શહેરની ભાગોળે ગોંડલ હાઇવે પર આવેલા કોઠારીયા સોલવન્ટમાં રહેતા આધેડને પાડોશી મહિલાએ ‘મારા પતિને તારી સાથે કેમ બેસાડે છે’ તેમ કહી છરીનો ઘા ઝીંકી દેતા…
View More ‘મારા પતિને તારી સાથે કેમ બેસાડે છે’ કહી યુવાનને મહિલાએ છરી ઝીંકી દીધીCategory: સૌરાષ્ટ્ર
ચેક રીટર્ન કેસમાં ફરિયાદીની ઓફિસમાં કરેલ વીડિયો રેકોર્ડીંગની DVDને FSLમાં મોકલવાની અરજી રદ
ઈલેકટ્રોનિક પુરાવો ક્યારે, કેવી રીતે, ક્યાં સંજોગોમાં, ક્યાં માધ્યમથી, કઈ જોગવાઈથી રેકર્ડ ઉપર આવી શકે તે પ્રક્રિયા, પ્રોસીઝર આરોપી અનુસરેલ નથી: એડવોકેટ સુરેશ ફળદુ રાજકોટમાં…
View More ચેક રીટર્ન કેસમાં ફરિયાદીની ઓફિસમાં કરેલ વીડિયો રેકોર્ડીંગની DVDને FSLમાં મોકલવાની અરજી રદલાલપરીમાં પુત્રએ માર મારતાં જનેતાનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ
શહેરમાં લાલપરી વિસ્તારમાં રહેતાં શાકભાજીના ધંધાર્થી મહિલાને પુત્રએ માર માર્યો જેથી જનેતાને માઠુ લાગતાં ફીનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં…
View More લાલપરીમાં પુત્રએ માર મારતાં જનેતાનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસફોન પરત લેવા ગયેલા પ્રેમીને પ્રેમિકાના સગાએ માર મારી પગ ભાંગી નાખ્યો
શહેરમાં માલધારી સોસાયટીમાં રહેતો યુવાન કોઠારીયા સોલવન્ટમાં પ્રેમિકા પાસેથી મોબાઈલ પરત લેવા ગયો હતો ત્યારે પ્રેમિકાના સગા જોઈ જતાં યુવાન પર હુમલો કરી પગ ભાંગી…
View More ફોન પરત લેવા ગયેલા પ્રેમીને પ્રેમિકાના સગાએ માર મારી પગ ભાંગી નાખ્યોરામનાથપરામાંથી રૂ.1.64 લાખના સોના સાથે નામચીન તસ્કર ઝડપાયો
શહેરના રામનાથ પરા સ્મશાન પાસે ક્રાઇમબ્રાંચની ટીમે બાતમીના આધારે ઉપલેટામાં ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર શખ્સને પકડી લીધો હતો.જેની પાસેથી ક્રાઈમ બ્રાંચે રૂૂ.1.64 લાખ નો સોનાનો…
View More રામનાથપરામાંથી રૂ.1.64 લાખના સોના સાથે નામચીન તસ્કર ઝડપાયો32 લાખની લૂંટમાં પકડાયેલ ટોળકી જેલ હવાલે
બોગસ બિલીંગના વહીવટમાં બાકી રહેતી રકમ માટે બનેલી લૂંટની ઘટનામાં વેપારી શૈલેષ દલસાણિયાની પૂછપરછ શહેરમાં રેસકોર્ષમાં વેપારી સમીર રશ્મીકાંતભાઈ પંડ્યાને પોલીસની ઓળખ આપી રૂૂ.32 લાખની…
View More 32 લાખની લૂંટમાં પકડાયેલ ટોળકી જેલ હવાલેમાંડા ડુંગરમાં ધો.10ના છાત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં આવેલા ભીમરાવનગરમાં રહેતા અને ધો.10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. સગીરના આપઘાતથી પરિવારમાં કલ્પાંત…
View More માંડા ડુંગરમાં ધો.10ના છાત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુંકુવાડવા નજીક ખેડૂતોને જોઇ મુખ્યમંત્રીએ કાફલો અટકાવ્યો
કારમાંથી અચાનક ઉતરી ખેડૂતોને મળવા દોડી જતાં સુરક્ષા સ્ટાફમાં દોડધામ મચી ગઇ રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર સિક્સલેનના કામમાં છેલ્લા પાંચ વર્ષથી કુવાડવા ગામ પાસે અધુરા પડેલા…
View More કુવાડવા નજીક ખેડૂતોને જોઇ મુખ્યમંત્રીએ કાફલો અટકાવ્યોCMના વિરોધ પહેલા ‘આપ’ના કાર્યકરોની અટકાયત
ભક્તિનગર સર્કલ પાસેથી જ ઉપાડી લીધા, અમુકને નજરકેદ કરાયા રાજકોટમાં આજે મુખ્યમંત્રીના આગમન પહેલા જ આમદ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી. જ્યારે…
View More CMના વિરોધ પહેલા ‘આપ’ના કાર્યકરોની અટકાયતમુખ્યમંત્રીના આગમન પૂર્વે જ એરપોર્ટ નજીક ગેસના ટેન્કરમાં આગ
રાજકોટમાં આજે મુખ્યમંત્રીના આગમન પૂર્વે ગત મોડી રાત્રે રાજકોટ કુવાડવા હાઇવે પર હીરાસર એરપોર્ટ નજીક ગેસના ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી.…
View More મુખ્યમંત્રીના આગમન પૂર્વે જ એરપોર્ટ નજીક ગેસના ટેન્કરમાં આગ