મોરબીની સબ જેલ છાશવારે માધ્યમોમાં ચમકતી રહે છે હજુ તો 14 દિવસ પૂર્વે જ જેલમાંથી માવા મળી આવતા દોઢેક માસ પૂર્વે જ નીમાયેલા જેલરની બદલી…
View More મોરબી જેલમાં બંધ ગેંગરેપનો કેદી ઇન્સ્ટાગ્રામ લાઇવ થયો, જેલમાં ચાલતી ‘લાલિયાવાડી’ આવી સામે!Category: મોરબી
મોરબીમાં અજાણ્યા નંબરમાંથી આવેલો મેસેજ વેપારીને રૂા.98 લાખમાં પડયો, છેતરપિંડી
મોરબીમા વેપારી સાથે આરોપીએ વોટ્સએપમા મેસેજ કરી વતા કરી પોતે જોન્સન કંપનીના એકઝીક્યુટીવ ડાયરેક્ટર શરત ચાંડક તરીકેની ઓળખ આપતાં વેપારીએ ચાંડક સાથે નાણાકીય વ્યવહાર કરતા…
View More મોરબીમાં અજાણ્યા નંબરમાંથી આવેલો મેસેજ વેપારીને રૂા.98 લાખમાં પડયો, છેતરપિંડીમોરબીની નીચી માંડલમાં શ્રમિક યુવાન કેનાલ કાંઠે ભડભડ સળગ્યો
મોરબીના નીચી માંડલ ગામે ધોળા દિવસે કેનાલ કાઠે શ્રમિક યુવાન ભડભડ સળ્ગયો હતો. નગ્ન હાલતમાં કણસતા યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. શ્રમિક યુવાન જાતે…
View More મોરબીની નીચી માંડલમાં શ્રમિક યુવાન કેનાલ કાંઠે ભડભડ સળગ્યોમોરબીમાં રોડ-રસ્તાના અધૂરા કામના વિરોધમાં લોકોનો પાંચ કલાક ચક્કાજામ
15 દિવસમાં કામ શરૂ કરવાની ખાતરી આપતા વાહન વ્યવહાર શરૂ કરાયો મોરબીના પંચાસર રોડ ઉપર પાંચ કલાક બાદ અંતે ચક્કાજામ દૂર થયો હતો રોડ એજન્સીએ…
View More મોરબીમાં રોડ-રસ્તાના અધૂરા કામના વિરોધમાં લોકોનો પાંચ કલાક ચક્કાજામમોરબીમાં અકસ્માત સર્જાયા બાદ ટ્રક ડ્રાઇવરે ખર્ચ માગતા રિક્ષાચાલકે રાજકોટ આવી વખ ઘોળ્યું
મોરબીમાં નવલખી રોડ ઉપર રહેતા યુવકની રીક્ષા અને ટ્રક વચ્ચે ટીંબડી રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરે રૂૂ.25000 ખર્ચ પેટે માંગતા રિક્ષા…
View More મોરબીમાં અકસ્માત સર્જાયા બાદ ટ્રક ડ્રાઇવરે ખર્ચ માગતા રિક્ષાચાલકે રાજકોટ આવી વખ ઘોળ્યુંમોરબીમાં તાંત્રિક વિધિના બહાને દાગીના ઓળવી જનાર બેની ધરપકડ
મોરબી શકત શનાળા ગામ ખાતે રહેતા તાંત્રીક વીધી કરવાના બહાના હેઠળ વિશ્વાસઘાત છેતરપીંડી કરી રૂૂપીયા તથા દાગીના ઓળવી જનાર તથા તે સોનાના દાગીના અડાણે રાખનાર…
View More મોરબીમાં તાંત્રિક વિધિના બહાને દાગીના ઓળવી જનાર બેની ધરપકડમોરબીમાં વેપારી યુવાનને માર મારી લૂંટ ચલાવનાર ત્રણની ધરપકડ
મોરબીમાં યુવાનને માર મારી લાખો રૂૂપિયાની વસ્તુઓ અને રોકડ પડાવી લેવાના પ્રકરણમાં પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી તેની પાસેથી રિકવરી પણ કરી છે. આ સાથે…
View More મોરબીમાં વેપારી યુવાનને માર મારી લૂંટ ચલાવનાર ત્રણની ધરપકડમોરબીના યુવાનની કારનું ટાયર ફાટયું, ટાયર બદલતી વેળાએ બીજી કારે ઠોકરે લેતાં મોત
લજાઇથી વિરપર રોડ પર યુવાનની કારનું ટાયર ફાટયુ હતું. આ કારનું ટાયર બદલતો હતો ત્યારે અચાનક બીજી કારના ચાલકે ઠોકરે લેતા યુવાનનું ઘવાતા તેમને ખાનગી…
View More મોરબીના યુવાનની કારનું ટાયર ફાટયું, ટાયર બદલતી વેળાએ બીજી કારે ઠોકરે લેતાં મોતવાંકાનેરના પૂર્વ ધારાસભ્ય પીરઝાદા જૂથને કોર્ટનો ઝટકો; પંચાસિયા કિસાન સેવા સહકારી મંડળીની ચૂંટણી રદ
બહુમતી નહીં હોવા છતાં સભાસદોને જાણ કર્યા વિના સત્તા મેળવી લેતા ચૂંટણી રદ કરી ફરી યોજવા લવાદ કોર્ટમાં દાવો કર્યો’તો વાંકાનેરના તત્કાલીન ધારાસભ્ય પીરજાદા જે…
View More વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય પીરઝાદા જૂથને કોર્ટનો ઝટકો; પંચાસિયા કિસાન સેવા સહકારી મંડળીની ચૂંટણી રદમોરબીમાં ફાયરિંગના ગુનામાં ઝડપાયેલા શખ્સને કરાયા પાસા
અમદાવાદ જેલમાં ધકેલાયો મોરબી શહેરમાં અવાર નવાર શરીરસબંધી તેમજ ફાયરીંગના ગુન્હામા પકડાયેલ ઇસમને પાસા તળે અટકાયત કરી આરોપીને અમદાવાદ જેલ હવાલે મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ…
View More મોરબીમાં ફાયરિંગના ગુનામાં ઝડપાયેલા શખ્સને કરાયા પાસા