ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવભરી પરિસ્થિતિ હોવાથી દેશના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અહીંના અધિક…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફટાકડા ફોડવા તેમજ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધCategory: સૌરાષ્ટ્ર
જસદણમાં નંદી મહારાજને શિંગડા ઉપર ઘાઇ બાંધી મોતને ઘાટ ઉતારતા અસામાજિક તત્વો
જસદણના ખાનપર રોડ ઉપર કોઈ હરામખોરોએ નંદી મહારાજને શિંગડા ઉપર બે રહેમીથી ઘાઇ બાંધી અને મોતને ઘાટ ઉતારતા સ્થાનિકો જીવદયા પ્રેમીઓ માં રોષ આ હેવાનો…
View More જસદણમાં નંદી મહારાજને શિંગડા ઉપર ઘાઇ બાંધી મોતને ઘાટ ઉતારતા અસામાજિક તત્વોકચ્છ સરહદે પાક.ના છ ડ્રોન તોડી પડાયા
ભુજ સુધી ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, એક ડ્રોન ગાંધીધામ સુધી પહોંચતા બન્ને શહેર લોક કરાયા અબડાસા-નખત્રાણા-લખપત-નલિયામાં સુરક્ષા વધારાઈ, લોકોને બહાર નહીં નીકળવા અપીલ, બનાસકાંઠામાં પણ…
View More કચ્છ સરહદે પાક.ના છ ડ્રોન તોડી પડાયાકચ્છમાં પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલાનો પ્રયાસ: ડિફેન્સ સિસ્ટમે 6 ડ્રોન તોડી પાડયા, બહાર ન નીકળવા સૂચના
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. 7 મેથી લઇને અત્યાર સુધી પાકિસ્તાને સતત ભારત પર ડ્રોન હુમલા કર્યા છે…
View More કચ્છમાં પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલાનો પ્રયાસ: ડિફેન્સ સિસ્ટમે 6 ડ્રોન તોડી પાડયા, બહાર ન નીકળવા સૂચનાબે ફેક્ટરીમાંથી 14,900 નંગ અખાદ્ય ફ્રૂટ પેપ્સી ઝડપાઈ
ફૂડ વિભાગે બન્ને પેઢીને નોટિસ ફટકારી, ખાદ્ય ચીજોના 21 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ કામગીરી દરમિયાન નવા થોરાળા અને…
View More બે ફેક્ટરીમાંથી 14,900 નંગ અખાદ્ય ફ્રૂટ પેપ્સી ઝડપાઈપ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ વધુ 45 વેપારીઓને રૂા. 12950નો દંડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 07/05/2025 થી 08/05/2025 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ વધુ 45 વેપારીઓને રૂા. 12950નો દંડયાર્ડ ત્રીજા દિવસે બંધ, 60 કરોડથી વધુના વ્યવહારોને અસર
ત્રણ પેઢી કાચી પડતાં કરોડો ફસાતાં દલાલો-વેપારીઓ હરાજી સહિતની કામગીરીથી દૂર રહ્યા: શાકભાજી વિભાગ સિવાય તમામ વિભાગ બંધ મોરબી રોડ પર બેડી સ્થિત આવેલા માર્કેટીંગ…
View More યાર્ડ ત્રીજા દિવસે બંધ, 60 કરોડથી વધુના વ્યવહારોને અસરખોડિયારનગરમાં સસરા અને જેઠાણીઓના ત્રાસથી વિધવાએ ફિનાઇલ પીધું : દાગીના પડાવ્યાનો આક્ષેપ
શહેરમાં એસી ફુટ રોડ પર કાનાભાઇના મફતીયાપરામાં ખોડિયારપરા-3માં રહેતી વિધવાએ જેઠાણીના ત્રાસ અને સસરાએ ઘરેણાં પડાવી લેતા ફીનાઇલ પી લીધું હોવાના આક્ષેપ સાથે મહિલાને સારવાર…
View More ખોડિયારનગરમાં સસરા અને જેઠાણીઓના ત્રાસથી વિધવાએ ફિનાઇલ પીધું : દાગીના પડાવ્યાનો આક્ષેપપરાબજારમાં રૂપિયાની માગણી કરી ફ્રુટના વેપારી ઉપર છરી-ધારિયાથી હુમલો
શહેરમાં અલગ અલગ 7 સ્થળે મારામારી ભીમનગરમાં પારકા ઝઘડામાં છોડાવવા જતાં યુવાન પર હથોડાથી હુમલો, જૂની કોર્ટ પાસે આધેડને બે મહિલા સહિત પાંચ શખ્સોએ લમધાર્યો…
View More પરાબજારમાં રૂપિયાની માગણી કરી ફ્રુટના વેપારી ઉપર છરી-ધારિયાથી હુમલોભાડલામાં લુખ્ખાઓનો આતંક : વેપારી કાકા-ભત્રીજા ઉપર હુમલો કરી દુકાનમાં તોડફોડ
ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા જસદણનાં ભાડલા ગામે લુખ્ખા શખ્સો નશો કરી દુકાન પાસે માથાકુટ કરતાં હોય જેથી તેમને ઠપકો આપતાં વેપારી…
View More ભાડલામાં લુખ્ખાઓનો આતંક : વેપારી કાકા-ભત્રીજા ઉપર હુમલો કરી દુકાનમાં તોડફોડ