રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા જામગઢ ગામમાં જમીન વિવાદના કારણે બે પરિવાર વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હોવાની ઘટના સામે આવી છે.…
View More જામગઢમાં જમીન વિવાદ મામલે બે ભાઈઓના પરિવાર વચ્ચે ઝઘડો, મારામારીમાં બે ઘવાયાCategory: સૌરાષ્ટ્ર
પાકિટ ચોરીની શંકાએ ખેત મજૂરને લાકડાનો ધોકો ફટકારી ઢીમ ઢાળી દીધું
મોરબી જીલ્લામાં વધુ એક હત્યાના બનાવ અંગે ચકચાર મચી જવા પામી છે, જેમાં ટંકારા તાલુકાના નસીતપર ગામે પાકીટ ચોરીની શંકામાં મિત્રએ જ ખેતમજૂર યુવક પર…
View More પાકિટ ચોરીની શંકાએ ખેત મજૂરને લાકડાનો ધોકો ફટકારી ઢીમ ઢાળી દીધુંરેલનગરમાં પ્રમાણપત્ર ગુમ થવા મામલે પુત્રએ માતાના મિત્ર પર છરી વડે કર્યો હુમલો
યુવકને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ…
View More રેલનગરમાં પ્રમાણપત્ર ગુમ થવા મામલે પુત્રએ માતાના મિત્ર પર છરી વડે કર્યો હુમલોડિમોલિશન કાંડના SIT વડાને કોંગ્રેસે આપ્યા ‘બિલાડા’!
રાજકોટના જંગલેશ્ર્વરમાં કરવામાં આવેલા ડિમોલિશન દરમિયાન ખાણી-પીણીના નામે ભ્રષ્ટાચાર આચરવાનુ ખુલતા આજે કોંગ્રેસે મહાનગરપાલિકામાં આવેદન પત્ર આપી અધિકારીઓની તપાસ સમિતિ બનાવી બિલાડીને દૂધના રખોપા…
View More ડિમોલિશન કાંડના SIT વડાને કોંગ્રેસે આપ્યા ‘બિલાડા’!જંગલેશ્વર કટકીકાંડ: મેયર, કમિશનર, શહેર ભાજપના હોદ્દેદારોને સરકારનું તેડું
ગુજરાત સરકાર હાલ બે વિવાદી ડિમોલિશનના પાંજરે બરોબર ફસાઇ ચુકી છે. એકબાજુ સુરતના ડિમોલિશનમાં સરકાર પુરેપુરી રીતે ઘેરાઇ ચુકી છે અને આ આ સળગતા પ્રકરણ…
View More જંગલેશ્વર કટકીકાંડ: મેયર, કમિશનર, શહેર ભાજપના હોદ્દેદારોને સરકારનું તેડુંડિમોલિશન કટકીકાંડની તપાસ માટે પાંચ અધિકારીઓની કમિટી બનાવાઇ
તટસ્થ અને સ્વચ્છ છબી ધરાવતા વેસ્ટ ઝોનના ડીએમસી ચેતન નંદાણીના વડપણ હેઠળ સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ, સિટી ઇજનેર પરેશ અઢિયા, એકાઉન્ટન્ટ સવજિયાણી અને…
View More ડિમોલિશન કટકીકાંડની તપાસ માટે પાંચ અધિકારીઓની કમિટી બનાવાઇચોટીલા પૂનમ ભરી પરત ફરતું કમળાપુરનું દંપતી અકસ્માતમાં ખંડિત; પતિનું કરુણ મોત
જસદણનાં કમળાપુર ગામે રહેતું દંપતિ ચોટીલા પૂનમ ભરીને પરત ફરી રહ્યું હતું ત્યારે ચોટિલા નજીક અચાનક રોજડુ આડુ ઉતરતા બાઈક સ્લીપ થયું હતું. જે અકસ્માતમાં…
View More ચોટીલા પૂનમ ભરી પરત ફરતું કમળાપુરનું દંપતી અકસ્માતમાં ખંડિત; પતિનું કરુણ મોતવીરપુર-અમરેલી રોડ ઉપર તંત્રની બેદરકારીનો ખાડો જિંદગી ભરખી ગયો
વિરપુર-અમરેલી રોડ ઉપર તંત્રની બેદરકારીના કારણે રસ્તા પરના ખાડાના લીધે સૌરાષ્ટ્ર દર્શને નિકળેલા યુવાને ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં કાર પલ્ટી ખાઈ ગઈ હતી. જે અકસ્માતમાં…
View More વીરપુર-અમરેલી રોડ ઉપર તંત્રની બેદરકારીનો ખાડો જિંદગી ભરખી ગયોકરોડોના GST કૌભાંડમાં જામનગરની બ્રાસપાર્ટસની 5 પેઢીની મિલકતો જપ્ત
20થી વધુ સ્થળોએ દરોડા બાદ મેગા કાર્યવાહી, કારખાના-ઇન્ડસ્ટ્રીયલ શેડ-વાડી-મકાન સહિત કરોડોની સંપત્તિ ટાંચમાં લેવાઇ જામનગરમાં કરોડો રૂૂપિયાના બોગસ બિલિંગ અને જીએસટી કરચોરીના સંગઠિત નેટવર્ક…
View More કરોડોના GST કૌભાંડમાં જામનગરની બ્રાસપાર્ટસની 5 પેઢીની મિલકતો જપ્તગોંડલના પ્રૌઢાએ બીમારીથી કંટાળી એસિડ પી કર્યો આપઘાત
ગોંડલમાં રહેતાં પ્રૌઢાએ બિમારીથી કંટાળી એસિડ પી લીધું હતું. પ્રૌઢાનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત…
View More ગોંડલના પ્રૌઢાએ બીમારીથી કંટાળી એસિડ પી કર્યો આપઘાત