શહેરના સદર બજાર વિસ્તારમાં ડેરી ચલાવતાં યુવાન ઉપર કાકાજી સસરા, તેના પુત્ર સહિત ચાર શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે…
View More સદર બજારમાં ડેરી સંચાલક ઉપર કાકાજી સસરા સહિત ચાર શખ્સોનો હુમલોCategory: સૌરાષ્ટ્ર
નાનાભાઇએ પાડોશી પરિણીતાને મેસેજ કરતા મોટા ભાઇ ઉપર ત્રણ શખ્સોનો હુમલો
પરસાણાનગરમાં બનેલી ઘટના: યુવકને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયો શહેરમાં જામનગર રોડ ઉપર આવેલા પરસાણા નગરમાં રહેતા નાના ભાઈએ પાડોશી પરિણીતાને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરતા પરિણીતાના પતિ…
View More નાનાભાઇએ પાડોશી પરિણીતાને મેસેજ કરતા મોટા ભાઇ ઉપર ત્રણ શખ્સોનો હુમલોરૈયા ગામની સીમમાં આવેલી વાડીમાં જુગાર રમતા એડવોકેટ, વેપારી સહિત આઠ ઝડપાયા
ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી 66 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો રાજકોટ શહેરનાં રૈયા ગામની સીમમા આવેલી દેવરાજભાઇ સખીયાની વાડીમા જાહેરમા જુગાર રમતા હોવાની બાતમીનાં આધારે ક્રાઇમ…
View More રૈયા ગામની સીમમાં આવેલી વાડીમાં જુગાર રમતા એડવોકેટ, વેપારી સહિત આઠ ઝડપાયાગેજેટ કચેરીની વહીવટી વિસંગતતા દૂર કરવા રેવન્યુ બાર એસો. ની માંગ
રાજકોટ રેવન્યુ બાર એસો, દ્વારા ગુજરાત સરકાર ગેજેટ વિભાગ રાજકોટના મેનેજર જી.આર. પટેલને પત્ર લખી સરકારી પ્રેસ કચેરીની વહીવટી વિસંગતતા દૂર કરવા માંગ કરી છે.રાજકોટ…
View More ગેજેટ કચેરીની વહીવટી વિસંગતતા દૂર કરવા રેવન્યુ બાર એસો. ની માંગભક્તિનગર સ્ટેશન પ્લોટમાં કારખાના સહિત ત્રણ સ્થળે ચોરી કરનાર ટોળકી ઝડપાઈ
શહેરના નાના મવા સર્કલ નજીક 150 રીંગ રોડ રાજ શુગાર પાર્ટી પ્લોટ ની પાછળ શ્રી રાજ રેસીડન્સીમાં રહેતા કારખાનેદારના ભકિતનગર સ્ટેશન પ્લોટ માં શેરી નં-01…
View More ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં કારખાના સહિત ત્રણ સ્થળે ચોરી કરનાર ટોળકી ઝડપાઈદશામાના વ્રત દરમિયાન ધૂણીને છેતરપિંડી કરતી ભૂઇમાં ઉપર જાથા કરશે કાનૂની કાર્યવાહી
આપણા દેશમાં છેલ્લા કેટલાંક વર્ષોથી શ્રાવણ માસની એકમ થી દસમ સુધી તથા આ વર્ષે તા. 25 મી જુલાઈથી 4 થી ઓગસ્ટ સુધી આરાધ્ય દેવી દશામૉંના…
View More દશામાના વ્રત દરમિયાન ધૂણીને છેતરપિંડી કરતી ભૂઇમાં ઉપર જાથા કરશે કાનૂની કાર્યવાહીઅમૃત સરિયા પંજાબી, રવિ રેસ્ટોરન્ટમાંથી વાસી ખોરાકનો નાશ
ફૂડ વિભાગનું 35 એકમોમાં ચેકિંગ, 30 નમૂનાની સ્થળ પર ચકાસણી, 12ને લાઈસન્સ અંગે નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે ચેકિંગ કામગીરી દરમિયાન અયોધ્યા ચોક પાસે…
View More અમૃત સરિયા પંજાબી, રવિ રેસ્ટોરન્ટમાંથી વાસી ખોરાકનો નાશધો.1ના છાત્ર સાથે ચપલ મુદ્દે ઝઘડો કરી સહપાઠીએ છાતીમાં ઘુસ્તો માર્યો
રાજકોટના વડવાજડી પ્રાથમિક શાળાની ઘટના; 7 વર્ષના બાળકને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો રાજકોટ નજીક આવેલા વડવાજડી ગામે રહેતા અને પ્રાથમિક શાળામાં ધો.1માં અભ્યાસ કરતાં સાત…
View More ધો.1ના છાત્ર સાથે ચપલ મુદ્દે ઝઘડો કરી સહપાઠીએ છાતીમાં ઘુસ્તો માર્યોરાજકોટના ત્રણ શખ્સોને 30 જીવતા કાર્ટિસ સાથે રાજસ્થાન પોલીસે પકડ્યા
રાજસ્થાનથી કાર્ટિસ ખરીદી રાજકોટ જઇ રહ્યાની શંકા રાજસ્થાનના આબુ નજીક ટોલનાકા પાસે પોલીસે ગુજરાત પાસિંગની સ્કોર્પિયોને અટકાવી તલાશી લેતા તેમાંથી રાજકોટના 3 શખ્સ 30 જીવતા…
View More રાજકોટના ત્રણ શખ્સોને 30 જીવતા કાર્ટિસ સાથે રાજસ્થાન પોલીસે પકડ્યાઓનલાઈન પ્રેમમાં અંધ યુવકનો આપઘાત
યુવતી કોણ હતી તે પણ ખબર નહોતી, છ માસમાં યુવતી ઓફલાઈન થઈ જતાં ગળાફાંસો ખાઈ મોત મીઠું કર્યુ હાલના સમયમાં પ્રેમ થવો અને પ્રેમ સંબંધ…
View More ઓનલાઈન પ્રેમમાં અંધ યુવકનો આપઘાત