર્ફે કલોને ઝડપી…
View More સુરતથી ભાવનગર આવતી મહિલાની બેગમાંથી 24.59 લાખના દાગીના-રોકડની ચોરીજામનગરમાં બાળકોના ઝઘડામાં માથાકૂટ, ધોકા મારી વૃધ્ધની હત્યા
જામનગરના સેતાવાડ વિસ્તારમાં બાળકોને ઘરની બહાર રમવા દેવા મુદ્દે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરતાં મારામારીમાં એક આધેડનું મૃત્યુ નીપજ્યું હતું, અને બનાવ હત્યા માં…
View More જામનગરમાં બાળકોના ઝઘડામાં માથાકૂટ, ધોકા મારી વૃધ્ધની હત્યાજામનગરના GST તંત્રમાં બાબુશાહીથી ઉદ્યોગકારોમાં ભારે આક્રોશ
જામનગરના બ્રાસ ઉદ્યોગ સહિતના અન્ય લઘુ અને મધ્યમ ઉદ્યોગો જીએસટી વિભાગ દ્વારા ફટકારવામાં આવતી આડેધડ અને અકારણ નોટિસોથી ત્રસ્ત થઈ ચૂક્યા છે, જેને પગલે હવે…
View More જામનગરના GST તંત્રમાં બાબુશાહીથી ઉદ્યોગકારોમાં ભારે આક્રોશખંભાળિયામાં અચોક્કસ મુદતના ધરણામાં હજારો ખેડૂતો ઉમટ્યા
ખંભાળિયા ખાતે ’દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ અંતર્ગત શનિવારથી શરૂૂ થયેલા અચોક્કસ મુદતના ધરણા આંદોલન રવિવારે બીજા દિવસમાં પ્રવેશ્યું છે. જેને મોટી સંખ્યામાં ધરતીપુત્રોનો સહયોગ સાંપળ્યો છે.…
View More ખંભાળિયામાં અચોક્કસ મુદતના ધરણામાં હજારો ખેડૂતો ઉમટ્યામોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના મીડિયા સેલના સહ-ઇન્ચાર્જનો વ્યાજખોરના ત્રાસથી ફાંસો ખાઇ આપઘાત
મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ભાજપના જિલ્લા યુવા મોરચાના મીડિયા સેલના સહ-ઇન્ચાર્જે રક્ષાબંધનના દિવસે પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવના ભાજપ આગેવાનને…
View More મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના મીડિયા સેલના સહ-ઇન્ચાર્જનો વ્યાજખોરના ત્રાસથી ફાંસો ખાઇ આપઘાતમોરબી પંથકમાં જુગારના હાટડાઓ પર પોલીસ ત્રાટકી: 7 સ્થળેથી 32 શકુની ઝડપાયા
મોરબી જીલ્લામાં શ્રાવણીયો જુગાર ધમધમી રહ્યો છે જેમાં મોરબી, વાંકાનેર અને ટંકારા પંથકમાં સાત સ્થળોએ રેડ કરી પોલીસે જુગાર રમતા 32 પત્તાપ્રેમીઓને ઝડપી લીધા છે…
View More મોરબી પંથકમાં જુગારના હાટડાઓ પર પોલીસ ત્રાટકી: 7 સ્થળેથી 32 શકુની ઝડપાયાજામનગર-લાલપુર હાઈવે પર ત્રિપલ અકસ્માત: કાર, રિક્ષા અને બાઈક વચ્ચે ટક્કર થતાં 3નાં મોત, 7 ઘાયલ
જામનગરના લાલપુર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પ્રસિદ્ધ ભોળેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર…
View More જામનગર-લાલપુર હાઈવે પર ત્રિપલ અકસ્માત: કાર, રિક્ષા અને બાઈક વચ્ચે ટક્કર થતાં 3નાં મોત, 7 ઘાયલપુત્ર બે મહિના પહેલા દારૂની ખેપમાં પકડાયો’તો, માતા બન્યા વિપક્ષી નેતા
રાજકોટ મહાનગરપાલિકાના રાજકારણમાં સ્થાનિક કોંગ્રેસ પક્ષ ફરી એક વખત મોટા વિવાદના કેન્દ્રમાં આવી ગયો છે. મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા તરીકે વોર્ડ નંબર 18ના મહિલા કોર્પોરેટર દીપ્તીબેન…
View More પુત્ર બે મહિના પહેલા દારૂની ખેપમાં પકડાયો’તો, માતા બન્યા વિપક્ષી નેતા