ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના માંડવી ગામે રહેતા મહિપતભાઈ મગનભાઈ ડુમરાળિયા એ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમના ગામમાં પોતાના કુળદેવી ચામુંડા માતાનો…
View More ભાવનગરના માંડવી ગામે ચામુંડા માતાના મંદિરમાંથી છત્તરની ચોરીCategory: સૌરાષ્ટ્ર
કચ્છમાં ‘લખપત’ ફિલ્મના શુટીંગમાં પ્રોડયુસર ડિરેકટરને ધમકી આપી ત્રણ 3 શખ્સોની વિલનગીરી
દયાપર પોલીસમાં ગુનો નોંધાયો, કોની પરવાનગીથી શૂટીંગ કરો છો ? કહી માથાકૂટ કરી લખપત ગામે ફિલ્મનું શૂટિંગ કરવા આવેલા પ્રોડયુસર તથા ફિલ્મ નિર્માતાને ગાળાગાળી, ધાકધમકી…
View More કચ્છમાં ‘લખપત’ ફિલ્મના શુટીંગમાં પ્રોડયુસર ડિરેકટરને ધમકી આપી ત્રણ 3 શખ્સોની વિલનગીરીઉપલેટામાં ચાર દિવસ પહેલા ઘરેથી નીકળી ગયેલા યુવાનની કૂવામાંથી લાશ મળી
કૂવા પાસેથી શર્ટ મળી આવતા અંદર તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો ઉપલેટામા રહેતા આહીર યુવાન ચારેક દીવસ પહેલા પોતાનાં ઘરેથી નીકળી ગયા બાદ ગઇકાલે ઉપલેટામા…
View More ઉપલેટામાં ચાર દિવસ પહેલા ઘરેથી નીકળી ગયેલા યુવાનની કૂવામાંથી લાશ મળીનાગેશ્ર્વર મંદિરમાં કરાતા ઉઘરાણા અંગે આવતીકાલે હાઇકોર્ટમાં સુનાવણી
દ્વારકા નજીક આવેલા શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં કરાતા ઉઘરાણા અંગે કરાઈ રહેલા આક્ષેપો વચ્ચે પ્રાંત અધિકારીએ આગામી તા.રપમીએ સંબંધિતોને હાજર રહેવા જણાવ્યું છે. ત્યારે જ…
View More નાગેશ્ર્વર મંદિરમાં કરાતા ઉઘરાણા અંગે આવતીકાલે હાઇકોર્ટમાં સુનાવણીવીંછિયામાં રૂા.4.39 લાખના PGVCLના વાયર ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા
ગ્રામ્ય એલસીબીએ ચોરીનો ભેદ ઉકેલી રૂા.9.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો વિંછીયા પંથકમાં પીજીવીસીએલના વાયર ચોરીની ઘટનામાં ગ્રામ્ય એલસીબીએ ભેદ ઉકેલી નાખી રૂા.4.39 લાખના ચોરીના વાયર…
View More વીંછિયામાં રૂા.4.39 લાખના PGVCLના વાયર ચોરી કરનાર બે શખ્સો ઝડપાયાપ્રભાસપાટણમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહીં કરનાર હોટલ સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો
ગીરસોમનાથ જીલ્લા ખાતે દેશ વિદેશમાંથી યાત્રાળુઓ સાસણ,સોમનાથ વિગેરે સ્થળે ફરવા દર્શનાર્થે આવતા હોય, કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તેમજ અગત્યના ઇનપુટસ બાબતે મહત્વની માહિતી…
View More પ્રભાસપાટણમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહીં કરનાર હોટલ સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનોજસદણ નજીક અકસ્માતમાં ભાણેજના લગ્નની ખરીદી કરવા જતા મામાનું મોત, મામીને ઇજા
જસદણ તાલુકાના કનેસરા ગામ નજીક પાણીના સંપ પાસે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું.…
View More જસદણ નજીક અકસ્માતમાં ભાણેજના લગ્નની ખરીદી કરવા જતા મામાનું મોત, મામીને ઇજાભાવનગરમાં મદરેસામા ખડકાયેલ હોસ્ટેલના 14 ફ્લેટનું ડિમોલિશન
ઘોઘારોડથી અધેવાડા સુધીના 24 મીટરના ટીપી રોડના દબાણો હટાવવા મનપા દ્વારા કાર્યવાહી, 1500 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઇ ભાવનગર શહેરમાં ગઈકાલે રવિવારે મેગા ડિમોલિશન હાથ ધરવામાં…
View More ભાવનગરમાં મદરેસામા ખડકાયેલ હોસ્ટેલના 14 ફ્લેટનું ડિમોલિશનવાંકાનેરમાં ત્રણ ભાઇઓને ઝેરી દવા પીવા મજબૂર કરનાર શખ્સો સામે ગુનો નોંધાયો
વાંકાનેર તાલુકાના મહિકા ગામે ખનીજની જમીન ખાલી કરાવવા મામલે માથાકૂટ કરી ધમકીઓ આપતા ત્રણ પિતરાઈ ભાઈ ઝેરી દવા પી લીધી હતી જેમાં એકનું સારવાર દરમિયાન…
View More વાંકાનેરમાં ત્રણ ભાઇઓને ઝેરી દવા પીવા મજબૂર કરનાર શખ્સો સામે ગુનો નોંધાયોજાફરાબાદના દરિયામાં બોટ પર ખલાસીનો પગ કપાયો, કોસ્ટગાર્ડે કરી બચાવ કામગીરી
જાફરાબાદના મધદરિયામાં માછીમારી માટે ગયેલી એક બોટમાં અકસ્માત થતા એક ખલાસી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે. ખલાસીનો પગ કપાઈ જતાં તાત્કાલિક…
View More જાફરાબાદના દરિયામાં બોટ પર ખલાસીનો પગ કપાયો, કોસ્ટગાર્ડે કરી બચાવ કામગીરી