સૌરાષ્ટ્રભરમાં જલારામ બાપાની 227મી જન્મજયંતિની ધામઘૂમથી ઉજવણી

સંત શિરોમણી જલારામ બાપાના 227માં જન્મોત્સવની ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવણી સૌરાષ્ટ્રભરમાં કરવામાં આવી હતી. બાપાની જન્મજયંતિ નિમિતે મંદિરોમાં વહેલી સવારથી જ ભારે ભીડ ઉમટી હતી.…

View More સૌરાષ્ટ્રભરમાં જલારામ બાપાની 227મી જન્મજયંતિની ધામઘૂમથી ઉજવણી

કાલાવડ રોડ ઉપર વીવીપી એન્જિનિયરિંગની ઇન્ટિરિયર ડિઝાઇનિંગની છાત્રાનો આપઘાત

રાજકોટના કાલાવડ રોડ પર સોનલ પાર્કમાં રહેતી અને વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 18 વર્ષીય એન્જલબા પ્રવિણસિંહ સોલંકીએ પોતાના ઘરે અગમ્ય…

View More કાલાવડ રોડ ઉપર વીવીપી એન્જિનિયરિંગની ઇન્ટિરિયર ડિઝાઇનિંગની છાત્રાનો આપઘાત

બહેનની પ્રથમ પુણ્યતિથિએ જ પરિણીતાનો આપઘાત

શહેરના શીતલ પાર્ક પાસે આવેલી શહીદ ભગતસિંહ ટાઉનશીપમાં રહેતા 35 વર્ષીય પરિણીતાએ પોતાના બહેનની પહેલી પુણ્યતિથિએ પોતાના ઘરે ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવી લેતા અરેરાટી…

View More બહેનની પ્રથમ પુણ્યતિથિએ જ પરિણીતાનો આપઘાત

PNG કનેકશન માટે મનપાની વેબસાઇટ મારફતે ઓનલાઇન અરજી કરી શકાશે

રાજકોટ શહેરના નાગરિકો માટે મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે શહેરના લોકોને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન મેળવવા માટે અલગ-અલગ કચેરીઓના ધક્કા ખાવામાંથી…

View More PNG કનેકશન માટે મનપાની વેબસાઇટ મારફતે ઓનલાઇન અરજી કરી શકાશે

લગ્નના સાત મહિનામાં જ પરિણીતાનો ગળે ફાંસો ખાઈ આપઘાત,ભાઈનો હત્યાનો આક્ષેપ

શહેરના કુવાડવા વિસ્તારમાં આવેલા રંગીલા મેઈન રોડ પરની સોમનાથ સોસાયટીમાં એક ઘટના સામે આવી છે. અહીં રહેતા સંગીતાબેન ચતુરભાઈ મેર નામના 25 વર્ષીય પરિણીતાએ પોતાના…

View More લગ્નના સાત મહિનામાં જ પરિણીતાનો ગળે ફાંસો ખાઈ આપઘાત,ભાઈનો હત્યાનો આક્ષેપ

શહેરમાં 170 કરોડના ખર્ચે રોડ-રસ્તાના કામો શરૂ

રાજકોટ શહેરમાં રોડ-રસ્તાની સમસ્યાઓ દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નવા રોડ બનાવવા તેમજ બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવા માટે…

View More શહેરમાં 170 કરોડના ખર્ચે રોડ-રસ્તાના કામો શરૂ

નમો ભારત ટ્રેનના કોચનો દરવાજો ન ખુલતા 14 મુસાફરો ફસાયા

ધ્રાંગધ્રાથી વિરમગામ સુધી ધરાર મુસાફરી કરવી પડી, ભારે દેકારો નમો ભારત જેવી પ્રીમિયમ ટ્રેનમાં ટેકનિકલ ખામીના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાની ઘટના…

View More નમો ભારત ટ્રેનના કોચનો દરવાજો ન ખુલતા 14 મુસાફરો ફસાયા

પડધરી પાસે નકલી જંતુનાશક દવા બનાવવાનું કારખાનું ઝડપાયું

જગતના તાત ગણાતા ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દેતા અને તેમના પાકને નુકસાન પહોંચાડતા નકલી ખાતર-બિયારણ અને જંતુનાશક દવાઓના કાળા કારોબાર સામે રાજકોટ ગ્રામ્ય પોલીસે…

View More પડધરી પાસે નકલી જંતુનાશક દવા બનાવવાનું કારખાનું ઝડપાયું

રૈયા ચોકડીએ શ્રમિક બંધુને એક શખ્સે છરીના ઘા ઝીંકી દીધા

હુમલામાં ઘવાયેલા બંને યુવાનને સારવાર માટે ખસેડાયા, પોલીસ તપાસ જારી શહેરમાં રૈયા ચોકડી પાસે સગા બે શ્રમિક ભાઇ ઉપર એક શખ્સે નજીવા પ્રશ્ર્ને હુમલો કરી…

View More રૈયા ચોકડીએ શ્રમિક બંધુને એક શખ્સે છરીના ઘા ઝીંકી દીધા

સાયલા પાસેથી 26.89 લાખનું શંકાસ્પદ બાયોડીઝલ ઝડપાયુ

સુરેન્દ્રનગર નજીક સાયલા પાસે રાજકોટ રેન્જ આઈજીની ટીમે દરોડો પાડી રૂૂ.26.89 લાખના શંકાસ્પદ બાયોડીઝલ નો જથ્થો કબજે કર્યો હતો. આ મામલે પોલીસે જ્વલનશીલ પ્રવાહીના નમૂના…

View More સાયલા પાસેથી 26.89 લાખનું શંકાસ્પદ બાયોડીઝલ ઝડપાયુ