7000 ચો.મી. જમીનમાં ખડકાયેલ ગોડાઉન, બેકરી, ઓરડીઓ, ચા-પાનની દુકાનો ઉપર બૂલડોઝર ફર્યું શહેરના રૈયા ગામ તળ નજીક તુલસી સુપર માર્કેટની બાજુમાં અંદાજે 53 કરોડ રૂૂપિયાની…
View More રૈયા રોડ ઉપર 53 કરોડની જમીન પરથી દબાણો હટાવાયાCategory: સૌરાષ્ટ્ર
વાણિયાવાડીમાંથી મોબાઈલમાં આઈડી ઉપર ક્રિકેટ સટ્ટો રમતો વેપારી ઝડપાયો
શહેરના વાણીયાવાડીમાંથી ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી મોબાઈલમાં આઈડી ઉપર ક્રિકેટ સટ્ટો રમતા વેપારીને ઝડપી પાડ્યો હતો. જ્યારે આઈડી આપનાર કોઠારિયાના શખ્સની શોધખોળ હાથ ધરી છે.…
View More વાણિયાવાડીમાંથી મોબાઈલમાં આઈડી ઉપર ક્રિકેટ સટ્ટો રમતો વેપારી ઝડપાયોપડધરીના યુવાનના પ્રેમમાં પડેલી બાંગ્લાદેશી યુવતી 7 હજારમાં બોર્ડર ક્રોસ કરી મળવા પહોંચી
રાજકોટના પડધરીમાં સીમા હૈદર જેવી લવસ્ટોરી, પોલીસ પૂછપરછમાં ઘટસ્ફોટ પડધરી પાસેથી ઝડપાયેલી બાંગ્લાદેશી નાગરિક શાહીદા જામનગરના યુવાન સાથે લગ્ન કરવા માટે બોર્ડર ક્રોસ કરી ભારત…
View More પડધરીના યુવાનના પ્રેમમાં પડેલી બાંગ્લાદેશી યુવતી 7 હજારમાં બોર્ડર ક્રોસ કરી મળવા પહોંચીભગવતીપરાના વિનાયક એપાર્ટમેન્ટમાં બિમારીથી કંટાળી આધેડનો આપઘાત
સાસુ-પુત્રએ દરવાજો ખોલ્યો ત્યારે આધેડ લટકતો’ તો : પરિવારમાં શોક શહેરના ભગવતીપરામાં વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા આધેડ બિમારીથી કંટાળી ગળેફાંસો ખાી આપઘાત કરી લીધો હતો. આપઘાતની…
View More ભગવતીપરાના વિનાયક એપાર્ટમેન્ટમાં બિમારીથી કંટાળી આધેડનો આપઘાતનામચીન હર્ષદ મહાજને ફરી લખણ ઝળક્યા, પુત્રની પુર્વ પત્ની મામલે યુવાનને ધમકી આપી
રાજકોટ શહેરના નામચીન ગણાતા હર્ષદ મહાજને ફરી લખણ જળક્યા છે. પુત્રની પૂર્વ પત્ની મામલે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુનિ. પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો…
View More નામચીન હર્ષદ મહાજને ફરી લખણ ઝળક્યા, પુત્રની પુર્વ પત્ની મામલે યુવાનને ધમકી આપી75 લાખથી 1 કરોડમાં NEETમાં 650થી વધુ માર્ક?
ગુજરાતના 8 વિદ્યાર્થી શંકાના દાયરામાં, કર્ણાટક, મધ્યપ્રદેશ સુધી નેટવર્ક, વાલી અને દલાલ વચ્ચેની ઓડીયો ક્લીપ વાયરલ NEET ની પરીક્ષામાં સારા માર્ક અપાવવાના કથિત કૌભાંડથી…
View More 75 લાખથી 1 કરોડમાં NEETમાં 650થી વધુ માર્ક?વકફ બોર્ડ એક મોટું કૌભાંડ: ફિરોઝ અહમદ
રાજકોટમાં મૌલાના આઝાદ ઉર્દુ યુનિવર્સિટીના પૂર્વ વી.સી. દ્વારા વકફ સંસોધન બિલ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ સુપ્રીમ કોર્ટ દ્વારા વકફ સંશોધન બિલ મુદ્દે સ્ટે. બાદ આજે…
View More વકફ બોર્ડ એક મોટું કૌભાંડ: ફિરોઝ અહમદપરબધામના મહંત પૂ. કરશનદાસ બાપુના હૃદયના ધબકારા નિયમિત બનાવા પેસમેકર મુકાયુ
સૌરાષ્ટ્ર સુપ્રસિદ્ધ અને લાખો ભાવિકોના આસ્થાનું કેન્દ્ર પરબધામના મહંત પૂ. કરસનદાસ બાપુને હદયના ધબકારા વધી જતાં રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરાયા હતાં જ્યાં…
View More પરબધામના મહંત પૂ. કરશનદાસ બાપુના હૃદયના ધબકારા નિયમિત બનાવા પેસમેકર મુકાયુવિવાદિત KKV બ્રિજ ગેમઝોન સંસ્થાને પધરાવવા તૈયારી
મહાનગરપાલિકા દ્વારા રમત ગમતને પ્રોત્સાહન આપવા માટે મવડી ખાતે ઈન્ડોર સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યં છે. જેનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે થયા બાદ સંચાલન મુદ્દે કોકડુ ગુંચવાયુ…
View More વિવાદિત KKV બ્રિજ ગેમઝોન સંસ્થાને પધરાવવા તૈયારીમુમુક્ષુ ડિમ્પલબેન વિરાણીનું આડંબર વગર સંયમનાં પંથે પ્રયાણ
દીક્ષાર્થીકુમારી ડિમ્પલબેન નવીનભાઈ વિરાણી યુવાન વયમાં જૈન શાસનને સમર્પિત થયા. દીક્ષાર્થીકુમારી ડિમ્પલબેન ઘણા વર્ષોથી જૈન દીક્ષા અંગીકાર કરવાની ભાવના ભાવી રહેલ તેથી જૈન ધર્મના…
View More મુમુક્ષુ ડિમ્પલબેન વિરાણીનું આડંબર વગર સંયમનાં પંથે પ્રયાણ