ગીર સોમનાથ જીલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાના પગલે કોડીનાર પોલીસે…
View More કોડીનાર અને સિંધાજમાં દેશી દારુની ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા, 4 આરોપીઓ ઝડપાયાCategory: સૌરાષ્ટ્ર
મોરબી મહાપાલિકામાં 177 અને જિલ્લા પંચાયતમાં 74 ઉમેદવારો મેદાનમાં
કોંગ્રેસ, આપ અને ભાજપના બાગીઓ સહિત 33 ઉમેદવારોની પીછેહઠ: ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા પ્રચાર વેગવંતો મોરબી જીલલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પક્ષ અને અપક્ષમાંથી જે…
View More મોરબી મહાપાલિકામાં 177 અને જિલ્લા પંચાયતમાં 74 ઉમેદવારો મેદાનમાંરાણપુર તાલુકાના બુબાવાવ ગામે 115 બોટલ દારૂ સાથે શખ્સ ઝડપાયો
બોટાદ જિલ્લા પોલીસ વડા(IPS)ધર્મેન્દ્ર શર્મા દ્વારા સમગ્ર જિલ્લામાં દારૂૂની બદી નાબૂદ કરવાની સુચના આપવામાં આવેલ હોય તે સૂચનાને લઈને DYSP મહર્ષિ રાવલ તેમજ બરવાળા વિભાગના…
View More રાણપુર તાલુકાના બુબાવાવ ગામે 115 બોટલ દારૂ સાથે શખ્સ ઝડપાયોકોડીનારમાં બાઈકની ડેકીમાંથી રૂા.4 લાખની ચોરી કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
ગીર સોમનાથ જીલ્લાના કોડીનારના માઢવાડ ગામે આવેલ ડિઝલ પંપ પરથી બોટ માલિકની મોટરસાયકલની ડેકીમાંથી રૂૂપિયા 4 લાખની ચોરી થવાની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી…
View More કોડીનારમાં બાઈકની ડેકીમાંથી રૂા.4 લાખની ચોરી કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયોઆટકોટના યુવાનની સ્વિડન સુધીની ગગનચૂંબી ઉડાન
સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી પીએચ.ડી. સુધીની સફર ખેડનારા જયકુમાર હવે ઉપશાલા યુનિવર્સિટીમાં સંશોધક તરીકે જોડાશે જસદણના આટકોટ ગામના એક સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા જયકુમાર…
View More આટકોટના યુવાનની સ્વિડન સુધીની ગગનચૂંબી ઉડાનભાણવડમાં કાળઝાળ ગરમી વચ્ચે એક જ દિવસમાં સાત સાપનું રેસ્ક્યુ
હાલ ઉનાળાની શરૂૂઆત થતાં જ ગરમીથી બચવા સરિસૃપો દરથી બહાર નીકળતા હોય છે. ત્યારે ગઈકાલે ભાણવડ પંથકમાં એનિમલ લવર્સના રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટ દ્વારા રહેણાંક વિસ્તારોમાંથી…
View More ભાણવડમાં કાળઝાળ ગરમી વચ્ચે એક જ દિવસમાં સાત સાપનું રેસ્ક્યુજામનગર જિલ્લામાં ચૂંટણી માટે EVM ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરાઈ
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકામાં મતદાન માટે 2137 ઊટખની ફાળવણી કરાઈ જામનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026ને અનુલક્ષીને જિલ્લા સેવા સદનના સ્ટ્રોંગરૂૂમ…
View More જામનગર જિલ્લામાં ચૂંટણી માટે EVM ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરાઈપાટડી નગરપાલિકામાં 18 અને તાલુકા પંચાયતમાં 3 બેઠકો ભાજપને બિનહરીફ
પાટડી નગરપાલિકાની 18 બેઠકો અને દસાડા તાલુકા પંચાયતની 3 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ પાછા ખેંચવાની…
View More પાટડી નગરપાલિકામાં 18 અને તાલુકા પંચાયતમાં 3 બેઠકો ભાજપને બિનહરીફસૌરાષ્ટ્રની ચૂંટણીમાં જબરી ખેંચતાણ, ભાજપના 70, કોંગ્રેસના 4 ઉમેદવારો બિનહરીફ જાહેર
રાજકોટ, જામનગર અને મોરબીમાં ત્રિપાંખિયો જંગ, ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર થયું સ્પષ્ટ સૌરાષ્ટ્રમાં 4 મહાપાલિકા, 8 જિલ્લા પંચાયત, 18 નગરપાલિકા અને 55 તાલુકા પંચાયતોને…
View More સૌરાષ્ટ્રની ચૂંટણીમાં જબરી ખેંચતાણ, ભાજપના 70, કોંગ્રેસના 4 ઉમેદવારો બિનહરીફ જાહેરદ્વારકા જિલ્લાના રાજકારણમાં નવો ઈતિહાસ રચાયો: 41 ફોર્મ પરત ખેંચાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ સામાન્ય ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગઈકાલે બુધવારે ઉમેદવારોના ફોર્મ પરત…
View More દ્વારકા જિલ્લાના રાજકારણમાં નવો ઈતિહાસ રચાયો: 41 ફોર્મ પરત ખેંચાયા