ઇંગ્લેન્ડ રહેતો પરિવાર વતન આવ્યો હતો, ઘર સામે આવેલા મંદિરની પણ દાનપેટી તોડી રોકડ ઉઠાવી ગયા કેન્દ્રશાસિત પ્રદેશમાં ચોરીની એક મોટી ઘટના સામે આવી છે,…
View More દમણમાં એનઆરઆઇના ઘરમાંથી એક કરોડનું સોનું, 8 હજાર પાઉન્ડની ચોરીguajrat
મહાકુંભ મેળાના યાત્રાળુઓ માટે પશ્ર્ચિમ રેલવેએ ખાસ ટ્રેનો ચલાવી
મહાકુંભ મેળામાં ભેગા થતા યાત્રાળુઓ અને ભક્તોની યાત્રાને સુખદ અને આધ્યાત્મિક અનુભવ બનાવવામાં ભારતીય રેલ્વે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કુંભ મેળામાં હાજરી આપવા…
View More મહાકુંભ મેળાના યાત્રાળુઓ માટે પશ્ર્ચિમ રેલવેએ ખાસ ટ્રેનો ચલાવીપ્રિ-પેઇડ સ્માર્ટ મીટર ફરજિયાત થશે, વિધાનસભામાં સરકારનો જવાબ રજૂ
વીજ ગ્રાહકો માટે સ્માર્ટ મીટર મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં વિજ ગ્રાહકો માટે પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવામાં આવશે જેમાં વિધાનસભા ગૃહમાં કિરીટ…
View More પ્રિ-પેઇડ સ્માર્ટ મીટર ફરજિયાત થશે, વિધાનસભામાં સરકારનો જવાબ રજૂસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચારના ભૂંગળા બંધ, કાલે કતલની રાત
મતદારોને આકર્ષવા રાજકીય પક્ષો-ઉમેદવારો દ્વારા ગુપ્ત બેઠકોનો દોર: રવિવારે મતદાનની છેલ્લી ઘડી સુધી મતદારોને રિઝવવા મથામણ; મંગળવારે રિઝલ્ટ જૂનાગઢ મનપા સહીત રાજ્યની 66 નગરપાલિકા…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચારના ભૂંગળા બંધ, કાલે કતલની રાતસૌરાષ્ટ્રમાં ફરી ઠંડા પવનના સુસવાટા
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી એક વખત સુસવાટા મારતા ઠંડા પવનોના કારણે તાપમાનનો પારો ગગડયો છે અને લોકો ગરમ કપડામાં વિંટળાયેલા જોવા મળી રહ્યા છે. હાલ સવારે…
View More સૌરાષ્ટ્રમાં ફરી ઠંડા પવનના સુસવાટાદ્વારકામાં ચાલ્યું બુલડોઝર: રૂક્ષ્મણી મંદિર નજીક અનધિકૃત દબાણો દૂર કરાયા”
– મીઠાપુર વિસ્તારમાં પણ થશે કાર્યવાહી – દ્વારકામાં શનિવાર તારીખ 11 મી થી શરૂ કરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનના આજે આઠમા દિવસે બેટ દ્વારકા…
View More દ્વારકામાં ચાલ્યું બુલડોઝર: રૂક્ષ્મણી મંદિર નજીક અનધિકૃત દબાણો દૂર કરાયા”ટિકિટમાં છુટછાટ માટે મળતો પાસ દિવ્યાંગ મુસાફરો ઘરે બેઠાં મેળવી શકશે
ટ્રેનોમાં મુસાફરી કરતા દિવ્યાંગ વ્યક્તિઓને રેલવે દ્વારા જારી કરાયેલા પાસના આધારે ટિકિટ પર છૂટ આપવામાં આવે છે. આ પાસ મેળવવા માટે દિવ્યાંગજનોને ડીઆરએમ ઓફિસમાં આવવું…
View More ટિકિટમાં છુટછાટ માટે મળતો પાસ દિવ્યાંગ મુસાફરો ઘરે બેઠાં મેળવી શકશેધોરાજીમાં પુત્રીને ધમકાવી શરીર સંબંધની માંગ કરનાર સાવકા બાપની ધરપકડ
અપહરણ-પોક્સોના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો ધોરાજીમાં સગીર પુત્રીને ધમકાવી શરીર સબંધની માંગણી કરી અડપલા કરનાર સાવકા પિતાને પોલીસે દબોચી લીધો છે. આ બનાવ અંગે જાણવા…
View More ધોરાજીમાં પુત્રીને ધમકાવી શરીર સંબંધની માંગ કરનાર સાવકા બાપની ધરપકડવીરપુરમાં જલારામ મંદિર સામે સુરતના વેપારીને મળવા બોલાવી 5 લાખ પડાવી લીધા
સુરતના વેપારીને 10 લાખ રૂપિયા છુટાના બદલે રૂા. 11.50 લાખના બંડલ આપવાની લાલચે વીરપુર બોલાવી પાંચ ગઠિયાઓએ વિરપુર જલારામ મંદિર પાસે વેપારીને સાથે વાતચીત કરવા…
View More વીરપુરમાં જલારામ મંદિર સામે સુરતના વેપારીને મળવા બોલાવી 5 લાખ પડાવી લીધાસાત વર્ષના બાળક પર દુષ્કર્મ ગુજારી મોતને ઘાટ ઉતાર્યો
ત્રણ દિવસ પહેલા છીરી વિસ્તારમાં 7 વર્ષીય બાળકના અપહરણ અને હત્યાના મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ગણતરીના કલાકોમાં જ વલસાડ જિલ્લા પોલીસે માસુમની હત્યાના…
View More સાત વર્ષના બાળક પર દુષ્કર્મ ગુજારી મોતને ઘાટ ઉતાર્યો