ભુજ સુધી ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, એક ડ્રોન ગાંધીધામ સુધી પહોંચતા બન્ને શહેર લોક કરાયા અબડાસા-નખત્રાણા-લખપત-નલિયામાં સુરક્ષા વધારાઈ, લોકોને બહાર નહીં નીકળવા અપીલ, બનાસકાંઠામાં પણ…
View More કચ્છ સરહદે પાક.ના છ ડ્રોન તોડી પડાયાKutch border
કચ્છ બોર્ડર નજીક પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું
ભારતની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થતાં ડ્રોન તૂટી પડ્યા બાદ હાઈટેન્શન લાઈનમાં અથડાયું કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક પાકિસ્તાની ડ્રોન હાઈટેન્સન લાઈન સાથે અથડાતાં ભારે વિસ્ફોટ…
View More કચ્છ બોર્ડર નજીક પાકિસ્તાની ડ્રોન તોડી પડાયુંકચ્છ સરહદે શંકાસ્પદ વિસ્ફોટ: ડ્રોન હાઈ ટેન્શન લાઈન સાથે અથડાતા ધડાકો, સુરક્ષા એજન્સીઓ સતર્ક
કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ પાસે:શંકાસ્પદ ઊડતી વસ્તુ હાઇ ટેન્શન પાવરલાઇન સાથે અથડાતાં ધડાકો, સવારે 6 વાગ્યા પહેલાં ખાવડા પાસે ધ્રોબાણા ગામની ઘટના ઓપરેશન સિંદુર બાદ…
View More કચ્છ સરહદે શંકાસ્પદ વિસ્ફોટ: ડ્રોન હાઈ ટેન્શન લાઈન સાથે અથડાતા ધડાકો, સુરક્ષા એજન્સીઓ સતર્કકચ્છ સરહદેથી પાક.માં ઘુસવાની પેરવી કરતો બિહારી શખ્સ ઝડપાયો
આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા વાગડ વિસ્તારના રાપર તાલુકામાં આવેલ બાલાસર પોલીસ મથક હેઠળના બેલા મૌઆણા ખડીર કુડા લોદરાણી સહિત ના રણ વિસ્તારમાં થી અવારનવાર શંકાસ્પદ હાલતમાં…
View More કચ્છ સરહદેથી પાક.માં ઘુસવાની પેરવી કરતો બિહારી શખ્સ ઝડપાયોપ્રજાસત્તાક પર્વના દિવસે જ કચ્છ સરહદેથી પાકિસ્તાનીને પકડ્યો
એક તરફ સમગ્ર દેશ 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું હતુ ત્યારે બીજી તરફ સરહદ પર બીએસએફ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. સઘન…
View More પ્રજાસત્તાક પર્વના દિવસે જ કચ્છ સરહદેથી પાકિસ્તાનીને પકડ્યો