રાજકોટમાં નાણાવટી ચોકમાં મશકરીમાં સળગતી દીવાસળી યુવાન ઉપર ફેંકી છરી વડે હુમલો કરવાના કેસમાં હાઇકોર્ટ દ્વારા આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા હતા. પરંતુ ટ્રાયલ કોર્ટમાં…
View More હત્યાની કોશીશના ગુનામાં આરોપીની જામીન અરજી મંજૂર કરતી અદાલતCategory: સૌરાષ્ટ્ર
આજીડેમ પોલીસના મહિલા કોન્સ્ટેબલે પતિ અને સાસુના ત્રાસથી આપઘાત કર્યો’તો
રાજકોટ શહેરના કોઠારીયા રોડ સિલ્વર સ્પેશના સાતમા માળે રહેતા અને આજીડેમ પોલીસમાં ફરજ બજાવતા હરશીતીબેન હર્ષભાઈ ભારડીયાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.આ ઘટનામાં…
View More આજીડેમ પોલીસના મહિલા કોન્સ્ટેબલે પતિ અને સાસુના ત્રાસથી આપઘાત કર્યો’તોLLBના વિદ્યાર્થીનું સ્કૂટરમાં અપહરણ કરી માર માર્યાનો આક્ષેપ
ગાળો ભાંડ્યાનો આરોપ મુકી આસ્થા ચોકમાં લઇ જઇ માર મારી ધમકી આપી મુક્ત કરતા સારવારમાં ખસેડાયો શહેરના રૈયાધાર તેર માળીયા ક્વાર્ટરમાં રહેતાં અને હરિવંદના…
View More LLBના વિદ્યાર્થીનું સ્કૂટરમાં અપહરણ કરી માર માર્યાનો આક્ષેપબરકતીનગરમાં ખિસ્સામાંથી રૂપિયા કાઢવા મુદ્દેે પતિએ ઠપકો આપતા પત્નીનો ધોકા વડે હુમલો
યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો શહેરમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા આવેલા બરકતી નગરમા રહેતા દંપતી વચ્ચે ઝઘડો થતા પત્નીએ પતિને ધોકા વડે માર માર્યો…
View More બરકતીનગરમાં ખિસ્સામાંથી રૂપિયા કાઢવા મુદ્દેે પતિએ ઠપકો આપતા પત્નીનો ધોકા વડે હુમલોભાવનગરની વડાપ્રધાનની સભાએ બે મંત્રી પદ અપાવ્યા
મંત્રી મંડળમાં પરસોત્તમ સોલંકી રીપીટ અને જીતુ વાઘાણીની રી-એન્ટ્રી ગુજરાતના નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રમાંથી ભાવનગર જિલ્લાના બે ધારાસભ્યને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેની…
View More ભાવનગરની વડાપ્રધાનની સભાએ બે મંત્રી પદ અપાવ્યામનપાના ડ્રાઇવરોની હડતાળમાં નવો ફણગો: કોન્ટ્રાક્ટ પૂરો થઇ ગયો છે તો પગાર શેનો ?
સોલિડ વેસ્ટ વિભાગ અને ફાયર વિભાગના કોન્ટ્રાક્ટ બેઇઝના 203 કર્મચારીઓ બે દિવસથી હડતાળ પર છે, ત્યારે જ તંત્રએ હકીકત જાણાવી મહાનગરપાલિકામાં સોલીડ વેસ્ટ વિભાગના કોન્ટ્રાક્ટ…
View More મનપાના ડ્રાઇવરોની હડતાળમાં નવો ફણગો: કોન્ટ્રાક્ટ પૂરો થઇ ગયો છે તો પગાર શેનો ?શહેરમાં વેંચાતા લુઝ આઇસ્ક્રીમ ખાવા લાયક નથી, ચાર સેમ્પલ લેબમાં ફેઇલ
મનપાના ફુડ વિભાગ દ્વારા ગત માસે લેવામા આવેલ ખાધ પદાર્થનાં સેમ્પલ પૈકી 4 આઇસ્ક્રીમના સેમ્પલનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે . આઇસ્ક્રીમમા મિલ્ક ફેટનુ પ્રમાણ ઓછુ…
View More શહેરમાં વેંચાતા લુઝ આઇસ્ક્રીમ ખાવા લાયક નથી, ચાર સેમ્પલ લેબમાં ફેઇલમનપાએ એક જ દિ’માં 140 કરોડનું ચૂકવણું કર્યું
કોન્ટ્રાક્ટરોના બાકી બિલના 100 કરોડ અને પગાર, બોનસ પેટે 40 લાખ ચૂકવ્યા દિવાળીના તહેવારો દરમિયાન લેણી રકમોનુ ચૂકવણું કરવાની પ્રથા વર્ષોથી ચાલી આવી રહી છે.…
View More મનપાએ એક જ દિ’માં 140 કરોડનું ચૂકવણું કર્યુંઆવતીકાલે રેસકોર્ષ ખાતે ભવ્ય આતશબાજી
અવનવા ફટાકડાની આકાશમાં એક કલાક રંગોળી સર્જાશે, શહેરીજનોને આમંત્રણ પાઠવતું મનપા રંગીલું રાજકોટ દરેક ઉત્સવ અને અન્ય અવસરની ઉત્સાહપૂર્વક ઉજવણી માટે ખુબ જ જાણીતું છે.…
View More આવતીકાલે રેસકોર્ષ ખાતે ભવ્ય આતશબાજીરિયલ એસ્ટેટ ઉદ્યોગને હાશકારો, ફલાવર બેડ, કમ્પ્લીશનનો પ્રશ્ર્ન ઉકેલાયો
10થી 12 એસોસિએશનની રજૂઆતના પગલે બિલ્ડરોને દંડ ફટકારી કમ્પ્લીશન સર્ટી. આપવા નિર્ણય છેલ્લા કેટલાક મહીનાઓથી વહીવટી ગ્રુપના કારણે રાજકોટની 15000 થી વધુ મિલ્કતોનુ કમ્પ્લીશન સર્ટીફીકેટ…
View More રિયલ એસ્ટેટ ઉદ્યોગને હાશકારો, ફલાવર બેડ, કમ્પ્લીશનનો પ્રશ્ર્ન ઉકેલાયો