મોરબી અને હળવદ તાલુકામાં આપઘાત અને અપમૃત્યુના પાંચ બનાવ

પ્રથમ બનાવમાં મોરબીના ભડિયાદ ગામે રહેતા કેશવજીભાઇ ઘેલાભાઈ અઘારા (ઉ.વ.70) વાળા વૃદ્ધ ગત તા. 13 ના રોજ બપોરે ભડિયાદ ગામ નજીક રેલ્વે ટ્રેક પર મોરબી…

View More મોરબી અને હળવદ તાલુકામાં આપઘાત અને અપમૃત્યુના પાંચ બનાવ

મોરબીમાં અકસ્માત કરનાર પોલીસ વાનના ડ્રાઈવરને માત્ર નોટીસ અપાઈ

મોરબીના ધરમપુર રોડ પર લાભનગર નજીક પોલીસની 112 જનરક્ષક પોલીસ વાનના ચાલકે રીક્ષા અને ઇકો સપોર્ટ કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં મહિલાઓ…

View More મોરબીમાં અકસ્માત કરનાર પોલીસ વાનના ડ્રાઈવરને માત્ર નોટીસ અપાઈ

મોરબીમાંથી 5940 બોટલ દારૂ ભરેલું ક્ધટેનર ઝડપાયું

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ છતર ગામ પાસે જીઆઇડીસીમાં નામ વગરના ગોડાઉનમાં દારૂૂનો મોટો જથ્થો હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે…

View More મોરબીમાંથી 5940 બોટલ દારૂ ભરેલું ક્ધટેનર ઝડપાયું

જનતાના આશીર્વાદથી સપનાનું મોરબી બનાવીશું: ઈટાલીયા

આમ આદમી પાર્ટી દ્વારા મોરબી મહાનગરપાલિકાની ચુંટણીનું રણશીન્ગું ફૂંકી દેવામાં આવ્યું છે ચુંટણી હજુ તો જાહેર થઇ નથી પરંતુ મહાનગરપાલિકા ચુંટણી પુરા જોશથી લડી લેવાના…

View More જનતાના આશીર્વાદથી સપનાનું મોરબી બનાવીશું: ઈટાલીયા

મોરબીમાં વેરો ન ભરનાર 4 મિલકત સિલ કરતું તંત્ર

મનપાએ 19 આસામીઓને ફટકારી નોટિસ મોરબી મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા વર્ષ 2025-16 અંતર્ગત વિવિધ પ્રકારના ટેક્સના બાકી ઉઘરાણાની બાકીદારો પાસેથી વસુલાત કરવામાં આવી રહી…

View More મોરબીમાં વેરો ન ભરનાર 4 મિલકત સિલ કરતું તંત્ર

મોરબી નજીક પોલીસની 112 વાને રિક્ષાને ઠોકર મારતા પાંચને ઈજા

વાહનચાલક નશાની હાલતમાં હોવાનું બહાર આવતાં ફરિયાદ નોંધાઈ મોરબીના ધરમપુર રોડ ઉપર લાભનગર પહેલા વાઘાણી પરિવારના ખોડીયાર માતાજીના મઢ પહેલા આવેલ રોડની ગોળાઈ ઉપર 112…

View More મોરબી નજીક પોલીસની 112 વાને રિક્ષાને ઠોકર મારતા પાંચને ઈજા

મોરબીના શનાળામાં પ્રૌઢા ઉપર મહિલા સહિત ત્રણનો હુમલો

ગોંડલમાં બેભાન હાલતમાં મળેલા પ્રૌઢનું મોત; વાલીવારસની શોધખોળ મોરબીના શનાળા ગામે રહેતાં પ્રૌઢા ઉપર આઠ દિવસ પૂર્વે મહિલા સહિત ત્રણ શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો…

View More મોરબીના શનાળામાં પ્રૌઢા ઉપર મહિલા સહિત ત્રણનો હુમલો

મોરબીના લીલાપર નજીક સ્કૂટર સ્લિપ થતા ચાલક યુવાનનું મોત

યુવાને સારવારમાં દમ તોડી દીધો, પરિવારમાં શોક મોરબીના લીલાપર ગામ નજીક સ્પીડ બ્રેકર આવતા એકટીવાને બ્રેક મારતા એકટીવા સ્લીપ થયું હતું અકસ્માતમાં નીચે પડી જતા…

View More મોરબીના લીલાપર નજીક સ્કૂટર સ્લિપ થતા ચાલક યુવાનનું મોત

મકનસર ગામે રસ્તો ઓળંગતા યુવાનને ડમ્પરે ઠોકરે લેતા મોત

  મોરબીના મકનસર ગામ પાસે રોડક્રોસ કરવા ઉભેલા એક યુવાનને ડમ્પરે હડફેટે લેતા તે ફંગોળાઈને રોડ પર પડ્યો હતો જ્યાં એક ટ્રક ટ્રેઇલર તેના માથા…

View More મકનસર ગામે રસ્તો ઓળંગતા યુવાનને ડમ્પરે ઠોકરે લેતા મોત

મોરબીમાં ધાર્મિક કાર્યક્રમમાં જવાનું કહી નીકળ્યા બાદ 15 વર્ષની સગીરા ગુમ

મોરબી શહેરમાં રહેતી એક 15 વર્ષીય સગીરા અચાનક ગુમ થઇ જતા પરિવારમાં ચિંતા વ્યાપી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રીના સમયે સગીરા તેના ઘરની નજીકમાં આયોજિત…

View More મોરબીમાં ધાર્મિક કાર્યક્રમમાં જવાનું કહી નીકળ્યા બાદ 15 વર્ષની સગીરા ગુમ