ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર સોમવારે એલ.સી.બી. પોલીસે ચોક્કસ બાતમીના આધારે ગેરકાયદેસર રીતે બોકસાઈટ લઈને જઈ રહેલા એક ટ્રકને ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરી હતી.…
View More ખંભાળિયા નજીક અનધિકૃત રીતે થતી ખનીજચોરી ઝડપાઈCategory: સૌરાષ્ટ્ર
રાજકોટ કોર્ટનો ફરાર આરોપી તલાલાની વાડીમાંથી પકડાયો
તાલાળા પોલીસે રાજકોટની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના સજા વોરંટ મામલે લાંબા સમયથી ફરાર આરોપીની તાલાલા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે 60 વર્ષીય નારણભાઈ જીવાભાઈ…
View More રાજકોટ કોર્ટનો ફરાર આરોપી તલાલાની વાડીમાંથી પકડાયોધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાના પીએ જીતુભાઇ શ્રીમાળીના મોટાભાઇનો આપઘાત
કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાના પીએના જીતુભાઇ શ્રીમાળીના મોટા ભાઇ વસંતભાઇ ખીમજીભાઇ શ્રીમાળી (ઉ.વ. પ8) એ પોતાના ધ્રોલના ત્રીકમવાસમા આવેલા મકાને ગળેફાંસો ખાઇ જીવન ટુકાવી લેતા…
View More ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાના પીએ જીતુભાઇ શ્રીમાળીના મોટાભાઇનો આપઘાતમોરબીમાં પતિ સાથે માથાકુટ થતા પત્ની ઘર મુકીને ચાલતી થઇ ગઇ
181ના ક્ધટ્રોલરૂૂમમાંથી મોરબીની ટીમને એક કોલ આવ્યો હતો અને તેમાં સામેની વ્યક્તિએ જણાવ્યું હતું કે એક મહિલા મળી આવ્યા છે અને તેને મદદથી જરૂૂર…
View More મોરબીમાં પતિ સાથે માથાકુટ થતા પત્ની ઘર મુકીને ચાલતી થઇ ગઇજૂનાગઢના પીઆઇ પર હુમલો કરનાર મુખ્ય આરોપી સહિત ચાર જોધપુરમાંથી પકડાયા
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે પોલીસ ઇન્સ્પેક્ટર વત્સલકુમાર સાવજ પર હુમલો કરનાર મુખ્ય આરોપી લખન મેરુ ચાવડાની રાજસ્થાનના જોધપુરથી ધરપકડ કરી છે. આરોપીને મદદ કરનાર સુનીલ લાખા…
View More જૂનાગઢના પીઆઇ પર હુમલો કરનાર મુખ્ય આરોપી સહિત ચાર જોધપુરમાંથી પકડાયાઇમરાન પ્રતાપગઢી સામે કોઇપણ કાર્યવાહીની મનાઇ
જામનગરમાં ગત તા.3 જાન્યુઆરીના રોજ યોજાયેલ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે ઉશ્કેરણી કરવાના નોંધાયેલ કેસમાં સુપ્રીમ કોર્ટે આકરૂ વલણ અપનાવી ગુજરાત સરકાર…
View More ઇમરાન પ્રતાપગઢી સામે કોઇપણ કાર્યવાહીની મનાઇરણજીત રોડ પર સતત ચાર કલાક ટ્રાફિક જામ સર્જાયો
જામનગર શહેરના હૃદય સમા રણજીત રોડ પર બેડી ગેટ વિસ્તારમાં આજે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સવારના 10 વાગ્યાથી શરૂૂ થયેલ ટ્રાફિક જામ બપોરના…
View More રણજીત રોડ પર સતત ચાર કલાક ટ્રાફિક જામ સર્જાયોજામનગર ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એક્સ્પો: બ્રાસ ઉદ્યોગને વૈશ્વિક ઓળખ આપવાનો પ્રયાસ
પ્રથમવાર જામનગર ઈન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સ્પો 2025નું આયોજન: જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના હોદ્દેદારોની ‘ગુજરાત મિરર’ સાથે મુલાકાત બ્રાસ સીટી તરીકે વિશ્વભરમાં જાણીતા જામનગરના બ્રાસ ઉદ્યોગ માટે…
View More જામનગર ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એક્સ્પો: બ્રાસ ઉદ્યોગને વૈશ્વિક ઓળખ આપવાનો પ્રયાસકાલાવડ-ધ્રોલમાં ભાજપના 7 કાર્યકરોને કરાયા સસ્પેન્ડ
પાર્ટીના આદેશ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવતા પગલા લેવાયા જામનગર જિલ્લાની ધ્રોલ જામજોધપુર અને કાલાવડ નગરપલિકાની ચૂંટણીઓમાં ભાજપની સામે ઉમેદવારી કરનાર પક્ષના 7 કાર્યકરો વિરૂૂધ્ધ જિલ્લા ભાજપ…
View More કાલાવડ-ધ્રોલમાં ભાજપના 7 કાર્યકરોને કરાયા સસ્પેન્ડજામનગરની જી.જી. હોસ્પિટલમાં મહિલા તબીબની જાતીય સતામણીની ફરિયાદ
જામનગરની જી.જી. હોસ્પિટલમાં એક મહિલા તબીબે પ્રોફેસર ડો. દીપક રાવલ સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે. પીડિત મહિલા તબીબે જણાવ્યું કે, જ્યારે તેઓ જામનગર…
View More જામનગરની જી.જી. હોસ્પિટલમાં મહિલા તબીબની જાતીય સતામણીની ફરિયાદ