રાજકોટ એઈમ્સના પ્રમુખ તરીકે કેન્દ્ર સરકાર દ્વારા પ્રો. ડો. જીવન સિંહ ટિટિયાલની નિમણૂક કરવામાં આવી છે. ઘણા લાંબા સમયથી ખાલી પડેલી રાજકોટ એઈમ્સના પ્રમુખની જગ્યા…
View More રાજકોટ એઈમ્સના નવા પ્રમુખ તરીકે પ્રો. ડો. જીવનસિંહ ટિટિયાલની નિમણૂકCategory: સૌરાષ્ટ્ર
‘અમારી શેરીમાં કેમ લઘુશંકા કરે છે’ કહી પાડોશી પરિવારનો છરીથી હુમલો : પિતા-પુત્ર સહિત 3 ઘવાયા
ઇંટ અને પથ્થરના છૂટા ઘા કરી કારનો કાચ ફોડી નાંખ્યો : મહિલા સહિત 12 સામે રાયોટિંગનો ગુનો નોંધાયો શહેરના થોરાળા વિસ્તારમાં રહેતો યુવાન શેરીમાં લઘુશંકા…
View More ‘અમારી શેરીમાં કેમ લઘુશંકા કરે છે’ કહી પાડોશી પરિવારનો છરીથી હુમલો : પિતા-પુત્ર સહિત 3 ઘવાયાગુજરાત રાજ્ય પુન:પ્રાપ્ય ઉર્જામાં દેશમાં પ્રથમ ક્રમે, 2,20,504 મેગાવોટ ઉત્પાદનની સંભાવના
31 જુલાઈ, 2025 સુધીમાં કુલ 38,219.18 મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે, ગુજરાત દેશમાં પુન:પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં સ્થાપિત ક્ષમતાની દૃષ્ટીએ પહેલા ક્રમે છે. આમાં સૌથી મોટો હિસ્સો…
View More ગુજરાત રાજ્ય પુન:પ્રાપ્ય ઉર્જામાં દેશમાં પ્રથમ ક્રમે, 2,20,504 મેગાવોટ ઉત્પાદનની સંભાવનાપેન્શન વધારાની માગણી સાથે નિવૃત્ત બેંક કર્મીઓની ભૂખ હડતાલ
સરકાર વિરુધ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી કલેકટરને આવેદન પાઠવી પડતર માગણીઓ અંગે ન્યાયિક કાર્યવાહી કરવા રજૂઆત કો ઓર્ડિનેશન ઓફ બેન્ક પેન્શનર્સ એન્ડ રીટાયરીઝ ઓર્ગેનીઝેશન તેમજ ફેડરેશન…
View More પેન્શન વધારાની માગણી સાથે નિવૃત્ત બેંક કર્મીઓની ભૂખ હડતાલસુભાષનગરમાં સ્પા કર્મચારી આસામની યુવતીએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત
શહેરમાં સુભાષનગરમાં રહેતી અને સ્પામાં નોકરી કરતી આસામની યુવતીએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.…
View More સુભાષનગરમાં સ્પા કર્મચારી આસામની યુવતીએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાતહાથીખાનાના શખ્સે વૃધ્ધ સામે મૂછો ચડાવી, તમને હવા છે કહી માર મારી કપડા ફાડી નાખ્યા
જિલ્લા ગાર્ડન પાસે સોરઠીયાવાડી પ્લોટ શેરી નંબર ત્રણ માં રહેતા મહેન્દ્રભાઇ જીવણભાઇ સરવૈયા(ઉ.66)ને રામનાથપરા હથિખાનામાં રહેતા ધીરુભાઈ દેવાયતભાઈ હેરભાએ ધમકી આપી કપડાં ફાડી જ્ઞાતિ પ્રત્યે…
View More હાથીખાનાના શખ્સે વૃધ્ધ સામે મૂછો ચડાવી, તમને હવા છે કહી માર મારી કપડા ફાડી નાખ્યાખાનગી સ્કૂલની શિક્ષિકાને 25 વર્ષથી પતિ સહિતના સાસરિયાઓનો ત્રાસ
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી અને ખાનગી સ્કૂલની શિક્ષિકાને 25 વર્ષથી પતિ સહિતના સાસરીયાઓ ત્રાસ આપતા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા પોલીસે પતિ, સાસુ-સસરા, જેઠ-જેઠાણી સામે…
View More ખાનગી સ્કૂલની શિક્ષિકાને 25 વર્ષથી પતિ સહિતના સાસરિયાઓનો ત્રાસવૃધ્ધાએ દીકરાના લગ્ન કરાવવા મકાન ગીરવે મુક્યું, પાડોશીએ ‘વહુ’ની લાલચ આપી 2 લાખ પડાવ્યા
મવડીમાં બી.ડી. કામદાર સોસાયટીના ક્વાર્ટરમાં રહેતા ગૌરીબેન પ્રવિણભાઈ ઓળકિયા (ઉ.વ.70)ને પુત્ર રવિના લગ્ન માટે ક્ધયા બતાવવાની લાલચ આપી પાડોશી અમીત હરીદાસ ઉર્ફે ભીખુભાઈ કુબાવતે રૂૂા.…
View More વૃધ્ધાએ દીકરાના લગ્ન કરાવવા મકાન ગીરવે મુક્યું, પાડોશીએ ‘વહુ’ની લાલચ આપી 2 લાખ પડાવ્યાશાસ્ત્રી મેદાનમાં રતનદાસ બાપુની રેલીમાં પોલીસની હાજરીમાં બોલી બઘડાટી: યુવાન ઉપર છરી વડે હુમલો
રાસ-ગરબામાં બહેનને હાથ અડી જવા મુદ્દે ભાઇએ આપેલા ઠપકાનો ખાર રાખી ચાર શખ્સો તૂટી પડ્યા, પોલીસે બચાવવાના બદલે મૂકપ્રેક્ષક બની તમાસો નિહાળ્યાનો આરોપ રાજકોટમાં ગઇકાલે…
View More શાસ્ત્રી મેદાનમાં રતનદાસ બાપુની રેલીમાં પોલીસની હાજરીમાં બોલી બઘડાટી: યુવાન ઉપર છરી વડે હુમલોભગવતીપરાની નંદનવન સોસાયટીમાં જુગારનો દરોડો : નવ જુગારી ઝડપાયા
શહેરનાં ભગવતીપરા મેઇન રોડ પર આવેલી નંદનવન સોસાયટીમા જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડા પાડી 9 શખસોને 53 હજારનાં મુદામાલ સાથે ઝડપી…
View More ભગવતીપરાની નંદનવન સોસાયટીમાં જુગારનો દરોડો : નવ જુગારી ઝડપાયા