સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર સાઈ ગેસ્ટ હાઉસ ખાતે બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં લખતરના સાંઈ ગેસ્ટ…
View More લખતર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પર ફાયરિંગ, 3 શખ્સોની શોધખોળCategory: સૌરાષ્ટ્ર
ધારી બનશે રાજ્યની 160મી નગર પાલિકા, આસપાસના ચાર ગામ ભેળવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ આપી છે. ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ…
View More ધારી બનશે રાજ્યની 160મી નગર પાલિકા, આસપાસના ચાર ગામ ભેળવાશેમહેશગીરીના આક્ષેપમાં સત્ય શું? પંચદશનામ જૂના અખાડાની સમિતિ તપાસ કરશે
અખાડાના આચાર્ય મહામંડલેશ્ર્વર સ્વામી અવધેશાનંદગીરી મહારાજના પ્રમુખ સ્થાને 11 સભ્યોની સમિતિ જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી અંબાજી મંદિર ભવનાથ મંદિરના મહંતને લઈ વિવાદ ચાલી રહ્યો છે.…
View More મહેશગીરીના આક્ષેપમાં સત્ય શું? પંચદશનામ જૂના અખાડાની સમિતિ તપાસ કરશેસૌરાષ્ટ્રની પોસ્ટ ઓફિસોમાં કૌભાંડ, 19 સ્થળે EDના દરોડા
ગોંડલના મેંગણી, ભુજમાં રાવલવાડી, જામનગરના સુરજકરાડી અને ચોટીલા પોસ્ટ ઓફિસોમાં ગેરકાયદેસર નાણાકીય હેરફેર, રૂા.1 કરોડ રોકડા અને 1.5 કરોડની મિલકતો સીઝ બંધ કરાયેલા 606 રિકરિંગ…
View More સૌરાષ્ટ્રની પોસ્ટ ઓફિસોમાં કૌભાંડ, 19 સ્થળે EDના દરોડાસોની બજારના વધુ એક વેપારીનું 6.80 લાખનું સોનું લઇ કારીગર રફુચકકર
સોની બજારમાં વધુ એક વેપારીનુ સોનુ લઇ કારીગર ફરાર થઇ ગયો હોવાનુ એ ડિવીઝન પોલીસ મથકમાં લેખિત ફરીયાદ નોંધાઇ હતી. જેમાં સોની બજારમાં માંડવી ચોક…
View More સોની બજારના વધુ એક વેપારીનું 6.80 લાખનું સોનું લઇ કારીગર રફુચકકરજામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સોમવાર સુધી કેન્સલ
પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં આવેલા સાબરમતી, સાબરમતી (એફ કેબિન) અને ચાંદલોડિયા (એ) સ્ટેશનો પર ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ લગાવવા માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે રાજકોટ…
View More જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સોમવાર સુધી કેન્સલભંગારના વેપારીની 50 કરોડની કરચોરી ઝડપાઇ
રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ગુડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ભાઈની કંપની પર દરોડા પાડ્યા હતા. દરોડાનો આ રેલો અમદાવાદ પહોંચ્યો છે.…
View More ભંગારના વેપારીની 50 કરોડની કરચોરી ઝડપાઇપોલીસ સ્ટેશનની બાજુમાં જ આવેલી શાળામાં છાત્રાના પરિવારની ધમાલ, બંદૂક કાઢતા વિદ્યાર્થીઓ ફફડી ઉઠ્યા
રાજકોટ શહેરના 1પ0 ફુટ રીંગ રોડ પર પોલીસ સ્ટેશનની બગલમાં જ એક ટોચની સ્કુલમાં છાત્રા ગુમ થવાના મામલે છાત્રાના પરિવારજનોએ ગઇકાલે સવારે બઘડાટી બોલાવી રિવોલ્વર…
View More પોલીસ સ્ટેશનની બાજુમાં જ આવેલી શાળામાં છાત્રાના પરિવારની ધમાલ, બંદૂક કાઢતા વિદ્યાર્થીઓ ફફડી ઉઠ્યાગાળો ખાધી, પણ નશાખોર દર્દીને સ્વસ્થ બનાવી ઘરે મોકલતી સિવિલની તબીબી ટીમ
શહેરની સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત હાલતમાં, સર્જરી વોર્ડમાં દાખલ થયેલા પરપ્રાંતિય દર્દી મનોજ ઉધ્ધવને જરૂરી સેવા, સારવાર આપી સિવિલ હોસ્પિટલના તબીબો અને હેલ્પડેસ્કની ટીમે પુન: સ્વસ્થ…
View More ગાળો ખાધી, પણ નશાખોર દર્દીને સ્વસ્થ બનાવી ઘરે મોકલતી સિવિલની તબીબી ટીમe-KYCમાં એજન્ટ રાજ? મહિલાઓનો જૂની કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ
કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારને રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે. જેમનો હવે એક મહિના જેટલો સમય બાકી રહ્યો છે પરંતુ રાજ્યભરના ઇ…
View More e-KYCમાં એજન્ટ રાજ? મહિલાઓનો જૂની કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ