બે વર્ષમાં કામ પુરૂ કરવાનું હતુ, એક વર્ષનો મુદત વધારો આપવા છતા હજુ માત્ર 42 ટકા કામ પુરૂ થયું ત્યાં ફરી એક વર્ષની મુદત વધારી…
View More મોસાળે જમણ ને માં પીરસે; જેતપુર હાઇવેના કામમાં વધુ એક મુદત વધારોCategory: સૌરાષ્ટ્ર
આખલાએ વધુ એક ભોગ લીધો, બાઇક સાથે અથડાતા મેળામાંથી પરત ફરતા યુવકનું મોત
જામનગર નજીક અકસ્માત બાદ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો મેળામાંથી પરત ફરતી વખતે ખુંટીયો આડો ઉતરતા બાઈક સ્લીપ થયું હતું. જેમાં ઘવાયેલા મેડિકલ સંચાલકનું મોત નીપજ્યું…
View More આખલાએ વધુ એક ભોગ લીધો, બાઇક સાથે અથડાતા મેળામાંથી પરત ફરતા યુવકનું મોતમનપાની બે આવાસ યોજનામાં ભાડેથી આપેલા 3 ફ્લેટ સીલ
લક્ષ્મણ ટાઉનશિપ અને લોકમાન્ય તિલક આવાસ યોજનામાં કાર્યવાહી શહેરમાં વસવાટ કરતા ઘર વિહોણા લોકોને સરકાર દ્વારા સસ્તા દરે આવાસ ફાળવવામાં આવી રહયા છે. પરંતુ અમૂક…
View More મનપાની બે આવાસ યોજનામાં ભાડેથી આપેલા 3 ફ્લેટ સીલરાજકોટને હાઇકોર્ટની બેંચ અપાવવા કોંગ્રેસ પણ મેદાને
ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રમાં પ્રપોઝલ મોકલવામાં નહીં આવતા સૌરાષ્ટ્રવાસીઓને હાઇકોર્ટની સર્કિટ બેંચ ન મળી: કોંગ્રેસ સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં હાઇકોર્ટની બેંચ મળે તે માટે વકીલ…
View More રાજકોટને હાઇકોર્ટની બેંચ અપાવવા કોંગ્રેસ પણ મેદાનેરોગચાળો બેફામ: મનપાએ 244 વ્યક્તિના બ્લડ સેમ્પલ લીધા
ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસ રોકવા આરોગ્ય વિભાગનું ડોર ટુ ડોર ચેકિંગ, 340 આસામીઓને નોટિસ મનપા દ્વારા રોગ અટકાયતી પગલાના ભાગ રૂપે ડોર ટુ ડોર…
View More રોગચાળો બેફામ: મનપાએ 244 વ્યક્તિના બ્લડ સેમ્પલ લીધાકચ્છના મુન્દ્રા-ખેડોઈ હાઈવે પર ગંભીર અકસ્માત: એક્ટિવા પર કન્ટેનર પડતા ત્રણ યુવકના મોત
કચ્છમાંથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મુન્દ્રા-ખેડોઈ હાઈવે પર એક્ટિવા પર કન્ટેનર પડતા ત્રણ યુવાનોના સ્થળે મોત થયા છે. આ અકસ્માત એટલો…
View More કચ્છના મુન્દ્રા-ખેડોઈ હાઈવે પર ગંભીર અકસ્માત: એક્ટિવા પર કન્ટેનર પડતા ત્રણ યુવકના મોતમાણાવદરના કોઠડી ગામે વૃધ્ધનો બીમારીથી કંટાળી ઝેર પી આપઘાતનો પ્રયાસ
ધ્રાંગધ્રાના રાજચરાડીમાં ચુલા પર રસોઈ બનાવતી પરિણીતા અકસ્માતે દાઝી માણાવદરના કોઠડી ગામે રહેતાં વૃધ્ધે માનસિક બિમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વૃધ્ધને…
View More માણાવદરના કોઠડી ગામે વૃધ્ધનો બીમારીથી કંટાળી ઝેર પી આપઘાતનો પ્રયાસતળાજામાં સગા મોટાભાઇનું બહેન પર છરીની અણીએ દુષ્કર્મ
ગુજરાત મિરર, ભાવનગર તા.28- ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદી પુખ્ત વયની બહેને પોતાના સગા મોટાભાઈ વિરુદ્ધ એક માસ દરમિયાન બે વખત…
View More તળાજામાં સગા મોટાભાઇનું બહેન પર છરીની અણીએ દુષ્કર્મગોંડલમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીનું ચક્કર આવતા ઢળી પડયા બાદ મૃત્યુ
ટંકારાના જોધપર ઝાલા ગામે પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ મુળ રાજકોટનાં વતની અને હાલ ગોંડલમાં રહી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતાં આધેડ ચક્કર આવતાં ઢળી…
View More ગોંડલમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીનું ચક્કર આવતા ઢળી પડયા બાદ મૃત્યુગોંડલના શિવરાજગઢમાં ગણેશ પંડાલ માટે યુવાન ઉપર બે શખ્સોનો પાઈપ વડે હુમલો
ગોંડલના શિવરાજગઢ ગામે રહેતાં યુવાને પોતાના ઘર પાસેથી ગણેશ પંડાલ દૂર રાખવાનું કહેતાં બે શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે…
View More ગોંડલના શિવરાજગઢમાં ગણેશ પંડાલ માટે યુવાન ઉપર બે શખ્સોનો પાઈપ વડે હુમલો