એશિયા કપ 2025માં ત્રણ વખત એકબીજા સામે ટકરાયા પછી, ભારત અને પાકિસ્તાની ક્રિકેટ ટીમો વચ્ચે ઉત્સાહમાં કોઈ કમી રહેશે નહીં. સપ્ટેમ્બરમાં રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચ દરમિયાન…
View More 16 દિવસમાં ચાર વખત ટકરાશે ભારત-પાકિસ્તાનindia pakistan news
ઓપરેશન સિંદૂર બાદ વિદેશ મંત્રી જયશંકરની સુરક્ષામાં સુધારો, સરકારે આપી આ સ્પેશિયલ સુવિધા
ઓપરેશન સિંદૂર બાદ વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમના કાફલામાં એક બુલેટપ્રૂફ કારનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રી જયશંકરે…
View More ઓપરેશન સિંદૂર બાદ વિદેશ મંત્રી જયશંકરની સુરક્ષામાં સુધારો, સરકારે આપી આ સ્પેશિયલ સુવિધાભારત-પાકની તણાવભરી સ્થિતિ વચ્ચે GPSCની પરીક્ષાને લઇ મોટા સમાચાર, 11મેના રોજ લેવામાં આવનારી પરીક્ષા રાબેતા મુજબ
ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ગુજરાતમાં પણ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ સરહદ પર પણ પાકિસ્તાન આર્મી તરફથી ડ્રોન હુમલા…
View More ભારત-પાકની તણાવભરી સ્થિતિ વચ્ચે GPSCની પરીક્ષાને લઇ મોટા સમાચાર, 11મેના રોજ લેવામાં આવનારી પરીક્ષા રાબેતા મુજબપાકિસ્તાનમાં નેસ્તનાબૂદ કર્યા આતંકીઓના લોન્ચ પેડ, ભારતીય સેનાએ નવો વિડીયો જાહેર કર્યો
ભારતીય સેનાએ આતંકવાદી લોન્ચપેડનો નાશ કર્યો છે. આ કાર્યવાહી 08 અને 09 મે 2025 ની રાત્રે કરવામાં આવી હતી, જ્યારે પાકિસ્તાની સેના જમ્મુ અને કાશ્મીર…
View More પાકિસ્તાનમાં નેસ્તનાબૂદ કર્યા આતંકીઓના લોન્ચ પેડ, ભારતીય સેનાએ નવો વિડીયો જાહેર કર્યોભારતના વળતા પ્રહારમાં પાક.ના ચાર હવાઈ મથકો તબાહ: ડ્રોનનું લોન્ચ પેડ ઉડાવી દીધું
ભારતે 6 બેલિસ્ટિક મિસાઈલ છોડી હોવાનો દાવો : પાક.માં તમામ ઉડ્ડયનો રદ ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા ભારતના 26 સ્થળો પર ડ્રોન હુમલા નિષ્ફળ બનાવ્યા…
View More ભારતના વળતા પ્રહારમાં પાક.ના ચાર હવાઈ મથકો તબાહ: ડ્રોનનું લોન્ચ પેડ ઉડાવી દીધું‘ઓપરેશન સિંદૂર’ સામે પાક.નું ‘બુન્યાન ઉલ મારસૂસ’: દિલ્હીને ટાર્ગેટ કરેલી ફતેહ મિસાઇલ તોડી પડાઇ
ભારત-પાકિસ્તાન ફતેહ-1 મિસાઇલ: ઓપરેશન સિંદૂરના જવાબમાં, પાકિસ્તાને શનિવારે ભારત વિરુદ્ધ ઓપરેશન બુન્યાન ઉલ મારસૂસ શરૂૂ કર્યું. આ પછી, ભારતના તમામ મુખ્ય શહેરોમાં હાઇ એલર્ટ પર…
View More ‘ઓપરેશન સિંદૂર’ સામે પાક.નું ‘બુન્યાન ઉલ મારસૂસ’: દિલ્હીને ટાર્ગેટ કરેલી ફતેહ મિસાઇલ તોડી પડાઇબારામુલ્લાથી ભુજ: 26 શહેરો પર પાક.ના ડ્રોન હુમલાનું સુરસુરિયું
પંજાબ, કાશ્મીરમાં અનેક સ્થળોએ ધમાકાનો અવાજ: પાક. ગોળીબારમાં પાંચ નાગરિકનાં મોત પહેલગામ હુમલા સામે ભારતની ઓપરેશન સિંદૂરની લશ્કરી કાર્યવાહીથી ફેલાયેલા ગભરાટમાં, 8-9 મેની રાત્રે, ભારતીય…
View More બારામુલ્લાથી ભુજ: 26 શહેરો પર પાક.ના ડ્રોન હુમલાનું સુરસુરિયુંકચ્છ સરહદે પાક.ના છ ડ્રોન તોડી પડાયા
ભુજ સુધી ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, એક ડ્રોન ગાંધીધામ સુધી પહોંચતા બન્ને શહેર લોક કરાયા અબડાસા-નખત્રાણા-લખપત-નલિયામાં સુરક્ષા વધારાઈ, લોકોને બહાર નહીં નીકળવા અપીલ, બનાસકાંઠામાં પણ…
View More કચ્છ સરહદે પાક.ના છ ડ્રોન તોડી પડાયાઓપરેશન સિંદૂર: ભારતના સુરક્ષા દળોની એક શૌર્યગાથા
ભારતની સુરક્ષા દળો હંમેશા દેશની રક્ષા માટે સજ્જ રહે છે. ઈતિહાસમાં ડોકિયું કરીએ તો ખ્યાલ આવે કે આવા અનેક સૈનિક ઓપરેશન થયાં છે, જેમણે પોતાનાં…
View More ઓપરેશન સિંદૂર: ભારતના સુરક્ષા દળોની એક શૌર્યગાથાઓપરેશન સિંદૂર પર ફિલ્મની જાહેરાત, પ્રથમ પોસ્ટર રિલીઝ
એક તરફ જ્યાં ભારતીય સશસ્ત્ર દળો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા છે, ત્યાં બીજી તરફ, પાકિસ્તાન સામે ભારતના બદલો લેવાના મિશન જેને સેનાએ ઓપરેશન સિંદૂર…
View More ઓપરેશન સિંદૂર પર ફિલ્મની જાહેરાત, પ્રથમ પોસ્ટર રિલીઝ