નોટિસ વગર જ સંપાદનની કાર્યવાહી કરી હોવાનો આક્ષેપ, કોરીડોર નથી જોઇતોની માંગ પર અસરગ્રસ્તો અડગ : તંત્રના વ્યવહાર સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો ડેપ્યુટી કલેક્ટરે…
View More સોમનાથ કોરીડોરના જમીન સંપાદન મુદ્દે અસરગ્રસ્તો-અધિકારીઓ વચ્ચે બેઠકCategory: સૌરાષ્ટ્ર
વાંકાનેરના વઘાસિયા ટોલ બૂથે ઓવરલોડનો વધારાનો ચાર્જ વસૂલતા ટ્રક ડ્રાઈવરોનો ચક્કાજામ
ઓથોરિટી સાથે બેઠક બાદ નિર્ણય લેવાશે, પોલીસે મામલો થાળે પાડયો વાંકાનેર બાઉન્ડ્રીથી કચ્છને જોડતા નેશનલ હાઇવે ઉપર વાંકાનેરના વઘાસીયા ટોલનાકા ખાતે ટોલનાકાના કર્મચારીઓ દ્વારા ટ્રક…
View More વાંકાનેરના વઘાસિયા ટોલ બૂથે ઓવરલોડનો વધારાનો ચાર્જ વસૂલતા ટ્રક ડ્રાઈવરોનો ચક્કાજામહળવદના સુંદરીભવાનીમાં રીપેરિંગ સમયે શોક લાગતા પીજીવીસીએલના કર્મચારીનું મોત
હળવદના સુંદરીભવાની ગામે રીપેરીંગ કરી રહેલ વીજ કર્મચારીને વીજશોક લાગતા મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે. મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના કલ્યાણપરા હાલ…
View More હળવદના સુંદરીભવાનીમાં રીપેરિંગ સમયે શોક લાગતા પીજીવીસીએલના કર્મચારીનું મોતધ્રોલમાં સોના સ્ટોન નજીક 481 દારૂની બોટલ ભરેલી કાર રેઢી મળી
જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના અનુસાર દારૂૂ-જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવાના અભિયાન અંતર્ગત ધ્રોલ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જામનગર ગ્રામ્ય ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક…
View More ધ્રોલમાં સોના સ્ટોન નજીક 481 દારૂની બોટલ ભરેલી કાર રેઢી મળીશાપર-વેરાવળના કારખાનામાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, સાતની ધરપકડ
શાપર (વેરાવળ બંશીધર ઇન્ડસ્ટ્રીજમા ઓમ એન્ટર પ્રાઇજ નામના કારખાનામા પોલીસે દરોડો પાડી સાત શખસોને ઝડપી લઇ રૂ. 2.13 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. રેન્જ આઇજી…
View More શાપર-વેરાવળના કારખાનામાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, સાતની ધરપકડમોરબી જિલ્લામાં જુગાર રમતા 23 જુગારી ઝડપાયા, 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
મોરબી જીલ્લામાં શ્રાવણીયો જુગાર ધમધમી રહ્યો છે તો પોલીસ ટીમો પણ જુગારીઓને ઝડપી લેવા દિવસ રાત કાર્યરત જોવા મળે છે મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં છ…
View More મોરબી જિલ્લામાં જુગાર રમતા 23 જુગારી ઝડપાયા, 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોસાવરકુંડલા-લીલિયાના 3 હજારથી વધુ ખેડૂતોની રેલી
સાવરકુંડલા અને લીલીયામાં 2024માં થયેલી અતિવૃષ્ટિની સહાય આપવામાં આવી નથી. આ ઉપરાંત ખાતર, બિયારણમાં ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે સાવરકુંડલા શહેર અને તાલુકા…
View More સાવરકુંડલા-લીલિયાના 3 હજારથી વધુ ખેડૂતોની રેલીજૂનાગઢ સાવજ ડેરીના ચેરમેન ટેન્કર ડ્રાઇવરને માર માર્યો
ટેન્કરના ફોટા પાડતા ઢીકા પાટુનો માર માર્યાની ફરિયાદ જૂનાગઢની સાવજ ડેરીના ચેરમેન સામે ટેન્કરના ડ્રાઇવરે માર માર્યાના આક્ષેપો કર્યા છે. ભાવેશ માડમ જે છેલ્લા 6…
View More જૂનાગઢ સાવજ ડેરીના ચેરમેન ટેન્કર ડ્રાઇવરને માર માર્યોઅમરેલીમાં લુખ્ખાઓના ત્રાસથી દીકરીઓને સલામતી આપવા રોમિયો સ્કોર્ડ કાર્યરત કરવા માંગ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને જિલ્લા પોલીસ વડા સંજય ખરાતને પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડેે લખ્યો પત્ર ગુજરાતમાં લુખ્ખાગીરી, રોમિયો ગીરીના કિસ્સા રોજ…
View More અમરેલીમાં લુખ્ખાઓના ત્રાસથી દીકરીઓને સલામતી આપવા રોમિયો સ્કોર્ડ કાર્યરત કરવા માંગમોટાદડવા અને ઈશ્ર્વરિયા ગામના ખેડૂતોને વીજળીનો પુરવઠો પૂરતો ન મળતા આવેદન
મોટા દડવા અને ઈશ્વરીયા ગામોના ખેડૂતો આવેદનપત્ર આપીને રજૂઆતો કરવામાં આવી હતી કે ખેતીવાડી વિસ્તારમા વીજળીની ધણા લાંબા સમયથી ખેડૂતોને ખેતીવાડી વીજળી પુરવઠો પૂરતો આપવામાં…
View More મોટાદડવા અને ઈશ્ર્વરિયા ગામના ખેડૂતોને વીજળીનો પુરવઠો પૂરતો ન મળતા આવેદન