જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના અરલા ગામ તેમજ મોટી વાવડી ગામ સહિતની સીમ વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા અલગ અલગ પવન ચક્કી લગાવવામાં આવેલી છે, જે પૈકી…
View More કાલાવડનાં અરલા, મોટી વાવડી ગામે 12 પવનચક્કીમાંથી રૂા.86 હજારનાં કેબલની ચોરીCategory: સૌરાષ્ટ્ર
જોડિયા પંથકમાં 2400 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે બે શખ્સો ઝડપાયા
કચ્છ થી જામનગર શહેરમાં કાર મારફતે ઇંગ્લિશ દારૂૂની બાટલીનો મોટો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે અને જોડિયા પંથકમાંથી કારને જામનગર તરફ લાવવામાં આવી રહી છે…
View More જોડિયા પંથકમાં 2400 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે બે શખ્સો ઝડપાયાસાયલાના વખતપરમાં હોટેલમાંથી 1.40 લાખનો દારૂ મળ્યો, સંચાલક ફરાર
સુરેન્દ્રનગર એલસીબી પોલીસે સાયલાના વખતપર નજીક આવેલી જય માતાજી હોટલમાંથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે હોટલના માલિક મુનાભાઈ…
View More સાયલાના વખતપરમાં હોટેલમાંથી 1.40 લાખનો દારૂ મળ્યો, સંચાલક ફરારવાંકાનેરમાં પેટા તિજોરી કચેરીને બંધ કરવાના સરકારના નિર્ણયનો પેન્શનરો દ્વારા વિરોધ
વાંકાનેરમા વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામા આવ્યો છે જેનો પેન્શનરોએ વિરોધ કરીને પેટા તિજોરી કચેરી ચાલુ રાખવા મુખ્યમંત્રીને રજુઆત…
View More વાંકાનેરમાં પેટા તિજોરી કચેરીને બંધ કરવાના સરકારના નિર્ણયનો પેન્શનરો દ્વારા વિરોધએસ.ટી.નિગમમાં છ મહિનાથી કરાર આધારિત ફરજ બજાવતા ડ્રાઇવરોની કાયમી ભરતી કરો
સોમનાથના ધારાસભ્ય દ્વારા ગુજરાત રાજ્યના એસ,ટી, નિગમમાં છ મહિના કરાર આધારિત ડ્રાઈવર કક્ષામાં ફરજ બજાવતા ઉમેદવારોને કાયમી ધોરણે સમાવેશ કરવા રજૂઆત કરવામાં આવેલ છે. આ…
View More એસ.ટી.નિગમમાં છ મહિનાથી કરાર આધારિત ફરજ બજાવતા ડ્રાઇવરોની કાયમી ભરતી કરોદેવભૂમિ દ્વારકા જિલ્લાની તૃતિય રાષ્ટ્રીય લોક-અદાલતનું શ્રેષ્ઠ પરિણામ
દેવભૂમિ દ્વારકા જિલ્લાની આ વર્ષની તૃતીય રાષ્ટ્રીય લોકો અદાલત સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. જેમાં 3479 કેસોનો સુખદ નિવેડો આવ્યો છે જેમાં રૂૂ. 8,77,16,439 ના હુકમો…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાની તૃતિય રાષ્ટ્રીય લોક-અદાલતનું શ્રેષ્ઠ પરિણામમોરબીની રામકો વિલેજ સોસાયટી 16 વર્ષથી પ્રાથમિક સુવિધાથી વંચિત
રજૂઆત કરીને થાકેલા સ્થાનિકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી કચેરી ખાતે હલ્લાબોલ, ફરી આવેદન આપી સમસ્યા હલ કરવા માંગ ઘૂટું ગામ નજીક આવેલ રામકો વિલેજ સોસાયટીમાં…
View More મોરબીની રામકો વિલેજ સોસાયટી 16 વર્ષથી પ્રાથમિક સુવિધાથી વંચિતમોરબીના સામાકાંઠે પાઇપલાઇનની કામગીરી અંતર્ગત પાણી વિતરણ બંધ
મોરબી મહાનગરપાલિકા વોટર શાખાની યાદીમા જણાવ્યા અનુસાર મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે બ્રીજ બનાવવાની કામગીરી ચાલે છે જે બ્રિજની પિલર માં પાણીની…
View More મોરબીના સામાકાંઠે પાઇપલાઇનની કામગીરી અંતર્ગત પાણી વિતરણ બંધમોરબીના જેતપુરમાં પરિવાર સાથે ઝઘડો કરી યુવાનને ધમકી આપી 6 લાખની લુંટ
મોરબી તાલુકાના જેતપર ગામે યુવકના ઘર પાસે ત્રણ શખ્સો ફોર વ્હીલ કાર લઈને આવી યુવકની માતા અને ભાઈ સાથે ઝઘડો કરી યુવકને જાનથી મારી નાખવાની…
View More મોરબીના જેતપુરમાં પરિવાર સાથે ઝઘડો કરી યુવાનને ધમકી આપી 6 લાખની લુંટસાયલાના જંગલમાં ગેરકાયદે ખનન, ત્રણ શખ્સો પાસેથી 15.05 લાખનો દંડ વસુલાયો
ફોરેસ્ટ અધિકારીની સૂચના બાદ કાર્યવાહી, બે કરોડનો મુદ્દામાલ જપ્ત સાયલાના નવાજસાપર સીમમાં જાદરાબાપાની જગ્યા નજીક આવેલી વન વિભાગની 50 હેક્ટર જમીનમાં ગેરકાયદે ખનન પકડાયું છે.…
View More સાયલાના જંગલમાં ગેરકાયદે ખનન, ત્રણ શખ્સો પાસેથી 15.05 લાખનો દંડ વસુલાયો