સાંજે 7થી 8 દરમિયાન માત્ર વૃદ્ધોને જ નિશાન બનાવતા, 4.52 લાખનો મુદામાલ કબજે શહેરમા છેલ્લા 1 મહીનાથી સમડી ગેંગે આતંક મચાવી અલગ અલગ 8 જેટલી…
View More સગર્ભા પત્નીની સારવારના ખર્ચ કાઢવા એક માસમાં 8 ચીલઝડપ કરનાર બે સમડી ઝડપાઇCategory: રાજકોટ
રાજકોટ મધ્યસ્થ જેલમાં ડી.પી રબારી અને એ.આર. કુરેશી મુકાયા
રાજ્યની અલગ અલગ જેલમાં ફરજ બજાવતા સાત જેલરોની બઢતી સાથે બદલી તથા અન્ય પાંચ જેલરોની બદલી ગૃહવિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં રાજકોટ જેલમાં જેલર…
View More રાજકોટ મધ્યસ્થ જેલમાં ડી.પી રબારી અને એ.આર. કુરેશી મુકાયાલોક અદાલતમાં ટાર્ગેટથી કેસ પૂરા કરવાની જિલ્લા વાઇસ હરીફાઈ: એડવોકેટ સંજય વ્યાસ
ભૂતકાળની જેમ લોક અદાલતમાં બંને પક્ષકારોને સામ સામે બેસાડીને સમજાવટથી કેસ પૂરા કરવા અપીલ લોક અદાલતમાં ટાર્ગેટથી કેસ પુરા કરવાની જિલ્લા વાઇસ હરીફાઈ વધી રહી…
View More લોક અદાલતમાં ટાર્ગેટથી કેસ પૂરા કરવાની જિલ્લા વાઇસ હરીફાઈ: એડવોકેટ સંજય વ્યાસરિકવરી ઝુંબેશના છેલ્લા 24 દિવસ, ત્રણ કલાકમાં રૂા.42.74 લાખ આવક
મનપાના વેરા વિભાગ દ્વારા રીકવરી ઝુંબેશના છેલ્લા 24 દિવસ બાકી હોય ત્રણેય ઝોનમાં કડક કાર્યવાહી હાથ ધરી આજે ત્રણ કલાકમાં પાંચ મીલકત સીલ કરી ત્રણ…
View More રિકવરી ઝુંબેશના છેલ્લા 24 દિવસ, ત્રણ કલાકમાં રૂા.42.74 લાખ આવકમસાલાની સિઝન શરૂ થતાં યાર્ડમાં સૂકાં મરચાં-જીરુંની આવક વધી
900 વાહનમાં 9000 ભારી મરચાં, 18000 મણ ચણા, 22000 મણ જીરું, 26000 મણ ઘઉં, 14000 મણ કપાસ અને તુવેર 10000 મણ ઠલવાઇ: રવિ સિઝનમાં વિવિધ…
View More મસાલાની સિઝન શરૂ થતાં યાર્ડમાં સૂકાં મરચાં-જીરુંની આવક વધીરાજકોટના વેપારી પાસેથી સોપારી-ઘરઘંટી ખરીદી 20.17 લાખની ઠગાઇ
દોઢસો ફૂટ રિંગ રોડ આસ્થા એન્કલેવમાં ભાગીદારી પેઢી ચલાવતા વેપારીની ફરિયાદ જૂનાગઢ-સુરતની ઓફિસ બંધ કરી અમદાવાદી શખ્સે માલ મગાવી નાણા ન ચૂકવ્યા પડધરીના રંગપર…
View More રાજકોટના વેપારી પાસેથી સોપારી-ઘરઘંટી ખરીદી 20.17 લાખની ઠગાઇછેતરપિંડીના ગુનામાં છ માસથી ફરાર મહિલા રાજકોટમાંથી ઝડપાઇ
અમરેલી જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. બગસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈ અને વિશ્વાસઘાતના કેસમાં છેલ્લા 6 મહિનાથી ફરાર આરોપી મહિલાને પકડી…
View More છેતરપિંડીના ગુનામાં છ માસથી ફરાર મહિલા રાજકોટમાંથી ઝડપાઇસિવિલમાં બે રિક્ષા સામસામે ટકરાઇ ચા ઢોળાતા રિક્ષા સવાર કૂક દાઝી ગયો
રસોડામાં કામ કરતો યુવાન ચા લઇ જનાના હોસ્પિટલમાં દેવા જતો હતો ત્યારે નડ્યો અકસ્માત સિવિલ હોસ્પિટલમાં બે રીક્ષા સામસામે ટકરાતા અકસ્કમત સર્જાયો હતો જેમાં ચા…
View More સિવિલમાં બે રિક્ષા સામસામે ટકરાઇ ચા ઢોળાતા રિક્ષા સવાર કૂક દાઝી ગયોબેકારીથી કંટાળી યુવાનનો રેસકોર્સમાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
શહેરના નાનામવા રોડ પર કવાર્ટરમાં રહેતા યુવાને બેકારીથી કંટાળી રેસકોર્ષમાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.જાણવા…
View More બેકારીથી કંટાળી યુવાનનો રેસકોર્સમાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસસાળાએ ઘરે આવી ઝઘડો કરતાં બનેવીએ ફાંસો ખાધો: સારવારમાં
સાળાની પત્ની તેના ઘરે આવતા સાળાએ બનેવી સાથે ઝઘડો કરતા લાગી આવ્યું શહેરની ભાગોળે આજીડેમ નજીક માડાડુંગરમાં સાળાએ ઘરે આવી ઝઘડો કરતા બનેવીએ ગળાફાંસો ખાઇ…
View More સાળાએ ઘરે આવી ઝઘડો કરતાં બનેવીએ ફાંસો ખાધો: સારવારમાં