જામનગરમાં સ્ટેન્ટ મૂકયા બાદ સાજા થવાના બદલે દર્દીનું મોત

જામનગરની જેસીસી હાર્ટ હોસ્પિટલમાં બિન જરૂૂરી હાર્ટ ની સારવાર કરવામાં આવી હોવાનું સરકાર ની તપાસ માં ખૂલવા પામ્યા પછી સરકારે હોસ્પિટલ અને ડોક્ટર ને સસ્પેન્ડ…

View More જામનગરમાં સ્ટેન્ટ મૂકયા બાદ સાજા થવાના બદલે દર્દીનું મોત

જામનગરમાં ક્ધસ્ટ્રકશનના ધંધાર્થી ઉપર પૈસાની લેતી દેતી મામલે હિચકારો હુમલો

જામનગરમાં શરૂૂ સેક્શન રોડ પર રહેતા અને ક્ધસ્ટ્રકશનનો વ્યવસાય કરતા હરદેવસિંહ ભીખુભા ભટ્ટી નામના 22 વર્ષ ના ક્ષત્રિય યુવાને પોતાના ઉપર છરી લોખંડના પાઇપ, ધોકા…

View More જામનગરમાં ક્ધસ્ટ્રકશનના ધંધાર્થી ઉપર પૈસાની લેતી દેતી મામલે હિચકારો હુમલો

જામનગરના લાખાબાવળ નજીક હિટ એન્ડ રન, યુવાને જીવ ગુમાવ્યો

જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર ગઈકાલે વધુ એક પહીટ એન્ડ રનથ નો બનાવ બન્યો હતો, જેમાં એક બાઈક સવાર વેપારી યુવાનને અજ્ઞાત વાહન ના ચાલકે…

View More જામનગરના લાખાબાવળ નજીક હિટ એન્ડ રન, યુવાને જીવ ગુમાવ્યો

વાંકાનેર-મોરબી હાઇવે પર ટ્રેકટર ચાલકે ત્રિપલ સવારી બાઇકને અડફેટે લેતા યુવાનનું મોત

વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર હસનપર બ્રિજ નિચે સર્વિસ રોડ ખાતેથી પસાર થતા એક ત્રિપલ સવારી બાઇકને અજાણ્યા ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય,…

View More વાંકાનેર-મોરબી હાઇવે પર ટ્રેકટર ચાલકે ત્રિપલ સવારી બાઇકને અડફેટે લેતા યુવાનનું મોત

જામનગરની દીકરીના લગ્ન માટે મુખ્યમંત્રીએ કાર્યક્રમ સ્થળ ફેરવ્યું

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માનવતાવાદી અભિગમને દર્શાવતી ઘટના પ્રકાશમાં આવી છે. વાત જાણે એમ બની કે મુખ્યમંત્રીએ જામનગરના એક પરિવારની વિનંતીને માન આપીને પોતાના પૂર્વ…

View More જામનગરની દીકરીના લગ્ન માટે મુખ્યમંત્રીએ કાર્યક્રમ સ્થળ ફેરવ્યું

સોમનાથ ટ્રસ્ટ ગેસ્ટહાઉસની 35 જૂની દુકાનોનું ડિમોલિશન

જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદિપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરી I/C વેરાવળ, વિભાગ વેરાવળ નાઓએ…

View More સોમનાથ ટ્રસ્ટ ગેસ્ટહાઉસની 35 જૂની દુકાનોનું ડિમોલિશન

વેરાવળમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, પાડોશી યુવાને જ એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપી લૂંટ કરી હતી

વેરાવળ શહેરમાં હુડકો સોસાયટી વિસ્તારમાં બાર દિવસ પહેલા થયેલા મહિલાનું શંકાસ્પદ મૃત્યુ મામલે મર્ડર થયેલા પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. જેમાં પાડોશી યુવકે મહિલા ને…

View More વેરાવળમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, પાડોશી યુવાને જ એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપી લૂંટ કરી હતી

ભુજના ઢોરીમાં પ્રેમીના હાથે પ્રેમિકાની હત્યા

ભુજ તાલુકાના ઢોરી ગામમાં આવેલી દૂધ ડેરીની ઓરડીમાંથી હત્યા કરાયેલી ઝરીનાબેન દાઉદ કુંભાર (ઉ.વ.28) નામની યુવતીની લાશ મળી આવતાં ભારે ચકચાર પ્રસરી હતી. હત્યાના આ…

View More ભુજના ઢોરીમાં પ્રેમીના હાથે પ્રેમિકાની હત્યા

સોમનાથ પોલીસે અપહરણ-બળાત્કારના ગુનાના 15 વર્ષથી નાસતા ફરતા આરોપીને બિહારથી ઝડપ્યો

સુત્રાપાડા પોસ્ટે ગુ.ર.નં રૂૂ. 27/2011 આઈ.પી.સી. કલમ 363, 366, 376 મુજબના ગુન્હાનો છેલ્લા 15 વર્ષથી નાસતો ફરતો આરોપી તાલીમનાડુ હોવાનું જણાય આવતા પો.ઇન્સ.એસ.વી.રાજપુત તે આ…

View More સોમનાથ પોલીસે અપહરણ-બળાત્કારના ગુનાના 15 વર્ષથી નાસતા ફરતા આરોપીને બિહારથી ઝડપ્યો

મોરબીમાં યુવકને લૂંટેરી દુલ્હનનો ભેટો, લગ્ન બાદ 15 દી’મા ગાયબ

મહેન્દ્રનગરના યુવકે યુવતી સહિત ત્રણ શખ્સો સામે રૂા.3 લાખ ઓળવી ગયાની ફરિયાદ નોંધાવી મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા યુવાન સાથે યુવતીના લગ્ન કરાવી લગ્ન રજીસ્ટ્રાર કરાવી…

View More મોરબીમાં યુવકને લૂંટેરી દુલ્હનનો ભેટો, લગ્ન બાદ 15 દી’મા ગાયબ