બોલીવુડના સિતારાઓ જામનગરમાં પહોંચ્યા છે! આજે સવારે જામનગર એરપોર્ટ પર બોલીવુડના જાણીતા અભિનેત્રી સારા અલી ખાન, તેમના ભાઈ ઈબ્રાહિમ ખાન, ખુશી કપૂર, ઓરી અને અન્ય…
View More બોલિવૂડના કલાકારો બન્યા રિલાઇન્સના મહેમાન, ક્રિસમસની કરશે ઉજવણીCategory: સૌરાષ્ટ્ર
સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ ા.16.64 કરોડના કામોના ખર્ચેને બહાલી
જામનગર મહાનગર-પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, સિટી…
View More સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ ા.16.64 કરોડના કામોના ખર્ચેને બહાલીજૂનાગઢ સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘ-વાઘણની જોડીનું આગમન
જુનાગઢનાં સક્કરબાગ ઝૂ માં નવા મહેમાનનું આગમન થયું છે. રાજકોટ ઝુ માંથી સફેદ વાઘની જોડી સક્કરબાગ ઝુ માં આવી છે. જુનાગઢ ઝુ માંથી એક સિંહની…
View More જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘ-વાઘણની જોડીનું આગમનભાવનગરના તળાજા પંથકમાં દીપડા બાદ 48 કલાકમાં સિંહનો મૃતદેહ દરિયામાંથી મળ્યો
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં સિંહ દીપડા ને વન વિભાગના શેડ્યુલ-1ના પશુછે તેનું સતત વિચરણ વધી રહ્યું છે.ત્યારે 48 કલાકના સમયગાળા માજ દીપડાના શંકાસ્પદ મોત બાદ…
View More ભાવનગરના તળાજા પંથકમાં દીપડા બાદ 48 કલાકમાં સિંહનો મૃતદેહ દરિયામાંથી મળ્યોમોટી ખીલોરી પાસે બાઇક આડે ગાય આવી જતા ટ્રિપલસવારીને અકસ્માત નડયો: એકનું મોત
ગોંડલ તાલુકાના મોટી ખીલોરી પાસે રાત્રિના ત્રીપલ સવારી બાઈક પર પસાર થઈ રહેલા વાસાવડના યુવાનોની આડે અચાનક જ ગાય આવી ચડતા અકસ્માત સર્જાયો હતો જેમાં…
View More મોટી ખીલોરી પાસે બાઇક આડે ગાય આવી જતા ટ્રિપલસવારીને અકસ્માત નડયો: એકનું મોતમોરબી શનાળા રોડ પર સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું
મોરબી સિટી એ ડીવીઝન પોલીસે દરોડા પાડી મોરબી શનાળા રોડ પર ધર્મેન્દ્ર પ્લાઝામા ત્રીજા માળે સ્કાયવલ્ડ સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડ્યું છે. તેમજ આરોપી…
View More મોરબી શનાળા રોડ પર સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયુંરાપર પાલિકાના પૂર્વ કા.ચેરમેનના પતિ, ત્રણ પુત્રો દ્વારા યુવક પર જીવલેણ હુમલો કરાયો
રાપરનાં નગાસર તળાવ પાસે આવેલા પેટ્રોલપંપ નજીક હોટલ પર પાર્સલ લેવા જતા જુના ઝઘડા નું મનદુ:ખ રાખીને નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનના પતિ અને ત્રણ પુત્ર…
View More રાપર પાલિકાના પૂર્વ કા.ચેરમેનના પતિ, ત્રણ પુત્રો દ્વારા યુવક પર જીવલેણ હુમલો કરાયોગીર સોમનાથ દરિયામા ગેરકાયદેસર માછીમારી કરતા વધુ-10 બોટ માલિકો વિરુદ્ધ ગુનો નોંધાયો
ગીર સોમનાથ એસ.ઓ.જી. તથા સોમનાથ મરીન તથા નવાબંદર મરીન પોલીસ દ્વારા ડ્રાઇવ સબબ દરીયાઇ પેટ્રોલીંગ તથા બોટ ચેકીંગ દરમ્યાન તા.18/12/24 થી તા.23/12/24 દરમ્યાન સોમનાથ મરીન…
View More ગીર સોમનાથ દરિયામા ગેરકાયદેસર માછીમારી કરતા વધુ-10 બોટ માલિકો વિરુદ્ધ ગુનો નોંધાયોકોર્પોરેશનની નોકરી છોડવા વણજાર, વધુ બે અધિકારીએ ફેંક્યા રાજીનામા
ટીઆરપી ગેમઝોન દૂર્ઘટના બાદ મહાનગરપાલિકામાં અનેક અધિકારીઓએ રાજીનામા આપી નોકરી છોડી છે તેમજ અમુક અધિકારીઓના રાજીનામા આજે પણ મંજુરીની રાહમાં પેન્ડીંગ રહ્યા છે. ત્યારે જ…
View More કોર્પોરેશનની નોકરી છોડવા વણજાર, વધુ બે અધિકારીએ ફેંક્યા રાજીનામાઢોર ડબ્બામાં પશુઓના મોત મુદ્દે આજી નદીમાં કોંગ્રેસના ધરણા
કોંગ્રેસ આગેવાનો અને માલધારી સમાજે મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરી મનપાના ઢોરડબ્બામાં ગત ચોમાસા દરમિયાન 756 પશુઓના મોત થયાના આક્ષેપ સાથે કોંગ્રેસ…
View More ઢોર ડબ્બામાં પશુઓના મોત મુદ્દે આજી નદીમાં કોંગ્રેસના ધરણા