ટોળકી પાસેથી સોનાના ચેઇન સહિત 10 લાખનો મુદ્દામાલ કબજે, જૂનાગઢ પોલીસને જાણ કરાઇ જૂનાગઢ જિલ્લામાં રાહદારીઓને કારમાં લીફટ આપવાના બહાને બેસાડી તેની નજર ચૂકવી ગળામાંથી…
View More મેંદરડા પાસે કારમાં લિફટ આપી વૃધ્ધાના ગળામાંથી ચેઇન લૂંટી લેનાર મહિલા સહિતની ટોળકી રાજકોટમાંથી ઝડપાઇCategory: સૌરાષ્ટ્ર
દ્વારકા જિલ્લામાં છ સ્થળોએ જુગારના દરોડા, 22ની ધરપકડ
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે સોનલનગર વિસ્તારમાં રહેતા રાજપાર વીરા રૂૂડાચ નામના 38 વર્ષના ગઢવી શખ્સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને પોતાના રહેણાંક મકાનમાં…
View More દ્વારકા જિલ્લામાં છ સ્થળોએ જુગારના દરોડા, 22ની ધરપકડજામનગરનાં પડાણા ગામે હોટેલમાંથી 1800થી વધુ નશીલી ચોકલેટ ઝડપાઇ
જામનગર જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અનુસાર એસઓજી પોલીસે પડાણા ગામમાં…
View More જામનગરનાં પડાણા ગામે હોટેલમાંથી 1800થી વધુ નશીલી ચોકલેટ ઝડપાઇજામનગરમાં પ્રેમ લગ્ન બાદ છૂટાછેડા લેનાર યુવતીનો ફાંસો ખાઈ આપઘાત
જામનગરના રામેશ્વર નગર નજીક શક્તિ પાર્ક સોસાયટીમાં એક દુખદ ઘટના સામે આવી છે. શેરી નંબર એકમાં રહેતી 21 વર્ષીય ભૂમિબેન અરવિંદભાઈ મકવાણાએ પોતાના ઘરે પંખાના…
View More જામનગરમાં પ્રેમ લગ્ન બાદ છૂટાછેડા લેનાર યુવતીનો ફાંસો ખાઈ આપઘાતજામનગરમાં સગીરા પર પડોશી શખ્સે બે વર્ષ દુષ્કર્મ આચર્યુ
જામનગરના શહેરી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક સગીરા પર તેના પાડોશમાં રહેતા શખ્સે છેલ્લા બે વર્ષથી દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ સગીરાને પ્રેમજાળમાં…
View More જામનગરમાં સગીરા પર પડોશી શખ્સે બે વર્ષ દુષ્કર્મ આચર્યુજામનગરમાં 15 મીનિટમાં 100 ગ્રામના 9 લાડુ સફાચટ
જામનગરમાં છેલ્લા 17 વર્ષથી ગણેશ ચતુર્થીના દિવસે બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યુ હતુ આ વર્ષે 18માં વર્ષમાં પણ અલગ-અલગ…
View More જામનગરમાં 15 મીનિટમાં 100 ગ્રામના 9 લાડુ સફાચટકચ્છના માંડવી નજીક બાઇક સ્લિપ થતાં મુન્દ્રાના બે કૌટુંબિક ભાઇના મોત
માંડવી તાલુકાના બીદડા અને નાની ખાખર ગામ વચ્ચેના ધોરીમાર્ગ પર બપોરે લગભગ 4.30 વાગ્યે એક દુર્ઘટના સર્જાઈ. મુંદરામાં રહેતા બે 17 વર્ષીય કિશોરોના મોત નિપજ્યા…
View More કચ્છના માંડવી નજીક બાઇક સ્લિપ થતાં મુન્દ્રાના બે કૌટુંબિક ભાઇના મોતકચ્છમાં રૂા.2526 કરોડના ખર્ચે નખાશે નવી રેલવે લાઇન
145 કિલોમીટરમાં આવતા ધોળાવીરા, કોટેશ્ર્વર, નારાયણ સરોવર સહિતના પ્રવાસ અને ઉદ્યોગ સ્થળોનો સમાવેશ ભારત સરકારના કેબિનેટે રૂ. 12,328 કરોડના કુલ ખર્ચે રેલવેના 4 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને…
View More કચ્છમાં રૂા.2526 કરોડના ખર્ચે નખાશે નવી રેલવે લાઇનવિસાવદર પાસે વોંકળામાં ડૂબી જતા પરપ્રાંતિય યુવાનનું મોત
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં એક અત્યંત ઘટના સામે આવી છે. વિસાવદર-જૂનાગઢ રોડ પર રામનાથ હોટલ નજીક આવેલા સેલુ ચેક ડેમ પાસેના પાણીના વોંકળામાં અકસ્માતે ડૂબી…
View More વિસાવદર પાસે વોંકળામાં ડૂબી જતા પરપ્રાંતિય યુવાનનું મોતખંભાળિયાને મળી એસ.ટી.ની છ નવી બસ: કેબિનેટ મંત્રી દ્વારા લીલી ઝંડી અપાઈ
ખંભાળિયા ડેપોને એસટી વિભાગ દ્વારા તાજેતરમાં 6 નવી બસ ફાળવવામાં આવી છે. આ નવી બસોને ગણેશ ચતુર્થીના દિને કેબિનેટ મંત્રીના હસ્તે લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવાયું…
View More ખંભાળિયાને મળી એસ.ટી.ની છ નવી બસ: કેબિનેટ મંત્રી દ્વારા લીલી ઝંડી અપાઈ