હાલ 51 દર્દી સારવારમાં, કેસનો આંકડો 105 પર પહોંચ્યો : 54 દર્દી સાજા થતાં રજા અપાઈ રાજકોટ શહેરમાં આજ સુધી સિંગલ ડિઝિટમાં કોરોનાના કેસ આવી…
View More કોરોનાની ડબલ ડિઝિટમાં એન્ટ્રી, નવા 10 કેસ સાથે સદીને પારCategory: સૌરાષ્ટ્ર
રૈયાધારે આશાવર્કર સાથે રસોડાનો સામાન લેવા મામલે માથાકૂટ, પાડોશીએ રાત્રે બ્લેડથી હુમલો કર્યો
રૈયાધારે આશાવર્કર સાથે રસોડાનો સામાન લેવા લેવા મામલે પાડોશી શખ્સે માથાકૂટ કરી અને મોડી રાત્રે પરિણીતાના ઘરમાં પ્રવેશ કરી તેણીને શરીરે બ્લેડ વડે છરકા કરી…
View More રૈયાધારે આશાવર્કર સાથે રસોડાનો સામાન લેવા મામલે માથાકૂટ, પાડોશીએ રાત્રે બ્લેડથી હુમલો કર્યોબ્રહ્મસમાજ ચોક પાસે દુકાનમાંથી સવા લાખની ચોરી કરનાર રીઢો તસ્કર પકડાયો
રૈયા રોડ પર બ્રહ્મસમાજ ચોક પાસે આવેલી નચિકેતા ઈલેક્ટ્રિક નામની દુકાન ધરાવતા વિપુલભાઈ નિરંજની (રહે. સોમનાથ સોસાયટી-3, મેઈન રોડ, રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે)ની દુકાનમાંથી રૂૂા.…
View More બ્રહ્મસમાજ ચોક પાસે દુકાનમાંથી સવા લાખની ચોરી કરનાર રીઢો તસ્કર પકડાયોકોરોના સાથે રોગચાળો પણ વકર્યો: કમળા-ટાઈફોડના 6 કેસ
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી દરમિયાન રોગચાળો વકર્યો હોવાનો રિપોર્ટ આપ્યો છે. ફરી વખથ કમળા અને ટાઈફોડના નવા છ કેસ નોંધાતા આરોગ્ય…
View More કોરોના સાથે રોગચાળો પણ વકર્યો: કમળા-ટાઈફોડના 6 કેસરાજકોટથી ગુમ થયેલ તરૂણને દિલ્હીથી પોલીસે શોધી કાઢ્યો
રાજકોટના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાંથી ગુમ થયેલા 15 વર્ષના તરૂણને પોલીસે રાજકોટથી દિલ્હી સુધી 1500 કિ.મી.નો સફર ખેડીને અલગ અલગ શહેરોમાં તપાસ કરી 36 કલાકમાં…
View More રાજકોટથી ગુમ થયેલ તરૂણને દિલ્હીથી પોલીસે શોધી કાઢ્યોવધુ એક અશાંતધારા વિસ્તારમાં મિલકતોનું વિધર્મીઓને વેચાણ
ન્યુ કેદારનાથ સોસાયટીના રહીશોએ કલેક્ટરને આપેલું આવેદન: અમુક દલાલો-વકીલો અને નોટરી વેચાણ કરાર કરતા હોવાની રજૂઆત રાજકોટ શહેરમાં અશાંતધારાનો ચુસ્ત અમલ થતો નહીં હોવાનો વધુ…
View More વધુ એક અશાંતધારા વિસ્તારમાં મિલકતોનું વિધર્મીઓને વેચાણતાલાલા ગીર પંથકમાં ધડાકા સાથે ધરતીકંપનો આંચકો
લોકોમાં ફફડાટ, એ.પી.સેન્ટર 19 કિ.મી.દૂર ગીર સોમનાથના તાલાલા ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તાલાલા ગીર પંથકમાં 3.5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો…
View More તાલાલા ગીર પંથકમાં ધડાકા સાથે ધરતીકંપનો આંચકોમવડીની ધી કો-ઓપરેટીવ બેંકમાં ગ્રાહકનું મહિલા સાથે ગેરવર્તન, ટ્રક ચડાવી દેવાની આપી ધમકી
માતાનું નામ જોઇન્ટ એકાઉન્ટમાં ઉમેરવા આવતા થોડો સમય રાહ જોવાનું કહેતા આરોપી ઉશ્કેરાયો હતો શહેરના મવડી રોડ પર આવેલી ધી કો-ઓપરેટીવ બેંકની શાખામાં આવેલા ગ્રાહકે…
View More મવડીની ધી કો-ઓપરેટીવ બેંકમાં ગ્રાહકનું મહિલા સાથે ગેરવર્તન, ટ્રક ચડાવી દેવાની આપી ધમકીટ્રાન્સપોર્ટ સંચાલક પિતા પુત્રો ઉપર હુમલો કરનારને પોલીસ છાવરતી હોવાનો આક્ષેપ
રાજકોટના માર્કેટિંગ યાર્ડ નજીક ટ્રાન્સપોર્ટનગરમાં ટ્રાન્સપોર્ટ સંચાલક પિતા પુત્રો ઉપર ટ્રાન્સપોર્ટર સહિતનાએ છરી, ધોકાથી હુમલો કરી વાહન અને ઓફિસમાં તોડફોડ કરવાના બનાવમાં આજીડેમ પોલીસ દ્વારા…
View More ટ્રાન્સપોર્ટ સંચાલક પિતા પુત્રો ઉપર હુમલો કરનારને પોલીસ છાવરતી હોવાનો આક્ષેપશાળાઓ શરૂ, 70 ટકા છાત્રોને પાઠય પુસ્તકો મળ્યા નથી
રાજકોટ શહેર અને જિલ્લાની 2000 જેટલી સ્કૂલોમાં ઉનાળું વેકેશન પૂર્ણ થતાની સાથે આજથી પ્રથમ સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે ગુજરાત બોર્ડની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોની…
View More શાળાઓ શરૂ, 70 ટકા છાત્રોને પાઠય પુસ્તકો મળ્યા નથી