વિદેશમાં રહેતા નાગરિકોના જોબકાર્ડમાં નાણા જમા કરી ગેરરીતિ આચરી હતી જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલા શેરગઢ ગામની શેરગઢ ગ્રામ પંચાયતના સરપંચની પદ પરથી હકાલપટ્ટી કરવામાં…
View More કેશોદની શેરગઢ ગ્રામ પંચાયતના સરપંચની પદ પરથી હકાલપટ્ટીCategory: સૌરાષ્ટ્ર
વીરપુરમાં જલારામ બાપાના પરિવારમાં પુત્રના જન્મ વધામણા, 101 દીકરીઓએ કર્યા સામૈયા
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરના પૂજ્ય જલારામ બાપાના પરિવારમાં પુત્રધન ની પ્રાપ્તિ થતા પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો તેમજ ભાવિકો સહીત સમગ્ર વિરપુર ગામમાં ખુશીનો માહોલ સર્જાયો…
View More વીરપુરમાં જલારામ બાપાના પરિવારમાં પુત્રના જન્મ વધામણા, 101 દીકરીઓએ કર્યા સામૈયાજામજોધપુર સહિત પાંચ સ્થળે જુગાર દરોડામાં 24 પત્તાંપ્રેમી પકડાયા
જામનગર શહેર અને જામજોધપુરમાં ગઈ રાતે પોલીસે જુગાર અંગે જુદા જુદા પાંચ સ્થળોએ દરોડા પાડ્યા છે, અને 24 પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઈ જુગારનું સાહિત્ય કબજે…
View More જામજોધપુર સહિત પાંચ સ્થળે જુગાર દરોડામાં 24 પત્તાંપ્રેમી પકડાયાભાણવડના નામચીન બૂટલેગરને પાસા તળે જેલમાં ધકેલાયો
જામનગર જિલ્લાના પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ પડાણા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા દારૂૂના ગુના દાખલ કરાયા હતા, તે દારૂૂના ધંધાર્થી ભાણવડના બુટલેગરની પોલીસ દ્વારા…
View More ભાણવડના નામચીન બૂટલેગરને પાસા તળે જેલમાં ધકેલાયોશહેર-જિલ્લો કાતિલ ઠંડીની લપેટમાં: ઠંડીનો પારો સડસડાટ 14.5 ડિગ્રી સુધી નીચે ગગડ્યો
જામનગર શહેર અને જિલ્લો કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયો છે. ઠંડીનો પારો નીચે ઉતરતો જાય છે, અને આજે વહેલી સવારે લઘુત્તમ તાપમાન 14.5 થી નીચે…
View More શહેર-જિલ્લો કાતિલ ઠંડીની લપેટમાં: ઠંડીનો પારો સડસડાટ 14.5 ડિગ્રી સુધી નીચે ગગડ્યોજી.જી. હોસ્પિટલનું આઈઆઈટીવી મશીન બીમાર, ઓપરેશન કામગીરી ઠપ્પ
જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ, જે સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે, તેમાં છેલ્લા એક અઠવાડિયાથી ઓર્થોપેડિક વિભાગમાં ઓપરેશનની કામગીરી અટકી પડી છે. આ અચાનક…
View More જી.જી. હોસ્પિટલનું આઈઆઈટીવી મશીન બીમાર, ઓપરેશન કામગીરી ઠપ્પશહેરના મુખ્ય માર્ગો ઉપર ભંગાર વાહનોના ભારે ખડકલા
જામનગર શહેરમાં સડકો પર પડેલા ભંગાર વાહન ઓની મુશ્કેલીઓ વધારી દીધી છે. શહેરના સત્યમ કોલોની વિસ્તારનો મેઈન રોડ, હરિયા કોલેજ, ગોકુલ નગર રોડ અને ઇન્દિરા…
View More શહેરના મુખ્ય માર્ગો ઉપર ભંગાર વાહનોના ભારે ખડકલાડિફેન્સના મહિલા અધિકારીના બંધ કવાર્ટરમાં મોજ મજા?
જામનગરમાં આવેલી સેનાની એક પાંખ નાં મહિલા અધિકારી રજા પર પોતાના વતનમાં ગયા તે પછી તેમના બંધ કવાર્ટરમાં કોઈ શખ્સ રંગરેલીયા મનાવી ગયા હોવાનું બહાર…
View More ડિફેન્સના મહિલા અધિકારીના બંધ કવાર્ટરમાં મોજ મજા?પટેલ કોલોનીમાં કરિયાણાની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં આવેલી એક પ્રોવિઝન સ્ટોર માં ગઈકાલે મળી રાત્રે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને અનાજ- કરિયાણું- ફર્નિચર વગેરે બળીને…
View More પટેલ કોલોનીમાં કરિયાણાની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગઆધારકાર્ડની એપોઇન્ટ લેવામાં અરજદારોને પડતી ભારે હાલાકી
આધારકાર્ડ ભારતમાં ઓળખનો જરૂૂરી મુખ્ય દસ્તાવેજ બની ગયું છે. આધારકાર્ડમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવા માટે નાગરિકોને આધાર યુઆઈડીઆઈ ની વેબસાઇટ પર જઈને ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવી…
View More આધારકાર્ડની એપોઇન્ટ લેવામાં અરજદારોને પડતી ભારે હાલાકી