વઢવાણની જ્ઞાનશક્તિ સ્કૂલ ઓફ રેસિડેન્સી અને હોસ્ટેલને લઈને વાલીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને પૂરતી પાયાની સુવિધાઓ મળતી ન હોવા ઉપરાંત પાણી અને…
View More વઢવાણની જ્ઞાનશક્તિ સ્કૂલમાં છાત્રાઓ સાથે છેડછાડ વાલીઓનો હોબાળોCategory: સૌરાષ્ટ્ર
જામનગર અને દ્વારકા જિલ્લામાં વીજ બિલના બાકી નાણાંની વસૂલાત માટે પીજીવીસીએલની ઝુંબેશ
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ બિલની બાકી રકમની વસૂલાત માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પીજીવીસીએલ…
View More જામનગર અને દ્વારકા જિલ્લામાં વીજ બિલના બાકી નાણાંની વસૂલાત માટે પીજીવીસીએલની ઝુંબેશભાવનગરની CSMCRIએ 37% પાક ઉત્પાદન વધારતું ખાતર બનાવ્યું
દરિયાઇ શેવાળમાંથી બાયોસ્ટિમ્યુલન્ટ પધ્ધતિથી ખાતર બનાવવા માટે વિશાખાપટ્ટનમની કંપનીને કોમર્શિયલ ઉત્પાદન માટે ટેકનોલોજી ટ્રાન્સફર કરાઇ સોયાબીન-તલ-મગ-મકાઇ-ડાંગર-બટાટા-શેરડીના ઉત્પાદનમાં નોંધપાત્ર વૃધ્ધિ નોંધાઇ, 43 એગ્રીકલ્સ યુનિવર્સિટીની 170 જગ્યાએ…
View More ભાવનગરની CSMCRIએ 37% પાક ઉત્પાદન વધારતું ખાતર બનાવ્યુંરવિવારીમાં જવાનું કહીને ઘરેથી નીકળેલી નવોઢાનો આજીડેમમાંથી મૃતદેહ મળ્યો
શહેરમાં આજીડેમ અને અમૂલ સર્કલ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતી નવોઢા રવિવારીમાં જવાનું કહી ઘરેથી નીકળી ગઇ હતી. લાપતા થયેલી નવોઢાનો આજીડેમ માંથી મૃતદેહ મળી આવતા પરિવારમાં…
View More રવિવારીમાં જવાનું કહીને ઘરેથી નીકળેલી નવોઢાનો આજીડેમમાંથી મૃતદેહ મળ્યોગોંડલના હડમતાળામાં કંપનીમાં આગ ભભૂકી: બે કર્મી દાઝયા
ગોંડલના હડમતાળા જીઆઇડીસીમાં આવેલી પારમેકસ ફાર્મા કંપનીમાં મધરાતે અચાનક આગ ભભુકી હતી. જેમાં બે કર્મચારી દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ, ગોંડલ અને…
View More ગોંડલના હડમતાળામાં કંપનીમાં આગ ભભૂકી: બે કર્મી દાઝયાભગવતીપરામાંથી મોરબીનો કુખ્યાત પેડલર એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપાયો
રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં આવેલી શેરી નંબર 19 પાસેના ચોકમાંથી એસઓજી અને એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે એક મોટી કાર્યવાહી કરીને મોરબીના કુખ્યાત પેડલરને એમ.ડી. ડ્રગ્સના…
View More ભગવતીપરામાંથી મોરબીનો કુખ્યાત પેડલર એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપાયોપોલીસની ખાસ ડ્રાઇવ: છરી અને દારૂના ગુનામાં 37 શખ્સો ઝબ્બે
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવાના ભાગરૂૂપે અને અસામાજિક તત્વો પર લગામ કસવા માટે પોલીસ તંત્ર દ્વારા અવાર-નવાર ખાસ સરપ્રાઈઝ ડ્રાઇવનું આયોજન કરવામાં…
View More પોલીસની ખાસ ડ્રાઇવ: છરી અને દારૂના ગુનામાં 37 શખ્સો ઝબ્બેવીરપુરમાં પિતાની નજર સામે બેફામ કારે અઢી વર્ષના માસૂમ બાળકને કચડયો, મોત
રાજકોટ ગ્રામ્યના વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા મીનળવાવ ચોકમાં અંકિત ગેસ્ટ હાઉસ સામે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મૂળ મજૂરી…
View More વીરપુરમાં પિતાની નજર સામે બેફામ કારે અઢી વર્ષના માસૂમ બાળકને કચડયો, મોતઆખલા સાથે અથડાતા રેન્જ રોવરનો બુકડો, બે મિત્રોના મોત
27 સપ્ટેમ્બરે વહેલી સવારે રાજકોટથી રાજસ્થાન તરફ જઈ રહેલી રેન્જરોવર ડીસ્કવરી કાર (GJ03DD0788)નો થરાદ નજીકના ભારતમાલા હાઇવે પર ભયાનક અકસ્માત થયો છે. આ ગંભીર ઘટનામાં…
View More આખલા સાથે અથડાતા રેન્જ રોવરનો બુકડો, બે મિત્રોના મોતખતરો કે ખીલાડી, સાપને કૃત્રિમ શ્ર્વાસ આપ્યો
ખંભાળિયા નજીકના ધરમપુરના રહેણાક વિસ્તારમાં નેટની ઝાડીમાં ધામણ પ્રજાતિનો એક સાપ લાંબા સમયથી ફસાઈ ગયો હતો. આ સાપ નેટમાં ફસાયેલો હોવાના કારણે તેના શરીર પર…
View More ખતરો કે ખીલાડી, સાપને કૃત્રિમ શ્ર્વાસ આપ્યો