ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા યુધ્ધને પગલે ગેસ-તેલની કટોકટી અને ભાવવધારાની અસર મોરબીના સિરામિક ઉધોગ પર પડી હતી માર્ચ મહિનાથી જ સિરામિક એકમો બંધ થઇ ગયા છે…
View More યુધ્ધ વિરામના પગલે મોરબીમાં ગેસના નવા ભાવ જાહેર કરવા માંગCategory: સૌરાષ્ટ્ર
વેરાવળમાં હિટ એન્ડ રન : અજ્ઞાત વાહન અડફેટે માતાનું મૃત્યુ, પુત્રને ગંભીર ઈજા
વેરાવળ-સોમનાથ બાયપાસ પર ગત રાત્રીના હિટ એન્ડ રનની ઘટના બની હતી. મોપેડ પર સવાર થઈ ઘરે પરત ફરી રહેલા માતા-પુત્રને પાછળથી આવતા એક અજાણ્યા ટ્રક…
View More વેરાવળમાં હિટ એન્ડ રન : અજ્ઞાત વાહન અડફેટે માતાનું મૃત્યુ, પુત્રને ગંભીર ઈજામોરબી શહેરમાં કિન્નરો પજવણી કરતા હોવાનો મહિલાઓનો આરોપ
મોરબી શહેરમાં કિન્નરો દ્વારા પજવણી અને મોટી રકમની માંગણી કરવામાં આવી રહી છે જેથી લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે સોસાયટીમાં આવીને નાગરિકો પાસેથી,…
View More મોરબી શહેરમાં કિન્નરો પજવણી કરતા હોવાનો મહિલાઓનો આરોપજાફરાબાદમાં યુવાનને અવાવરુ જગ્યાએ બોલાવી બિભત્સ વીડિયો ઉતારી પાંચ લાખની ખંડણી માગી
જાફરાબાદ તાલુકાના વારાસ્વરૂૂપ ગામમાં એક યુવકને રાત્રીના સમયે હિંડોરણા નજીક અવાવરૂૂ જગ્યાએ બોલાવી 5 શખ્સોએ બેફામ માર મારી બિભત્સ વિડીયો ઉતારી 5 લાખની ખંડણી માંગ્યાની…
View More જાફરાબાદમાં યુવાનને અવાવરુ જગ્યાએ બોલાવી બિભત્સ વીડિયો ઉતારી પાંચ લાખની ખંડણી માગીકો.સાંગાણી PGVCLનો સપાટો, 14.58 લાખની બાકી વસૂલાત માટે 80 વીજ કનેકશન કાપ્યા
કોટડાસાંગાણી PGVCLપેટા વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી બાકી વીજ બિલની વસૂલાત માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જે ગ્રાહકોના બિલ લાંબા સમયથી…
View More કો.સાંગાણી PGVCLનો સપાટો, 14.58 લાખની બાકી વસૂલાત માટે 80 વીજ કનેકશન કાપ્યાસાવરકુંડલા રેન્જમાં બીમારીથી ત્રણ વર્ષના સિંહ બાળનું મોત
અમરેલી જિલ્લાના ગીર પૂર્વ વિભાગ હેઠળ આવતી સાવરકુંડલા રેન્જના રેવન્યુ વિસ્તારમાં 2 થી 3 વર્ષના એક સિંહબાળનું બીમારીના કારણે મોત થયું છે. વન વિભાગને જાણ…
View More સાવરકુંડલા રેન્જમાં બીમારીથી ત્રણ વર્ષના સિંહ બાળનું મોતજસદણના જૂના જસાપરમાં નદીના પટમાં પોલીસ ત્રાટકી, દેશી દારુ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ
જસદણ તાલુકાના જૂના જસાપર ગામ પાસેથી પસાર થતી ભાદર નદીના કાંઠે પોલીસની નજરથી બચીને ચાલતા દેશી દારૂૂના કાળા કારોબારનો આટકોટ પોલીસે પર્દાફાશ કર્યો હતો. બાતમીના…
View More જસદણના જૂના જસાપરમાં નદીના પટમાં પોલીસ ત્રાટકી, દેશી દારુ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈભાવનગરમાં કેટરિંગના ધંધાર્થી યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ભાવનગર શહેરના ડેરી રોડ તિલકનગર વિસ્તારમાં રહેતા મેહુલભાઈ ઉર્ફે લોચો ઉમેશભાઈ માંડલીયા ઉં.વ.34 નામના યુવકે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા ભારે ચકચાર મચી હતી. કેટરીંગના…
View More ભાવનગરમાં કેટરિંગના ધંધાર્થી યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંભાણવડના રોજીવાડા ગામેથી સાત જુગારીઓ ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ડીવાયએસપી એમ.વી. રૂૂદલાલના વડપણ હેઠળ ભાણવડ પોલીસ મથકના પી.આઈ. કે.જે. કરપડા તેમજ તેમની ટીમ દ્વારા બુધવારે…
View More ભાણવડના રોજીવાડા ગામેથી સાત જુગારીઓ ઝડપાયાકાજલી યાર્ડ નજીક હાઇવે પર ઉભેલા મહાકાય ક્ધટેનરથી અકસ્માતનો ભય
વેરાવળ તાલુકાનાં કાજલી માર્કેટીંગ યાર્ડની બાજુમાંથી નેશનલ હાઇવે રોડ પસાર થાય છે આ ફોરલેન રોડ ઉપર માર્કેટીંગ યાર્ડની બરોબર સાથે અદાણી કંપનીનુ મોટું ગોળાકાર ક્ધટેનર…
View More કાજલી યાર્ડ નજીક હાઇવે પર ઉભેલા મહાકાય ક્ધટેનરથી અકસ્માતનો ભય