ગોંડલની બેંક સોસાયટી વિસ્તારમાં રહેતા 88 વર્ષીય નિવૃત્ત વૃદ્ધને મિલકતોમાં રોકાણ કરી ત્રણ-ચાર વર્ષમાં રકમ ડબલ કરી આપવાની લાલચ આપી રૂૂ. 1,56,65,000/- પડાવી લેવા અંગે…
View More ગોંડલમાં વૃધ્ધ પાસે મિલકતમાં રોકાણ કરી ઉચા વળતરની લાલચે રૂા.1.56 કરોડ પડાવ્યાCategory: સૌરાષ્ટ્ર
કાગવડના રિસોર્ટમાં પુત્રના જન્મદિવસે પિતાનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં મોત
શનિવારે વહાલા સોયા પુત્રનો નવમો જન્મદિવસ અને રવિવારે પોતાની લગ્ન વર્ષગાંઠ હોવાથી ડબલ ખુશીઓ સાથે પિકનિક મનાવવા આવેલા અજય ભાણજી રાઠોડ માટે કાગવડ પાસેનો હેવન…
View More કાગવડના રિસોર્ટમાં પુત્રના જન્મદિવસે પિતાનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં મોતઉનામાં સિંહ પરિવારની શાહી મિજબાની!
ઝુડવડલી સીમમાં ભેંસનું મારણ કર્યું; ત્રણ સિંહબાળે જમાવટ કરી, બે સિંહણે રખોપા કર્યા સિંહપ્રેમીઓ અને પર્યટકો એશિયાટિક સિંહોની એક ઝલક મેળવવા માટે સફારી પાર્કમાં હજારો…
View More ઉનામાં સિંહ પરિવારની શાહી મિજબાની!કલ્યાણપુરના પટેલકા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
એલસીબી પોલીસે રૂા.3.43 લાખનો મુદ્દામાલ કબજે લીધો કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા અને મૂળ મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના પુજારા ફળિયા વિસ્તારના મૂળ રહીશ એવા દિનેશ…
View More કલ્યાણપુરના પટેલકા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયાગાંધીધામમાં 13 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો
અહીંની બી-ડિવિઝન પોલીસે 6.89 લાખની કિંમતના માદક પદાર્થના જથ્થા સાથે એક શહેરના કાર્ગો આઝાદનગર વિસ્તારના પાછળના ભાગે રેલવે પાટાની બાજુમાં બાવળની ઝાડીઓમાં આરોપી વિકેશ રમેશભાઈ…
View More ગાંધીધામમાં 13 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયોભાણવડના કાર્યકરને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા
ભાણવડ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જમનાદાસ સવજીભાઈ કણસાગરા (વાનાવડ) ને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે રવિવારે પાર્ટીની પ્રત્યેક જવાબદારી અને પ્રાથમિક સભ્યપદ પરથી તાત્કાલિક…
View More ભાણવડના કાર્યકરને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયાઅમરેલીમાં પાંજરામાંથી મુક્ત થયેલી ગભરાયેલી સિંહણનો ‘ટ્રેકર’ પર હિંસક હુમલો
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક ડી-વોર્નિંગની કામગીરી પૂર્ણ કરી સિંહણને મુક્ત કરવામાં આવી રહી હતી, ત્યારે અચાનક સિંહણે એક ટ્રેકર પર હુમલો કર્યો…
View More અમરેલીમાં પાંજરામાંથી મુક્ત થયેલી ગભરાયેલી સિંહણનો ‘ટ્રેકર’ પર હિંસક હુમલોહળવદ-માળિયા હાઈવે પરથી 21 લાખનો દારુ ભરેલો ટ્રક ઝડપાયો
હળવદ માળિયા હાઈવે પરથી ટ્રકમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી ઝડપી લઈને પોલીસે ટ્રકમાંથી 21 લાખની કિમતનો નાની મોટી દારૂૂની 6672 બોટલનો જથ્થો જપ્ત કરી પોલીસે દારૂૂનો…
View More હળવદ-માળિયા હાઈવે પરથી 21 લાખનો દારુ ભરેલો ટ્રક ઝડપાયોઉપલેટા-કેશોદ ડેપોની બસમાં CM-PMની તસવીરો, આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ
તારીખ 1 એપ્રિલ 2026 ના રોજ રાજ્યભરમાં ચૂંટણીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ પડી જાય છે. અને આ અંગેની સૂચનાઓ…
View More ઉપલેટા-કેશોદ ડેપોની બસમાં CM-PMની તસવીરો, આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગસોમનાથ જિલ્લાની કોસ્ટલ સુરક્ષા વધારવા પોલીસ દ્વારા દરિયાકાંઠે ફૂટ પેટ્રોલિંગ
ગીર સોમનાથ જિલ્લો દરિયાઈ હદ ધરાવતો હોય અને દરિયાઈ વિસ્તાર માંથી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે સારા કોસ્ટલ વિસ્તાર માં સઘન પેટ્રોલિંગ રાખવા તેમજ…
View More સોમનાથ જિલ્લાની કોસ્ટલ સુરક્ષા વધારવા પોલીસ દ્વારા દરિયાકાંઠે ફૂટ પેટ્રોલિંગ