સ્પોર્ટસ કોમ્પ્લેક્સ માટે 4386 લાખ, રંગમતી નદીના રિવર રીજુવનેશન માટે 859 લાખ, કાલાવડ નાકા બહાર નદી ઉપર ફોરલેન બ્રિજ બનાવવા રૂ.19 કરોડ 48 લાખ મંજૂર…
View More સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.94.78 કરોડની દરખાસ્તોને મંજૂરીCategory: સૌરાષ્ટ્ર
ભાણવડમાં વિદેશી દારૂૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. કે.બી. રાજવીની ટીમ દ્વારા ગુરુવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ભાણવડમાં આવેલા હાઈસ્કૂલ ખાતે રહેતા…
View More ભાણવડમાં વિદેશી દારૂૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયામોબાઇલની મોકાણ: પિતાએ ફોન તોડી નાખતા પુત્રીએ વખ ઘોળ્યું
જામનગરના લાલપુરનો બનાવ : મોબાઇલમાં મશગુલ સગીરાએ રોટલા નહીં બનાવતા પિતાએ ઠપકો આપ્યો’તો જામનગરના લાલપુરમાં આવેલા ધરાનગર ગોહિલવાસમાં મોબાઇલમાં મશગુલ સગીરાએ રોટલા નહિ બનાવતા પિતાએ…
View More મોબાઇલની મોકાણ: પિતાએ ફોન તોડી નાખતા પુત્રીએ વખ ઘોળ્યુંપોરબંદરમાં સગીરાને કારમાં ઉઠાવી જઇ ગેંગરેપથી ખળભળાટ
નાસ્તો કરવાના બહાને કારમાં લઇ જઇ કેફી પીણું પીવડાવ્યું, પાર્ટી પ્લોટમાં લઇ જઇ ત્રણેય શખ્સોએ વારાફરતી હવસ સંતોષી: પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો, આરોપીઓને…
View More પોરબંદરમાં સગીરાને કારમાં ઉઠાવી જઇ ગેંગરેપથી ખળભળાટઅબુધાબી-મેંગલોર ફલાઈટનું રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની ફલાઈટમાં મુસાફરને છાતીમાં દુ:ખાવો ઉપડતાં એરક્રાફટ રાજકોટ ડાયવર્ટ કરાયું અબુધાબીથી મેંગલોર જતી ઈન્ડીગોની ફલાઈટનું રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું.…
View More અબુધાબી-મેંગલોર ફલાઈટનું રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગરાજકોટમાં પ્લોટ અપાવી દેવાના બહાને રીયલ એસ્ટેટના ધંધાર્થી સાથે 2.65 કરોડની ઠગાઇ
પ્લોટનો દસ્તાવેજ નહીં કરાવી આપી, બોગસ આરટીજીએસની પહોંચ પકડાવી દીધી અયોધ્યા ચોક પાસે આવેલી રાજ રાધે ફાયનાન્સના મેનેજર અને તેના સાગરીત સામે નોંધાતો ગુનો રાજકોટમા…
View More રાજકોટમાં પ્લોટ અપાવી દેવાના બહાને રીયલ એસ્ટેટના ધંધાર્થી સાથે 2.65 કરોડની ઠગાઇસોમનાથ મહાદેવને શ્રાવણના પ્રથમ દિવસે પુષ્પો અને બિલ્લી પત્રનો શ્રૃંગાર
પ્રવિત્ર શ્રાવણ માસમા સોમનાથ મંદિર દર્શન માટે લોકોની કતારો લાગી હતી સોમનાથ મહાદેવના દર્શને લોકો પગ પાળા ચાલીને તેમજ અન્ય વાહનો મારફતે મોટી સંખ્યામાં પધારેલ…
View More સોમનાથ મહાદેવને શ્રાવણના પ્રથમ દિવસે પુષ્પો અને બિલ્લી પત્રનો શ્રૃંગારઉપલેટા મોજ નદીમાં ત્રણ યુવકો ડૂબ્યાના સમાચાર મળતા NDRF સહિતનું તંત્ર દોડતું થયું
આખરે મામલતદાર નિખિલ મહેતા દ્વારા મોકડ્રીલ જાહેર કરાઈ માનનીય કલેકટર સાહેબ રાજકોટની સૂચનાથી પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીના માર્ગદર્શન નીચે મામલતદાર ઉપલેટા તથા ઉપલેટા તાલુકા વહીવટી…
View More ઉપલેટા મોજ નદીમાં ત્રણ યુવકો ડૂબ્યાના સમાચાર મળતા NDRF સહિતનું તંત્ર દોડતું થયુંભાવનગરના સોનગઢમાં જૈન સ્વાધ્યાય મંદિરમાં દવા પી લેનાર બીજા ભાઈનું પણ મોત
ભાવનગરના સોનગઢ ખાતે આવેલ દિગંબર જૈન સ્વાધ્યાય મંદિરના કેમ્પસમાં ભાવનગરના બે આધેડ ભાઇઓએ એક સાથે ઝેરી દવા પી લેતા એક ભાઇનું મોત નિપજ્યું હતું. જ્યારે…
View More ભાવનગરના સોનગઢમાં જૈન સ્વાધ્યાય મંદિરમાં દવા પી લેનાર બીજા ભાઈનું પણ મોતમોરબીમાં ગૃહમંત્રીને રજૂઆત કરે તે પહેલા કોંગ્રેસનાં અગ્રણીઓની અટકાયત
મોરબીમાં આજે એસપી કચેરીએ આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીને મોરબી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની કથળતી હાલત વિશે રજુઆત કરવા પહોંચે એ પહેલાં જ પોલીસે જિલ્લા કોંગ્રેસ…
View More મોરબીમાં ગૃહમંત્રીને રજૂઆત કરે તે પહેલા કોંગ્રેસનાં અગ્રણીઓની અટકાયત