19 વર્ષ જેટલા લાંબા સમય બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોરબી આવ્યા હતા. તેઓના હસ્તે ભાજપ કાર્યાલય મોરબીનું ઉદઘાટન થયુ હતું. આ વેળાએ તેઓએ…
View More મુસીબતમાં ખુમારીથી ઉભા થવાની કળા મોરબીમાં છે: અમિત શાહCategory: મોરબી
મોરબીમાં માનસિક બિમારીથી કંટાળી આધેડનો જાત જલાવી આપઘાતનો પ્રયાસ
મોરબીમાં રહેતાં આધેડે માનસિક બિમારીથી જાત જલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે દાજી ગયેલા આધેડને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં…
View More મોરબીમાં માનસિક બિમારીથી કંટાળી આધેડનો જાત જલાવી આપઘાતનો પ્રયાસમોરબીના ભરતનગર નજીક ટ્રકે ઠોકર મારતા બાઇક સવાર બે યુવકના મોત
મોરબીના ભરતનગર ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રીપલ સવારી બાઇકમાં ત્રણ પરપ્રાંતીય યુવાનો જતા હતા જેને ટ્રકે ઠોકર મારી હતી અકસ્માતમાં બે યુવાનોના…
View More મોરબીના ભરતનગર નજીક ટ્રકે ઠોકર મારતા બાઇક સવાર બે યુવકના મોતમોરબીમાં વ્યાજખોરો બેફામ, ત્રણ લાખના નવ લાખ વસુલી મારી નાખવાની ધમકી
મોરબી શહેરમાં વ્યાજખોરો કોઈનાથી પણ બીતા નથી કોઈ વ્યક્તિ મરે કે જીવે વ્યાજખોરોને બસ તેના રૂૂપિયાથી મતલબ હોય છે ત્યારે મોરબીના એક વેપારીના ભાઈ આરોપી…
View More મોરબીમાં વ્યાજખોરો બેફામ, ત્રણ લાખના નવ લાખ વસુલી મારી નાખવાની ધમકીમોરબીમાં પેપર મીલમાં ભભૂકેલી આગ
ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો, લાખોની નુકસાનીની આશંકા મોરબીના લીલાપર રોડ પર આવેલ પેપરમિલમાં બપોરે એકાદ વાગ્યાના અરસામાં આગ લાગત મોરબી ફાયર ટીમ દોડી…
View More મોરબીમાં પેપર મીલમાં ભભૂકેલી આગમોરબીના વેપારી સાથે રૂા.1.72 કરોડની ઠગાઇ કરનારની ધરપકડ
સાઇબર ક્રાઇમ પોલીસે દિલ્હીથી દબોચ્યો વિદેશમાં વેપાર ધંધા અર્થે વેપારીઓ પાસેથી મોટી રકમ પડાવી ફ્રોડ આચરનાર ગેન્ગના વધુ એક સભ્યને દિલ્હીથી સાયબર ક્રાઈમ ટીમે ઝડપી…
View More મોરબીના વેપારી સાથે રૂા.1.72 કરોડની ઠગાઇ કરનારની ધરપકડમોરબી નંદીઘર ઘટનામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાના કોંગ્રેસનાં આક્ષેપ
મોરબી નગરપાલિકા દ્વારા પંચાસર રોડ પર બનાવેલ નંદીઘરમાં 1000 થી વધુ નંદીના મૃત્યુ થયાના આક્ષેપો સાથે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાના જન્મદિવસ પ્રસંગે જીલ્લા…
View More મોરબી નંદીઘર ઘટનામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાના કોંગ્રેસનાં આક્ષેપમાળિયા-મિંયાણાના મોટા ભેલા ગામે લાકડાના પ્રશ્ર્ને મોટાભાઈ ઉપર નાનાભાઈનો હુમલો
માળીયા-મીયાણાના મોટા ભેલા ગામે લાકડાના પ્રશ્ર્ને મોટાભાઈ ઉપર નાનાભાઈએ ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે…
View More માળિયા-મિંયાણાના મોટા ભેલા ગામે લાકડાના પ્રશ્ર્ને મોટાભાઈ ઉપર નાનાભાઈનો હુમલોમોરબીના લખધીરપુરમાં ગળાફાંસો ખાઈ યુવાને કર્યો આપઘાત
લખધીરપુર રોડ પરની ફેકટરીમાં રહીને કામ કરતા 21 વર્ષીય યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ…
View More મોરબીના લખધીરપુરમાં ગળાફાંસો ખાઈ યુવાને કર્યો આપઘાતઆધેડની હત્યાના ગુનાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા
માળિયાના વર્ષામેડી ગામના 2021ના બનાવમાં કોર્ટે ચૂકાદો આપ્યો માળિયાના વર્ષામેડી નજીક વર્ષ 2021 માં છરીના ઘા ઝીકી 51 વર્ષીય આધેડની હત્યા કરવાનો કેસ મોરબી સેશન્સ…
View More આધેડની હત્યાના ગુનાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા