મોરબી તાલુકાના જાંબુડિયા ગામે રહેણાંક મકાનમાં ધમધમતા જુગાર ધામ પર રેડ કરી મોરબી તાલુકા પોલીસે 13 ઇસમોને ઝડપી લીધા હતા સ્થળ પરથી રોકડ રૂૂ 1.45…
View More મોરબીના જાંબુડિયા ગામમાં ધમધમતી જુગાર કલબમાં દરોડો, 13 શખ્સ ઝડપાયાCategory: સૌરાષ્ટ્ર
ભાવનગરમાં ટેમ્પલ બેલની ગાડી નીચે દબાઈ જતા સગીરનું મોત
ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલા મહાપાલિકાના ડમ્પીંગ સાઇટ પર ટેમ્પલ બેલ ગાડીનું રિપેરિંગ કામ કરી રહેલા સગીરનું ગાડી તળે દબાઈ જતા મોત નિપજ્યું હતું. આ…
View More ભાવનગરમાં ટેમ્પલ બેલની ગાડી નીચે દબાઈ જતા સગીરનું મોતજામનગરમાં ઝાડની ડાળી કાપતો યુવાન વીજ શોક લાગતા ભડથુ થઇ લટકી ગયો
જામનગરના મંદિર પરિસરમાં ડાળી કાપી રહેલા યુવકને હેવી વીજ લાઈનનો આંચકો લાગતા યુવક ભડથું થઈને ઝાડ પર જ લટકી ગયો હતો. જામનગરના ચેમ્બર કોલોની વિસ્તારમાં…
View More જામનગરમાં ઝાડની ડાળી કાપતો યુવાન વીજ શોક લાગતા ભડથુ થઇ લટકી ગયોમુળીના ખાખરાળામાં ખાણમાં લોડર સાથે પડી જતા શ્રમિકનું મોત
મૂળી તાલુકાના ખાખરાળા ગામે ગેરકાયદે ચાલતા કાર્બોસેલના ખાડામાં પડી જતા વગડીયાના યુવકનું મોત નિપજ્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મૂળી તાલુકામાં કેટલાક…
View More મુળીના ખાખરાળામાં ખાણમાં લોડર સાથે પડી જતા શ્રમિકનું મોતગોપાલ ઈટાલિયાના વખાણ કરતી ભાજપના નેતા નિલેશ ધુલેશિયાની પોસ્ટ વાયરલ
મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે મોરે મોરા અને ચેલેન્જની રાજનીતિએ ભારે ચર્ચા જગાડી હતી. જ્યારે, ગઈકાલે બંને નેતાઓની મુલાકાતની તસવીરો…
View More ગોપાલ ઈટાલિયાના વખાણ કરતી ભાજપના નેતા નિલેશ ધુલેશિયાની પોસ્ટ વાયરલજૂનાગઢમાં સિમેન્ટ એજન્સીના નામે 22 લાખની ઠગાઇ
10 હજાર થેલીઓના ઓર્ડર પર 30 ટકા ડિસ્કાઉન્ટ અને મફત બોલેરોની ઓફર પણ કરી હતી જૂનાગઢમાં અલ્ટ્રાટેકની એજન્સી અપાવવાની લાલચ આપી ગઠિયાએ યુવાન બિલ્ડરને લાખો…
View More જૂનાગઢમાં સિમેન્ટ એજન્સીના નામે 22 લાખની ઠગાઇભાવનગરના સુભાષનગર વિસ્તારમાં સવારે છરીના ઘા ઝીંકી વૃદ્ધની હત્યા
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આજે સવારે ક.પરાવિસ્તારમાં રહેતા વૃદ્ધની છરીના ઘા ઝીંકી હત્યા કરી આરોપી નાસી છૂટ્યા હતા. બનાવ ની જાણ થતા જ પોલીસ કાફલો…
View More ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં સવારે છરીના ઘા ઝીંકી વૃદ્ધની હત્યાકચ્છના અબડાસામાં જંગલની 600 હેકટર જમીનમાંથી ખેતીના દબાણોનો સફાયો
200 પોલીસ અને 100 ફોરેસ્ટ કર્મચારીઓના બંદોબસ્ત વચ્ચે ઓપરેશન કચ્છના અબડાસા તાલુકામાં સરકારી જમીન પરના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કુણાઠીયા અને ભાચુંડા…
View More કચ્છના અબડાસામાં જંગલની 600 હેકટર જમીનમાંથી ખેતીના દબાણોનો સફાયોરાજકોટના જોબનપુત્રા બંધુની ગાંધીધામની પેઢીના વેપારી સાથે 7.58 લાખની ઠગાઇ
ટ્રક અને ક્ધટેઇનરનું ભાડુ ચૂકવવાનું હતું તે ન ચૂકવ્યુ, બંન્ને સામે ગુનો નોંધાયો શહેરની એક ટ્રાન્સપોર્ટ પેઢી પોથી ક્ધટેઈનર-વાહનો ભાડે લઈ બાદમાં તેનું ભાડું ન…
View More રાજકોટના જોબનપુત્રા બંધુની ગાંધીધામની પેઢીના વેપારી સાથે 7.58 લાખની ઠગાઇખાતરીઓ ઉપર પાણીઢોળ, રાજકોટ-ગોંડલ હાઈવે ફરી 4 કલાક જામ
સર્વિસ રોડ ઉપર ટ્રક બંધ પડી જતાં બે કલાકે ક્રેઈન પહોંચી, ક્ધટ્રોલ રૂમમાં પણ ગોળગોળ જવાબો મળ્યા, બાઉન્સરો પણ દેખાયા નહીં ઉગ્ર આંદોલન બાદ અઠવાડિયું…
View More ખાતરીઓ ઉપર પાણીઢોળ, રાજકોટ-ગોંડલ હાઈવે ફરી 4 કલાક જામ