જામકંડોરણા ખાતે આવેલી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી પર હુમલાની ઘટના સામે આવી છે. ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત કર્મચારી સાથે અરજી સ્વીકારવા બાબતે ઉગ્ર બોલાચાલી…
View More જામકંડોરણાના મામલતદાર ઓફિસમાં તલાટી મંત્રીની ફરજમાં રૂકાવટ કરી ધમકીCategory: સૌરાષ્ટ્ર
રવિવારથી 3 દિવસ રાજ્યમાં ફરી માવઠાની મોકાણ
તાપમાનનો પારો ગગડશે, દેશભરમાં અસહ્ય બફારો લોકો પરેશાન રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. મોટા ભાગના વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. તાપમાન…
View More રવિવારથી 3 દિવસ રાજ્યમાં ફરી માવઠાની મોકાણગોંડલમાં ચૂંટણી પહેલા જ ભગવો છવાયો, કુલ 44માંથી 23 બેઠકોમાં બિનહરીફ
ગોંડલ નગરપાલિકા નાં કુલ 11 વોર્ડ ની 44 બેઠક ની આગામી તા. 26 નાં ચુંટણી યોજાનાર છે. ત્યારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે ભાજપ…
View More ગોંડલમાં ચૂંટણી પહેલા જ ભગવો છવાયો, કુલ 44માંથી 23 બેઠકોમાં બિનહરીફચોટીલાના વજપરી ગામે યુવકનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
શાપરમાં વૃધ્ધનું બીમારી સબબ બેભાન હાલતમાં મોત ચોટીલાના વજપરી ગામે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર બે દિવસ પૂર્વે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.…
View More ચોટીલાના વજપરી ગામે યુવકનો ઝેર પી આપઘાતનો પ્રયાસગોંડલના ગોમટામાં ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, 7 શખ્સો ઝડપાયા
રાજકોટ જીલ્લામાં દારૂૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા ગોમટા ગામની સીમમાં ફાર્મહાઉસમાં પોલીસે બાતમીના આધારે…
View More ગોંડલના ગોમટામાં ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, 7 શખ્સો ઝડપાયાહળવદમાં વેપારી આધેડ ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો
ઈજાગ્રસ્ત આધેડને સારવારમાં ખસેડાયા: પોલીસ તપાસ જારી હળવદમાં આવેલ પ્રમુખ સ્વામી સોસાયટીમાં રહેતા વેપારી આધેડ હળવદ શાકમાર્કેટ પાસે હતા ત્યારે ત્રણ શખ્સોએ નજીવા પ્રશ્ને ઝઘડો…
View More હળવદમાં વેપારી આધેડ ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલોમોરબી જિલ્લામાં વોટિંગ અને મતગણતરીના દિવસે ડ્રાઈ ડે
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ-2026 અન્વયે મોરબી જિલ્લામાં આગામી તા. 26/04/2026ના રોજ મતદાન અને તા.…
View More મોરબી જિલ્લામાં વોટિંગ અને મતગણતરીના દિવસે ડ્રાઈ ડેગોંડલમાં યુવાન ઉપર મહિલા સહિતના શખ્સો ધોકા વડે તૂટી પડ્યા
પરિણીતાને પતિ સહિતનાએ માર મારતા સારવારમાં ખસેડાઈ ગોંડલમાં સરકારી હોસ્પિટલ સામે રહેતા યુવાન ઉપર મહિલા સહિતના શખ્સોએ ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. યુવકને…
View More ગોંડલમાં યુવાન ઉપર મહિલા સહિતના શખ્સો ધોકા વડે તૂટી પડ્યાઉનામાં મલ્હાર ઢોસાના માલિકો કોળી સમાજની દીકરી પર કરેલ હુમલાથી ભારે રોષ
પોલીસની કામગીરી સામે કોળી સમાજમાં આક્રોશ: પ્રાંત અધિકારીને પાઠવ્યુ આવેદન ઉના શહેર માં બે દિવસ પહેલા ગીરગઢડા 80 ફૂટ રોડ પર આવેલ મલ્હાર ઢોસાના સંચાલક…
View More ઉનામાં મલ્હાર ઢોસાના માલિકો કોળી સમાજની દીકરી પર કરેલ હુમલાથી ભારે રોષચોરીના ગુનામા બે વર્ષથી ફરાર રાજકોટનો રીઢો આરોપી જૂનાગઢ રેલવે સ્ટેશનેથી ઝડપાયો
ગુનેગાર ગમે તેટલો શાતિર કેમ ન હોય તે પોલીસ પકડથી ક્યારેય કાયમી બચી શકતો નથી. આ ઉક્તિને જૂનાગઢ બી ડિવિઝન પોલીસે સાર્થક કરી બતાવી છે.…
View More ચોરીના ગુનામા બે વર્ષથી ફરાર રાજકોટનો રીઢો આરોપી જૂનાગઢ રેલવે સ્ટેશનેથી ઝડપાયો