કોંગ્રેસના પ્રવકતા તુષિત પાણેરીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર ફરજીયાત હેલ્મેટનો કાયદો લાગુ કરવાની છે. ટુ વ્હીલે ચાલકોના માથાની સલામતી માટે હેલ્મેટ કેટલું…
View More હેલ્મેટના વિરોધમાં કોંગ્રેસના પ્રવક્તા પાણેરીની સાઇકલ સવારીhelmets
હેલ્મેટ, સીટબેલ્ટ, ઓવરસ્પીડ, રોંગ સાઇડ ડ્રાઇવીંગ ઉપર તૂટી પડવા આદેશ
રાજ્યમાં વાહન અકસ્માત મૃત્યુદરમાં 50 ટકા ઘટાડાના વિઝન સાથે ‘રોડ સેફટી એકશન પ્લાન-2030’ તૈયાર પોલીસ તેમજ આરટીઓ તંત્રને સઘન કામગીરી કરવા સુચના, લેન ડિસિપ્લિન, હાઇબીમ…
View More હેલ્મેટ, સીટબેલ્ટ, ઓવરસ્પીડ, રોંગ સાઇડ ડ્રાઇવીંગ ઉપર તૂટી પડવા આદેશરાજકોટમાં ફરજિયાત હેલ્મેટનું અમલીકરણ મુલત્વી રાખો, ચેમ્બરની CMને રજૂઆત
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા રાજકોટ શહેરમાં વાહન ચાલકો માટે હેલ્મેટના ફરજીયાત અમલીકરણને મુલત્વી રાખવા મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી સમક્ષ રજુઆત…
View More રાજકોટમાં ફરજિયાત હેલ્મેટનું અમલીકરણ મુલત્વી રાખો, ચેમ્બરની CMને રજૂઆતપોલીસ-હોમગાર્ડ માટે હેલ્મેટ ફરજિયાત
તમામ પોલીસ સ્ટેશનોને ટ્રાફિક ડીસીપીએ લખ્યો પત્ર, હેલ્મેટ નહીં પહેરનાર ખાખીને પણ દંડ થશે રાજ્યભરમાં 8મી સપ્ટેમ્બરથી ટૂવ્હિલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યુ છે.…
View More પોલીસ-હોમગાર્ડ માટે હેલ્મેટ ફરજિયાતહેલ્મેટ વગરના સરકારી કર્મચારીઓ ઉપર તૂટી પડતી પોલીસ
માત્ર દોઢ કલાકમાં હેલ્મેટ વગર કચેરીએ આવતા 231 કર્મચારીઓ દંડાયા પોલીસ કમિશનર, પોલીસ હેડકવાર્ટર, કલેકટર, બહુમાળી ભવન સહિતની કચેરીઓમાં સવારથી બપોર સુધી ખાસ ઝુંબેશ રાજ્યમાં…
View More હેલ્મેટ વગરના સરકારી કર્મચારીઓ ઉપર તૂટી પડતી પોલીસયુનિવર્સિટી-કોલેજોમાં હેલ્મેટ ફરજિયાત કરવા સૂચના
રાજ્ય પોલીસવડાએ તમામ સરકારી-ખાનગી યુનિવર્સિટીઓને લખ્યો પત્ર, વિદ્યાર્થીઓ-કર્મચારીઓને હેલ્મેટ પહેરવા પ્રોત્સાહિત કરવા અપીલ ગુજરાતમાં હેલ્મેટના અમલ અંગે હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યા બાદ રાજયના પોલીસ તંત્રએ…
View More યુનિવર્સિટી-કોલેજોમાં હેલ્મેટ ફરજિયાત કરવા સૂચના