જૂના ઝઘડાના સમાધાન માટે બોલાવ્યો, માર મારતા બાઇક લઇને ભાગ્યો તો કારથી ઉલાળી દીધો ભાવનગર શહેરમાં અગાઉ થયેલ ઝઘડા ના સમાધાન માટે બોલાવી ચાર શખ્સોએ…
View More ભાવનગરમાં સમાધાન કરવા ગયેલા યુવાન ઉપર કાર ફેરવી દઇ ક્રુર હત્યાCategory: ભાવનગર
ભાવનગરમાં PMની સભામાં મોબાઇલ, રોકડ, પર્સની તફડંચી, પાંચ ગઠિયા ઝડપાયા
8880 રોકડ અને કાર સાથે 1,73,800નો મુદ્દામાલ કબજે ભાવનગરના જવાહર મેદાન ખાતે યોજાયેલી વડાપ્રધાનની જાહેર સભા દરમ્યાન સભામાં આવેલા લોકો પાસેથી મોબાઈલ, રોકડા અને પર્સ…
View More ભાવનગરમાં PMની સભામાં મોબાઇલ, રોકડ, પર્સની તફડંચી, પાંચ ગઠિયા ઝડપાયાભાવનગરનું જીવાદોરી સમાન બોર તળાવ થયું ઓવરફ્લો
નગરજનો નવા નીર જોવા બોર તળાવે ઉમટી પડયા ભાવનગર શહેરનું બોર તળાવ આજે સવારે છલકાયું હતું. જિલ્લાનવશેત્રુંજી ડેમ બાદ બોરતળાવ છલકાઈ જતા ભાવનગરવાસીઓમાં હર્ષની લાગણી…
View More ભાવનગરનું જીવાદોરી સમાન બોર તળાવ થયું ઓવરફ્લોઉમરાળામાં 3 પોલીસકર્મી ઉપર હુમલો કરી આરોપી ફરાર
પોલીસવાનમાં જ છરીના ઘા ઝીંકી દીધા, હુમલામાં ઘવાયેલ એક પોલીસમેનની હાલત ગંભીર ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામે આવેલ ચબુતરાના ચોક પાસે એક મારમારીના આરોપીએ ત્રણ પોલીસ…
View More ઉમરાળામાં 3 પોલીસકર્મી ઉપર હુમલો કરી આરોપી ફરારભાવનગરમાં વડાપ્રધાનના રોડ શોનું હોર્ડિંગ ખાબકતા યુવકને ગંભીર ઇજા
ભાવનગર શહેર એરપોર્ટ વિસ્તારમાં આવેલા અજયવાડી વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો માટે લગાવવામાં આવેલું એક હોર્ડિંગ અચાનક તૂટી પડતા એક યુવકને ગંભીર ઇજા પહોંચી…
View More ભાવનગરમાં વડાપ્રધાનના રોડ શોનું હોર્ડિંગ ખાબકતા યુવકને ગંભીર ઇજાસો દુ:ખોની એક જ દવા-આત્મનિર્ભર ભારત: મોદી
ભાવનગરમાં સમુદ્ર સે સમૃધ્ધિ કાર્યક્રમમાં ગુજરાત દેશના 1 લાખ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત- લોકાર્પણ કરતા કહ્યું, ભારતનો વિશ્ર્વમાં કોઇ દુશ્મન નથી, આપણો મોટો શત્રુ હોય તો…
View More સો દુ:ખોની એક જ દવા-આત્મનિર્ભર ભારત: મોદીભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તૈયારીઓની આખરી સમીક્ષા કરતાં મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર ખાતે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અનુલક્ષીને ગઈકાલે મોડી સાંજે કાર્યક્રમની તૈયારીઓને અનુલક્ષીને સ્થળ-સ્થિતિની સમીક્ષા કરી હતી. ભાવનગર એરપોર્ટ થી મુખ્યમંત્રી…
View More ભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તૈયારીઓની આખરી સમીક્ષા કરતાં મુખ્યમંત્રીભાવનગરમાં 1 લાખ કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતા PM
એરપોર્ટથી જવાહર મેદાન સુધી ભવ્ય રોડ શો, જાહેરસભામાં હજારો લોકો ઉમટયા, ચાર હજાર જવાનોનું સુરક્ષા કવચ ભાવનગરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારના રૂા.26 હજાર…
View More ભાવનગરમાં 1 લાખ કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતા PMભાવનગરમાં 1200 એસટી બસ ફાળવી દેતા 2500 રૂટ રદ, લાખો મુસાફરોને હાલાકી
યાત્રિકોને પડતી તકલીફ માટે હિતરક્ષક સમિતિ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, નાગજીભાઈ…
View More ભાવનગરમાં 1200 એસટી બસ ફાળવી દેતા 2500 રૂટ રદ, લાખો મુસાફરોને હાલાકીભાવેણામાં કાલે વડાપ્રધાન મોદીનો રોડ શો અને જાહેરસભા
કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે, ભાવનગરને દુલ્હનની માફક શણગારાયું, રસ્તા રાતોરાત ચકાચક વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલ તા.20ના રોજ ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે…
View More ભાવેણામાં કાલે વડાપ્રધાન મોદીનો રોડ શો અને જાહેરસભા