ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આવેલ વિધાનસભામાં પુછવામાં આવેલ પ્રશ્ર્નની ચોંકાવનારી વિગતો ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા અંગે ધારાસભ્ય એ દ્વારા વિધાનસભામાં પ્રશ્ર્ન…
View More સોમનાથ, જૂનાગઢ જિલ્લામાં ગુમ થયેલ મહિલા અને બાળકોની સંખ્યામાં વધારોCategory: સૌરાષ્ટ્ર
ચૈત્ર માસમાં પિંડારા ખાતે શિવકથા સહિત નવદિવસીય ચતુરંગી ધર્મમહોત્સવ
અખિલ ભારતીય યદુવંશી આહિર સમાજ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલ પિંડતારક ક્ષેત્ર (પિંડારા) ખાતે આગામી ચૈત્ર સુદ અગિયારસ તા.29-03-2026 ને રવિવારથી તા.06-04-2026 સુધી…
View More ચૈત્ર માસમાં પિંડારા ખાતે શિવકથા સહિત નવદિવસીય ચતુરંગી ધર્મમહોત્સવરેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે
જગત મંદિરે શીશ ઝૂકાવ્યું: બોકસાઈટ માઈનિંગ અંગે સૂચનાઓ આપી રાજકોટ વિભાગના નવનિયુક્ત નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયએ ગત સાંજે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી.…
View More રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતેસ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયેલ ઠરાવમાં છેડછાડ કરી જનરલ બોર્ડમાં અર્જન્ટ દરખાસ્ત ગળકાવી દીધી, પ્રજાને રૂ.15 કરોડનો ડામ
રાજકોટ મહાનગર પાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત બનેલી ઘટના, મુદત પૂરી થવાના આગલા દિવસે શાસકોએ પાડ્યો મોટો ખેલ સ્ટેન્ડિંગમાં મંજૂર થયા તારીખથી એરિયર્સ-પેન્શન ચૂકવવાની શરત ફેરવી…
View More સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયેલ ઠરાવમાં છેડછાડ કરી જનરલ બોર્ડમાં અર્જન્ટ દરખાસ્ત ગળકાવી દીધી, પ્રજાને રૂ.15 કરોડનો ડામપત્નીને પરપુરૂષ સાથે જોતા પતિ ઠપકો આપવા જતા ખૂનની ધમકી
સાધુવાસવાણી રોડ પર સ્પામાં નોકરી કરનાર યુવાનની પત્ની અન્ય સ્પામાં નોકરી કરતી હોય દરમિયાન પત્નીને સ્પાના મેનેજર સાથે બાઇકમાં જોઇ જતા યુવાને આ બાબતે સ્પા…
View More પત્નીને પરપુરૂષ સાથે જોતા પતિ ઠપકો આપવા જતા ખૂનની ધમકીરાજકોટ-સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ, દીવમાં 100 વર્ષની રેકોર્ડ ગરમી
દરિયાકાંઠે તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો, 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રાજકોટ સહિત ગુજરાતમાં આજે પણ ગરમીએ બોકાસો બોલાવ્યો છે અને આજે રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લામાં…
View More રાજકોટ-સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ, દીવમાં 100 વર્ષની રેકોર્ડ ગરમીનવાગામ લાલપરીમાં પત્ની રિસામણે જતી રહેતા શ્રમિક યુવાનનો આપઘાત
શહેરના કુવાડવા રોડ પર નવાગામ લાલપરી વિસ્તારમાં ઢાળ પાસે રહેતાં પરપ્રાંતિય યુવાને પત્નિ ઝઘડો કરીને જતી રહેવાને કારણે માઠુ લાગી જતાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી…
View More નવાગામ લાલપરીમાં પત્ની રિસામણે જતી રહેતા શ્રમિક યુવાનનો આપઘાતપગારના સમયે જ એટીએમ ખાલી, શાપર-વેરાવળમાં શ્રમિકોની માઠી
કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ (શાપર) ખાતે આવેલ મુખ્ય રોડ તેમજ SIGC રોડ પરની વિવિધ બેંકોના એટીએમ સેન્ટરોમાં આજે ટેકનિકલ ખામી અથવા રોકડના અભાવે શટર બંધ જોવા…
View More પગારના સમયે જ એટીએમ ખાલી, શાપર-વેરાવળમાં શ્રમિકોની માઠીનકલી પોલીસ અને બે વાહન ચોર સહિત ત્રણને પાસાની યાત્રાએ મોકલતી પોલીસ
શહેરમાં નકલી પોલીસ બની લોકોને ડરાવી ધમકાવી રૂૂપિયા પડાવનાર પોપટપરાના નામચીન શખ્સ તેમજ વાહન ચોરીના ગુનાઓમાં સામેલ બે શખ્સો સહીત ત્રણને એક જ દિવસમાં પાસામાં…
View More નકલી પોલીસ અને બે વાહન ચોર સહિત ત્રણને પાસાની યાત્રાએ મોકલતી પોલીસમહિલાનું પિસ્તોલ અણીએ અપહરણ કરી દુષ્કર્મ આચરનાર બૂટલેગરની જામીન અરજી રદ
રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી મહિલાને પિસ્તોલ બતાવી અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલ હવાલે રહેલા બુટલેગરની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. વધુ વિગત…
View More મહિલાનું પિસ્તોલ અણીએ અપહરણ કરી દુષ્કર્મ આચરનાર બૂટલેગરની જામીન અરજી રદ