શહેરમાં પુષ્કરધામ મેઇન રોડ પર વિમલનગરમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા વૃધ્ધ ગઇકાલે પ્રેમમંદિર પાસેથી ભાડૂ લઇ સાધુ વાસવાણી રોડ પર ગયા હતા…
View More સાધુ વાસવાણી રોડ ઉપર નસેડીએ ભાડુ આપવાના બદલે રિક્ષાચાલકને માર માર્યોCategory: સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્ઝિ. કાઉન્સિલની 30મીએ બેઠક, ભરતી મુદ્દે તડાફડીના એંધાણ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આગામી તા.30 ના રોજ મળનારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ કમિટીની બેઠકમાં 18 કર્મચારીઓને રહેમરાહે નોકરી આપવાના મામલે ઉગ્ર તડાફડી બોલે તેવી શકયતા છે. આ ભરતીનો…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્ઝિ. કાઉન્સિલની 30મીએ બેઠક, ભરતી મુદ્દે તડાફડીના એંધાણકુવાડવાના ફાળદંગમાં યુવતીનું શંકાસ્પદ હાલતમાં મોત
રાજકોટ તાલુકાના ફાળદંગ ગામે રહેતી 26 વર્ષીય યુવતી ગત રાત્રે અચાનક તબિયત લથડતા તાત્કાલિક કુવાડવા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર મળે તે…
View More કુવાડવાના ફાળદંગમાં યુવતીનું શંકાસ્પદ હાલતમાં મોતરાજકોટ-દિલ્હી એરઇન્ડિયાની ફ્લાઇટમાં ખામી, વિમાનને રન વે ઉપરથી પરત બોલાવ્યું
રાજકોટથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઑફ માટે રનવે પર પહોંચ્યા બાદ ટેક્નિકલ ખામી સર્જાતાં મોડી રાત્રે રદ કરવામાં આવી છે. આશરે ત્રણ કલાક સુધી…
View More રાજકોટ-દિલ્હી એરઇન્ડિયાની ફ્લાઇટમાં ખામી, વિમાનને રન વે ઉપરથી પરત બોલાવ્યુંસાદી ડોટ કોમ મારફતે પરિચયમાં આવેલા યુવકનું મોડેલ સાથે દુષ્કર્મ
રાજકોટ શહેરમાં મેટ્રિમોનિયલ વેબસાઇટ ’સાદી ડોટ કોમ’ ના માધ્યમથી સંપર્કમાં આવેલા વડોદરાના પાર્થ વિજય પરીખ નામના યુવક સામે એક પીડિત યુવતીએ શારીરિક શોષણ, છેતરપિંડી, નાણાકીય…
View More સાદી ડોટ કોમ મારફતે પરિચયમાં આવેલા યુવકનું મોડેલ સાથે દુષ્કર્મરેવન્યુ પ્રેક્ટિશનર એસો.દ્વારા અશાંતધારા અને દસ્તાવેજ અંગે પ્રાંત અધિકારીને રજૂઆત
રેવન્યુ પ્રેકટીશનર એસોસીએશન દ્વારા અશાંત ધારાના કાયદા હેઠળ થતી કાર્યવાહીમાં પડતી મુશ્કેલીઓ અને પ્રશ્નો બાબતે પ્રાંત અધિકારને રજુઆત કરવામાં આવેલ. હતીઆ રજુ આતો પૈકી ખરીદનાર…
View More રેવન્યુ પ્રેક્ટિશનર એસો.દ્વારા અશાંતધારા અને દસ્તાવેજ અંગે પ્રાંત અધિકારીને રજૂઆતરાજકોટના તમામ વોર્ડમાં મુકાશે ‘સ્વચ્છતા માર્શલ સ્કવોર્ડ’, વિસ્તારમાં કરાશે ‘પેટ્રોલિંગ’
રાજકોટ શહેરમાં ચાલતી સફાઇની કામગીરીને વધુ સુદ્રઢ કરવા માટે સ્વચ્છતા માર્શલ સ્કવોર્ડ નામથી તમામ વોર્ડમાં ટીમ મુકવામા આવશે. શહેરને સ્વછતા સર્વેક્ષણમાં અવ્વલ નંબરે લાવવા અને…
View More રાજકોટના તમામ વોર્ડમાં મુકાશે ‘સ્વચ્છતા માર્શલ સ્કવોર્ડ’, વિસ્તારમાં કરાશે ‘પેટ્રોલિંગ’જિલ્લાકક્ષાના મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ખોટા જવાબો રજૂ કરતા એસ.ટી.ના ડીટીઓની બોલતી બંધ
સિનિયર સામાજિક કાર્યકર ચંદ્રેશભાઇ રાઠોડની યાદી મુજબ લોકોના અણ ઉકેલ પ્રશ્નો અંગે મુખ્યમંત્રી સુધી ગાંધીનગર ધક્કા ન ખાવા પડે તે હેતુને ધ્યાનમાં લઈને દરેક જિલ્લામાં…
View More જિલ્લાકક્ષાના મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ખોટા જવાબો રજૂ કરતા એસ.ટી.ના ડીટીઓની બોલતી બંધકચ્છના બે વ્યાજખોરો સામે કાર્યવાહી ; 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
લોકોને ઉંચા વ્યાજે નાણા આપી પૈસા પડાવવાના ગુનામાં અબડાસાના બંન્ને શખ્સો સામે ગુનો નોંધાયો હતો કચ્છના સરહદી વિસ્તારમાં વ્યાજના નામે લોકો પાસેથી કથિત રીતે ઊંચું…
View More કચ્છના બે વ્યાજખોરો સામે કાર્યવાહી ; 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યોજામનગરમાં જીએસટી તંત્રના ત્રાસના વિરોધમાં સોમવારે ઉદ્યોગો બંધનું એલાન, વિશાળ મૌનરેલીનું આયોજન
દરોડારાજ સામે ભભૂકતો આક્રોશ, સ્થાનિક ધારાસભ્યો-સાંસદના મૌન સામે ઉઠતા સવાલો જામનગરના બ્રાસ ઉદ્યોગકારોને જીએસટી વિભાગ દ્વારા આપવામાં આવેલી નોટિસો તેમજ જીએસટી કાયદાની જટિલતાઓના કારણે પડી…
View More જામનગરમાં જીએસટી તંત્રના ત્રાસના વિરોધમાં સોમવારે ઉદ્યોગો બંધનું એલાન, વિશાળ મૌનરેલીનું આયોજન