જામનગર નજીક વિજરખી ગામમાં આવેલી એક પાનની દુકાને જુની તકરાર નું સમાધાન કરવા માટે એકત્ર થયેલા વિજરખી અને આલિયાવાડા ગામના બે જૂથ વચ્ચે તકરાર થઈ…
View More વિજરખી ગામે પાનની દુકાને બે જૂથો વચ્ચે અથડામણCategory: સૌરાષ્ટ્ર
પીજીવીસીએલની સ્માર્ટ મીટર એપ છેલ્લા ચાર મહિનાથી બંધ, ગ્રાહકોમાં રોષ
પ્રજાના હજારો કરોડ રૂપિયાનું સ્માર્ટનેસ પાછળ આંધણ, શું આ સ્માર્ટ મીટરની ધાંધલી છે? શું આના પાછળ કોઈ મોટું કૌભાંડ છે? આ પ્રશ્નોનો જવાબ શોધવા માટે…
View More પીજીવીસીએલની સ્માર્ટ મીટર એપ છેલ્લા ચાર મહિનાથી બંધ, ગ્રાહકોમાં રોષજૂનાગઢમાં મકાન-પ્લોટ વેચવાના નામે 2.43 કરોડની ઠગાઇ
જૂનાગઢ શહેરમાં દિવસેને દિવસે નવા બાંધકામો અને પ્લોટિંગનું વેચાણ થઈ રહ્યું છે. મકાન કે પ્લોટ વેચવા માટે બિલ્ડરો અનેક જાહેરાતો અને પ્રોજેક્ટના પેમ્પલેટ બહાર પાડી…
View More જૂનાગઢમાં મકાન-પ્લોટ વેચવાના નામે 2.43 કરોડની ઠગાઇતળાજાના દકાના ગામમાંથી વિદેશી દારૂની 1848 બોટલ, 264 ટીન ઝડપાયા
ભાવનગર જિલ્લાની તળાજા પોલીસે આજે બાતમીના આધારે નજીકના દકાના ગામવાડી વિસ્તાર મા ખુલ્લી જગ્યામાં રાખવામાં આવેલ વિલાયતી દારૂૂ અને બિયરના ટીન શોધી કબ્જે લીધા હતા.બુટલેગર…
View More તળાજાના દકાના ગામમાંથી વિદેશી દારૂની 1848 બોટલ, 264 ટીન ઝડપાયાલીંબડી જેલમાં DYSPનું રાત્રે ઓચિંતુ ચેકિંગ, ‘ઘેર’ હાજર ચાર પોલીસમેન સસ્પેન્ડ
બે પોલીસમેનની દેવભૂમિ દ્વારકા બદલી લીંબડી ડીવાયએસપી વી.એમ. રબારીએ બે રાત પહેલાં લીંબડી સબ જેલમાં આકસ્મિક ચેકિંગ કર્યું ત્યારે જેલમાં ફરજ બજાવતા સાયલા પોલીસ મથકના…
View More લીંબડી જેલમાં DYSPનું રાત્રે ઓચિંતુ ચેકિંગ, ‘ઘેર’ હાજર ચાર પોલીસમેન સસ્પેન્ડસૂત્રાપાડાના બરૂલામાં તળાવમાંથી માટી કાઢવાની મંજૂરી ગેરકાયદેસર
ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના બરૂૂલા ગામના સરકારી તળાવમાંથી નેશનલ હાઇવેના કોન્ટ્રાક્ટર કલથીયા એન્જી. કંપનીને જીલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર સુનિલ રાઠોડ એ નિયમ…
View More સૂત્રાપાડાના બરૂલામાં તળાવમાંથી માટી કાઢવાની મંજૂરી ગેરકાયદેસરમીઠાપુરમાં પ્રૌઢને હૃદયરોગનો હુમલો ઘાતક નિવડતા મળ્યું મોત
મીઠાપુરમાં પ્રૌઢને હૃદયરોગનો હુમલો ઘાતક નિવડતા તેમનું મોત નિપજ્યું હતું. ઓખા મંડળના મીઠાપુર ખાતે રહેતા જયેન્દ્રસિંહ હેમતસંગ વાઢેર નામના 57 વર્ષના ગરાસીયા પ્રૌઢને હૃદયરોગનો જીવલેણ…
View More મીઠાપુરમાં પ્રૌઢને હૃદયરોગનો હુમલો ઘાતક નિવડતા મળ્યું મોતPMJAY યોજનામાં ગેરરીતિ બદલ રાજકોટની બે હોસ્પિટલ સસ્પેન્ડ
અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કૌભાંડ અને લોકોના મોત બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે સરકાર…
View More PMJAY યોજનામાં ગેરરીતિ બદલ રાજકોટની બે હોસ્પિટલ સસ્પેન્ડભાવનગરના ત્રાપજ પાસે વધુ એક અકસ્માત : 19 ઘવાયા
ભાવનગર જિલ્લાના તળાજાના ત્રાપજ ગામ નજીક ગઇકાલે કાળચક્ર સ્થિર થયુંહતું.પરોઢના સૂર્યદેવ ધરતીપર સૂર્ય કિરણો પાડે તે પહેલાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ત્યાંજ સાંજ ઢળે તે…
View More ભાવનગરના ત્રાપજ પાસે વધુ એક અકસ્માત : 19 ઘવાયાસુરેન્દ્રનગરમાં ભૂંડ પકડવા મામલે જૂથ અથડામણ : આરોપીઓનો ‘વરઘોડો’ નીકળ્યો
સુરેન્દ્રનગરમાં રહેતા અને રખડતા ભુંડ પકડવાનું કામ કરતા એક જ કુંટુંબીના બે પરિવારો વચ્ચે ફરી મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં સામ-સામે 8 શખ્સો સામે પોલીસ…
View More સુરેન્દ્રનગરમાં ભૂંડ પકડવા મામલે જૂથ અથડામણ : આરોપીઓનો ‘વરઘોડો’ નીકળ્યો