મુળી તાલુકાના શેખપર ગામમાં નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને મામલતદારની સંયુક્ત ટીમે અતિક્રમણ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. આજે તારીખ 30 ઓગસ્ટ, 2025ના રોજ સરકારી…
View More મુળી તાલુકાના શેખપર ગામે 1.5 કરોડની જમીન પરથી ગેરકાયદે દબાણો હટાવાયાCategory: સૌરાષ્ટ્ર
દ્વારકા જિલ્લામાં 8 સ્થળે જુગારના દરોડા: 48ની ધરપકડ
મોબાઇલ, વાહનો સહિત રૂા.8.50 લાખનો મુદ્દામાલ જપ્ત, 19 જુગારીઓ ફરાર થતા શોધખોળ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ. સી. બી. પોલીસ દ્વારા ખંભાળિયા વિસ્તારમાં પી.આઈ. કે.કે. ગોહિલની…
View More દ્વારકા જિલ્લામાં 8 સ્થળે જુગારના દરોડા: 48ની ધરપકડજામનગરના સ્ત્રી વિકાસ ગૃહના અનામિકા પારણામાંથી નવજાત મળ્યું
જામનગરના સ્ત્રી વિકાસ ગૃહના અનામિકા પારણામાં શુક્રવારે સવારે એક તાજા જન્મેલા બાળકને કોઈ અજાણી સ્ત્રી મૂકી ગઈ હતી. બાળકની તબિયત નાજુક જણાતા તેને તાત્કાલિક જીજી…
View More જામનગરના સ્ત્રી વિકાસ ગૃહના અનામિકા પારણામાંથી નવજાત મળ્યુંખંભાળિયાના કજૂરડામાં અકસ્માત બાદ અસ્વસ્થ રહેતા યુવાનનો આપઘાત
ખંભાળિયા તાલુકાના કજૂરડા ગામે રહેતા ભોજાભાઈ બાલુભાઈ ડગરા નામના 43 વર્ષના યુવાનને ત્રણેક માસ પૂર્વે અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ તે સંપૂર્ણપણે સ્વસ્થ થયા…
View More ખંભાળિયાના કજૂરડામાં અકસ્માત બાદ અસ્વસ્થ રહેતા યુવાનનો આપઘાતમોરબીના સોખડામાં દવા પી યુવાનનો આપઘાત, પરિવારમાં શોક
મોરબી તાલુકાના સોખડા ગામનો રહેવાસી મયુર કાનજીભાઈ સુરેલા (ઉ.વ.18) નામનો યુવાન ગત તા. 16 ઓગસ્ટના રોજ કોઈ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર…
View More મોરબીના સોખડામાં દવા પી યુવાનનો આપઘાત, પરિવારમાં શોકદ્વારકા નજીક માલવાહક ટ્રેનની ઠોકરે અજાણ્યા યુવાનનું મોત
દ્વારકાથી આશરે 6 કિલોમીટર દૂર ચરકલા રેલમાર્ગ પર એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આશરે 30 થી 35 વર્ષની વયના આ અજાણ્યા યુવાનનું કોઈ…
View More દ્વારકા નજીક માલવાહક ટ્રેનની ઠોકરે અજાણ્યા યુવાનનું મોતગઢડામાં કારમાંથી બે લાખની ચોરીના ગુનામાં ફરિયાદી જ આરોપી નીકળતા ધરપકડ
ગઢડા તાલુકામાં એક અજબ કિસ્સો સામે આવ્યો છે. ગાડીમાંથી બે લાખ રૂૂપિયાની ચોરીની ફરિયાદ કરનાર વ્યક્તિ જ આખરે ચોર નીકળ્યો છે. ગારીયાધારના રહેવાસી ઉમેશભાઈ બાબુભાઈ…
View More ગઢડામાં કારમાંથી બે લાખની ચોરીના ગુનામાં ફરિયાદી જ આરોપી નીકળતા ધરપકડવેરાવળમાં ધર્મનું અપમાન કરનારને યોગ્ય સજાની મુસ્લિમ સમાજની માંગ
વેરાવળ માં સુન્ની મુસ્લિમ જમાત દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પયગંબર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ ડેપ્યુટી કલેકટર ને આવેદન આપી આવા લોકોને કાયદા ની ભાન…
View More વેરાવળમાં ધર્મનું અપમાન કરનારને યોગ્ય સજાની મુસ્લિમ સમાજની માંગધોરાજીના તોરણિયામાં પતિએ પત્નીને બેરહેમીથી માર મારી બટકા ભર્યા
મેરેજ એપ્લીકેશન બાદ નણંદો મેણાટોણા મારી ત્રાસ આપતી હોવાનો આક્ષેપ ધોરાજી તાલુકાના તોરણીયા ગામે સાત માસ પહેલા જ મેરેજ એપ્લીકેશન મારફતે લગ્ન કરનાર પરિણીતાને પતિએ…
View More ધોરાજીના તોરણિયામાં પતિએ પત્નીને બેરહેમીથી માર મારી બટકા ભર્યાબોટાદમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ શખ્સનું હાર્ટએટેકથી મોત
બોટાદની એક ચકચારજનક ઘટના સામે આવી છે. જેમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા એક આરોપીનું હાર્ટએટેકથી મોત થયું છે. આ ઘટના બાદ પોલીસ બેડામાં પણ દોડધામ મચી…
View More બોટાદમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ શખ્સનું હાર્ટએટેકથી મોત